________________
ર
સજ્જન સિપત્ર
૪૧ બીજ તિથિનું સ્તવન
સરસ વચનરસ વરસતી, સરસતી કલા ભંડાર; બીજ તા મહિમા કહું, જિમ કહ્યો શાસ્ત્ર મેઝાર. ૧. જ દ્બીપના ભરતમાં, રાજગૃહી ઉદ્યાન; વીર જિંદ સમાસર્યાં, વાંદવા આવ્યા રાજન, ૨. શ્રેણિક નામે ભૂપતિ, બેઠા બેસણુ ઠાય; પૂછે શ્રી જિનરાયને, ઘો ઉપદેશ મહારાય. ૩ ત્રિગડે બેઠા ત્રિભુવનપતિ, દેશના દિયે જિનરાય; કમળ સુકે મળ પાંખડી, એમ જિન હૃદય સહાય. ૪. શશિ પ્રગટે જિમ તે દિને, ધન્ય તે દિન સુવિહાણુ; એક મને આરાધતાં, પામે પદ્મ નિર્વાણુ. પ
હાલ પહેલી:-કલ્યાણક જિનના કહું, સુણુ પ્રાણીજીરે; અભિનદન અરિહંત, એ ભગવત, ભવિ પ્રાણીજીરે; માઘ સુદી ખીજને દિને સુષુ પામ્યા શિવ સુખ સાર, હરખ અપાર, વિ॰ ૧. વાસુપૂજ્ય જિન ખારમા, સુશુ॰ એહી જ તીથે થયું નાણુ, સફળ વિહાણુ; લવિ૦ અષ્ટ કમ` ચૂરણ કરી, સુણ॰ અવગાહન એકવાર, મુકિત માઝાર. ભવિ૦ ૨. અરનાથ જિનજી નમુ, સુણુ અષ્ટાદશમા અરિહંત, એ ભગવત, ભવિ ઉજ્જવલ તિષિ ફાગણુ ભલી, સુષુ॰ વરીયા શિવવધુ સાર, સુંદર નાર. ભવિ૰ ૩. દશમા શીતળ જિનેશ્વરુ, સુ॰ પરમ પદની એ વેલ, ગુણની રેલ; ભવિ॰ વૈશાખ વદ બીજને દિને, સુણ॰ મૂકયે સરવે એ સાથ, સુર નર નાથ. ભવિ૰ ૪. શ્રાવણ સુદની બીજ બતી, સુણ॰ સુમતિનાથ જિનદેવ, સારૂં સેવ; ભવિ॰ એણિ તિથિએ જિનજી તણા, સુશુ કલ્યાણક પંચ સાર, ભવના પાર. વિ પ.
હાય ીજી:-જગપતિ જિન ચાવીશમાં રે લાલ, એ ભાખ્યા અધિકારરે, વિક જન; શ્રેણીક આદે સહુ મળ્યા, શક્તિ તણે અનુસા૨ ૨૬ ભવિક જન, ભાવ ધરીને સાંભળેા હૈ, આરાધે ધરી હેત રે, વિકજન! ભાવ૦ ૧. ક્રોય વરસ દય માસની રે લાત, આરાધા ધરી ખેતરે, ભકિ॰ ઉજમણું વિધિશું કરે રે લાલ, ખીજ તે મુકિત મહ ́ત રે. ભવિક ભાવ૦ ૨. માગ મિથ્યા દૂર તો ૨ લાલ, આરાધા શુ થાક રે; ભવિક૦ વીરની વાણી સાંભળી રે લાલ, ઉછરંગ થયા બહુ લાક રે, ભવિક૦ ભાવ૦ ૩. એશ્િ ખીજે કૈંક કેઈ તર્યાંર લાલ, તળી તરશે કરશે સ‘ગરે, ભવિક શશિ સિધિ અનુમાનથી રે લાલ શૈલ નાગધર અક વિક॰ ભાવ ૪. અષાડ શુદ્ધિ દશમી ક્રિને રે લાલ, એ ગાયા સ્તવન રસાળ રે; ભવિક૦ નવલ વિજય સુપસાયથીરે લાલ, ચતુરને મંગળમાલ રે, ભવિક૦ ભવ૦ ૫. કળશ-એમ વીજિનવર, સયલસુખકર, ગાયા અતિ ઉલટભરે; અષાડ ઉજ્જવળ દશમી દિવસે, સંવત અઢાર અઠ્ઠોતરે; ખીજ મહિમા એમ વધુ જ્યે, રહી સિદ્ધપુર ચેામા સએ; જેતુ ભવિક ભાવે સુણે ગાવે, તસ ઘરે લીલ વિલાસએ. ૧.
૪૨ શ્રી જ્ઞાનપંચમીના સ્તવને.
શ્રી જિનવરને પ્રગટ થયું ?, જ્ઞાયિક ભાવે જ્ઞાન; દોષ અઢાર અભાવથી રે, ગુણુ ઉપન્યા તે પ્રમાણ રે, ભવિયા વંદો કેવલ જ્ઞાન, ૫'ચમી સ્ક્રિન ગુણુ ખાણુ ર. વિચા૰ ૧. અનામીના નામના રે, કીડ્યેા વિશેષ કહેવાય; એ તે મધ્યમ ભાવે કરી રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org