________________
સજજન સન્મિત્ર ઢાલ-(૨) સાહિબ અજિત જિદ! અવધારીએ, દાસ તણી અરદાસ હે, સાહિબ! શ્રી તારણગિરિ મંડ, મહિમા મહિમ નિવાસ છે. સાહિબ૦ ૧. સાહિબ! ગુણ અનત છે તાહરે, તે કાં ન દિઓ ગુણ એક હો, સાહિબ! તિણિ ગુણથી તુજને મિલું, ભકિત તણે સુવિવેક છે. સાહિબ૦ ૨. સાહિબ! રયણાયર એક યણ3 દેતાં ન હોઈ હાણિ હે, સાહિબ ! નાસે લેકની આપદા, વાધે સુજસની વાણું છે. સાહિબ૦ ૩.
(૨) તારંગાતીર્થ મજાનું રે, આનંદ દે નિર્ધાર તારંગા, અજિતનાથ પ્રભુ ભેટિયા રે, સુખ સંપત્તિ દાતાર. તારંગા, ૧ કુમારપાળે કરાવીયું રે. પાછળ જીર્ણોદ્ધાર; સંવત્ સોળની સાલમાં રે, શેભે સુન્દરાકાર. તારગા. ૨. સિદ્ધશિલાની ઉપરે રે, બે જિન દેરી સાર, કેટિશિલા પર દેરી બે રે, શ્વેતાંબર મનોહાર. તારંગા, ૩. ધમંપાપની બારીએ રે, એક દેરી સુખકાર દિન પ્રતિમાઓ જિન સમી રે, ભેટી ભાવ વિશાલ. તારંગા, ૪. કુદરતી ગુફાઓ ભલી રે, તીર્થ પવિત્ર વિચાર, કેટી મનુષ્ય સિદ્ધિયાં રે, વન્દ વાર હજાર. તારગાઢ ૫. તારંગા મન્દિરની રે, ઉંચાઈ શ્રીકાર, દેખી શીષ ધુણાવતા રે, યાત્રાળુ નરનાર. તારંગાટ ૬. ગુજરવા પાવનકરું રે, તીથ વડું ગુણકાર; બુદ્ધિસાગર તીર્થની રે, યાત્રા જયજયકાર, તારગા૦ ૭.
. (૩) તારંગા ગઢ અજિત જિનેશ્વર, પૂજતાં સુખ થાય રે, અજિત બને નિજ આતમ ધ્યાને, મેહ તે ભાગ્યે જાય છે. તારગા. ૧. જમરી સંગે ઈયલ જમરી-રૂપને ધ્યાને પાય રે, તેમ પ્રભુના ધ્યાને રહેતાં, આતમ તદ્રુપ થાય છે. તારંગા, ૨. દ્રવ્ય ભાવથી યાત્રા કરવી, પ્રભુની સદ્દગુણ વરવા રે, સેવા પૂજા, ગાયન, ભક્તિ, પ્રભુ ગુણને અનુસરવા રે, તારંગા, ૩. પ્રભુ સમ ગુણ નિજ આતમમાંહી, તેહને આવિર્ભાવ રે, કરવા સાધન યાત્રાદિક સહુ, ચૂકે ન સમકિતી દાવ રે. તારંગા ૪. આતમની શુદ્ધિ કરવાને તુજ અવલંબન લીધું રે; બુદ્ધસાગર સાથે પગે, નિજ સુખનિજને દીધું છે. તારંગા પ.
૩૮ શ્રી તીર્થ માળાનું સ્તવન શત્રુંજે અષભ સમોસ, ભલા ગુણ ભર્યા રે, સિદ્ધા સાધુ અનંત, તીરથ તે નમું રે, તીન કલ્યાણક તિહાં થયા, મુક્ત ગયા છે, નેમીશ્વર ગિરનાર તીરથ૦ ૧. અષ્ટાપદ એક દેહેરે, ગિરિ સેહરે રે, રતે ભરાવ્યાં બિંબ. તીરથ, આબૂ ચૌમુખ અતિ ભલો, ત્રિભુવન તિલો રે, વિમલવસઈ વસ્તુપાલ. તીરથ૦ ૨. સમેત શિખર સહામણે, રળિયામણેરે, સિદ્ધાતીર્થ કર વીશ, તીરથ નયરી ચંપ નીરખીએ, હંડે હરખીએ રે. સિદ્ધા શ્રી વાસુપૂજ્ય. તીરથ૦ ૩. પૂર્વ દિશે પાવાપુરી, અધે ભરી રે, મુકિત ગયા મહા વીર, તીરથ૦ જેસલમેર જુહારીએ, દુઃખ વારીએ રે, અરિહંત બિંબ અનેક, તીરથ, ૪. બીકાનેર જ વદિએ રે, અહિરંત દહેરાં આઠ, તીરથ, સેરી શખેશ્વરો રે, પંચા, સરે રે, ફલોધી થંભણુ પાસ. તીરથ૫. અંતરીક્ષ અજાવરો અમીઝરે રે, જીરાવલ જગનાથ, તીરથ, ત્રિલોક્ય દીપક દહેરા જાત્રા કરે છે, રાણકપુરે રિસહેશ. તીરથ૦ ૬. શ્રી નાડુલાઈ જાદ ગેડી સ્તરે, શ્રી વરકાણે પાસ. તીરથ, નંદીશ્વર દેહરાં બાવન ભલાં રે, રુચક કુડલે ચાર ચાર તીરથ૦ ૭ શાશ્વતી અશાશ્વતી પ્રતિમ છતી રે, સ્વર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org