________________
સ્તવન સંગ્રહ
૪૫
મૃત્યુ પાતાલ તીરથ॰ તીરથ યાત્રા ફૂલ તીહાં, હાજો મુજ ઇદ્ધાં રે, સમય સુ‘દર કહે એમ. તીર્થ૦ ૮. ૩૯ શ્રી પંચતીર્થનું સ્તવન
હું સાહેબજી! તેક નજર કરી. નાથ સેવકને તારા; હૈ સાહેબજી મહેર કરી પૂજાનું ફૂલ મને આપે!, પ્રભુ તુજ મૂરતી માહન વેલી પૂજે સૂર અપછરા અલબેલી; વર ધનસાર કેસરચું ભેળી, હું સાહેમજી ૧. સિદ્ધાચળ તીર્થ ભવી સેવા, ચૌક્ષેત્રે તીર્થ નહી એવા, એમ બેલે દેવાધિદેવા. હું સાહેબજી ૨. ગીરનારે જઈએ તેમ પાસે, હાં વિજન સિદ્ધિ થાશે, જશ ધ્યાને પાતિકડાં નાસે. હું સાહેબજી 3. આબુગઢ આદિ જિનરાયા, નેમનાથ શીવાદેવી જાયા, જસ ચાસઠ ઈંદ્ર ગુણ ગાયા. હૈ સાહેબજી૦ ૪. વળી સમેતશિખરે જગના ઇશ, ગયા મેશ્ને જિનરાજ વીશ, ધ્યેય ધ્યાવે ભવિજન નિશીશ. હું સાહેબજી ૫. અષ્ટાપદે સકળ કમ ટાળી, પ્રભુ વરીયા શીવ વધુ લટકાળી, આદીશ્વર પૂજતાં દીવાળી. હું સાહેબજી ૬. એ તીથ પ્રણમે મનરગે, વળી પૂજો પ્રભુને નવ અંગે, કહે ધમાઁચંદ્ર અતિ ઉમ`ગે. હું સાહેબજી ૭.
૪૦ ભાવનગર મડન દેરાસરજી સ્તવન
આવા આવાને આજ સજ્જન સરખી ઢાળી, એણે સરસારે ભમતા પામ્યા, નરલવ સુકૃત ઓળી, આવેા આવેા ને રાજ (એ આંચલી) સમકીત દાંતણ કરી સુખ પાવન આળસ ઉલ ઉતારી, પ્રવચન પાણી એ અંગ પખાલી મિથ્યા મેલ નિવારી આવે ૧ દેશિવેતિ સુચી ચીવર પહેરી, જિન સ્તુતિ દ્વાર સાડાવા; સન્મુખ લાવે તિલક મનાવા, આણા શીશ ચઢાવા. આવેશ૦ ૨. મૈત્રી ભાવના કનક કચાલી, મુદિતા કેશર ધોળી; ઉપશમ સરસ બરાસને ભેગી; પ્રમુ પૂજો ર`ગરાળી આવા ૩. ભાવનગરમાં આદિમ અશ્તિા, આત્મ અલૈદે નિરા; વસ્તુ સ્વભાવે ચેતન સત્તા, સહુમે સરખી ૫૨ખ્યા. આવા૦ ૪. વીરથી પણ સય સીત્તેર વષે જાવા પુણ્ય વિલાસી તેણે સિદ્ધાચલ ઉપર સ્થાપ્યા મુળનાયક સુહરાશી આવેા૦ ૫. અનુક્રમે ભાવનગરમાં દેવળ, સુંદર સ્વગ વિમાન; ઘેાઘામાંથી તે પ્રશ્ન આણી સ્થાપ્યા સુગુણ નિધાન આવા૦ ૬. લાધા લીલા સુત સુવિવેકી કુંવરજી કુલ દીવે; જિનશાસન પ્રભાવક શ્રાવક કુલ મન ચીર'જીવા. આવા ૭. જેદુની સહાયે સંધ મનેાથ ચૈત્ય સરાડે ચઢયે સત્તર ત્રાણુ મહા વદ પાંચમ ઉંચા અંબર ચડયા. આવા૦ ૮. પ્રભુ પૂજાથી પ્રભુ પદ પાવે ઈલી ભમરી ન્યાયે; સદ્ગુરુ ખીમા વિજય સુપસાયે, સેવક જિનગુણુ ગાયે આવે૦ ૯.
૨
ભાવનગરમાં ભેટીયે વિમલાચળ સ્વામી (ર) આની આક્રિમ પ્રભુ નિજ સ'પદશમી ભાવ૦ ૧. ધ્યેય પણે તીહુ લાકમાં ધ્યાતાને પ્યારા (૨) જમ ભાજન રિવ ખિખશું નિશ્ચયથી ન્યારા. ભા૦ ૨. ધ્યાતા ધ્યેયપણું લહે યાનાંતર ભાજે. (૨) ઈલી ભમરી સંગને ભમરી થઈ રાજે, ભાવ૦ ૩. સ`સારી સિદ્ધાત્મા થાયે પાપ પખાલી, રસવેધક કચન યથા ત્રાંબુ મળ ગાળી. ભાવ૦ ૪. સ`ગી ર`ગી અનાદિને તજી કુમ ત્રિયેગી ખીમાવિજય જિનરાજથી થાયે અચલ અયેગી, ભાવ ૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org