________________
સ્તવન સંગ્રહ ભાવ, શામલા પાસજી હે; તવ ધ્રુજ્યા મેહાદિક રિપ રે, એ તીરથ ભવ જલ નાવ. આજ ૩. તીરથ સેવા મેવા હો, મુજ હવા લેવાને ઘણું રે; તે પૂરણ પાપે આજ, તીન ભુવન ઠકુરાઈ હે, મુજ આઈ સઘળી હાથમાં રે, કાંઈ સિધ્યા સઘળાં કાજ. આજ ૪. આશ પાસ મુજ પૂરે છે, દુઃખ ચૂરે શામલીયે સદા રે; ત્રેવીસમે જિનરાજ, એ પ્રભુના પદ પધે, સુખ પદ્ધ મુજ મન મે હું રે, કવિ રૂપવિજય કહે આજ. આજ૦ ૫.
(૩) જઈ પૂજો લાલ સમેતશિખર, ગિરિ ઉપર પાસજી શામળા જિન ભગતે લાલ કરતાં, જિન પર પાવે ટળે ભવ આંબળા. છહરી પાળી દરશન કરીએ, ભવ સંચિત પતિકડાં હરીએ, નિજ આતમ પુન્ય રસે ભરીયે, જઈ પૂજે લાલ. ૧. એ ગિરિની નિત સેવા કીજે ભજી શિવ સુખડાં કરમાં લીજે ચિદાનંદ સુધારસ નિત પીજે, જઇ પૂજે લાલ. ૨. જિહાં જિહાં શિવ રમણે વરવા આયા, અજિતાદિક વીશે જિનરાયા; બહુ મુનિવર યુ શિવવધુ પાયા, જઈ પૂજે લાલ. ૩. તેણે એ ઉત્તમ ગિરિ જાણે, કરે સેવા આતમ કરી શાણે એ ફરી ફરી નહી આવે ટાણે, જઇ પૂજે લાલ. ૪. તમે ધન કણ કંચનની માયા, કરતાં અસૂચી કીની કાયા; કેમ તરશો વિણ એ ગિરિરાયા, જઈ પૂજે લાલ. ૫. ઈમ શુભમતિ સુણી તાજા, એ ભજે જગગુરુ આતમ રાજા; ગિરવર કરશે ધરી મન શુચી માજા, જઈ પૂજે લાલ. ૬. સંવત શરરીખી જખચંદ શમે, ફાગણ સુદી ત્રીજ બુધવાર ગમે, ગિરિ દરસણ કરતાં ચિત્ત રમે, જઈ પૂજો લાલ. ૭ જિનના પદ પ તણી સેવા, કરતાં નિત લહીએ શિવ મેવા; કહે રૂપવિજય મુજ તે હેવા, જઈ પૂજે લાલ. ૮.
૩૭ તારંગા મંડન શ્રી અજિતનાથ જિન સ્તવન (૧) આનંદ અધિક ઉચછાહ ધરી દિલમાં ઘણે હો લાલ ધરી દિલમાં ઘણે છે લાલ, બહુ દિનને ઉમાહ, સફલ થયે મુજ તણે હે લાલ સફલ થયે મુજતણે હે લાલ. ૧. ભવતારણ તારંગ, અચલ અજબ નિરખીઓ હે લાલ અ. હિયડું હેજ વિલાસ, ધરી ઘણુ હરખિઓ હે લાલ ધરી. ૨. દંડ કલશ અભિરામ, ધજાણું સેહતે હો લાલ ધજા ગગનશ્ય માંડઈ વાદ, પ્રાસાદ મન મેહતો હે લાલ. પ્રસાદ, ૩. કુમારપાલ નરિંદ, પરમ શ્રાવકે ક હે લાલ પરમ) ધન ધન હેમસૂરિંદ, જિણે નૃપ ઉધ હે લાલ, જિણાઈ. ૪. તિણે કીધે કુમર-વિહાર, નામે દેવલ ભલે હે લાલ નામે મહિયલમાં વિજયંત, જાણે ત્રિભુવન તિલો હે લાલ. જાણે. ૫. બેઠા શ્રી અજિત જિકુંદ, ગજાંક મનેહરુ હે લાલ ગજક વિજ્યા માત મહાર, સભાગ સુંદરુ હે લાલ.
ભા૦ ૬. ષટ ઋતુની વનરાજ, વિરાજે બિહુ પરે હો લાલ વિરાટ કેડિ શિલા જિહાં હિંઠે વિજન મન ઠરે હે લાલ. ભવિ. ૭. તારણ દેવીના નામ, અછઈ રખવાલિકા હો લાલ અછઈ એ ગિરિની મહાર, ભવિક સુખદાયકા છે લાલ, ભવિ. ૮. ચારિ પા૪િ ચઢી, ચિહુ ગતિ દુખ નિકદીએ હે લાલ ચિહું ભેટી અજિત જિર્ણોદ, સદા આણદીએ હિ લાલ. સદા૯. તેરણ થંભ ઉત્તગ, કગરની કેરણી હે લાલ કગરની પૂતલી રૂપ અનૂપ, શેભા અતિ ગુણી હે લાલ. ભા. ૧૦. સિદ્ધાચલ સમ એહ, આણંદપુર પાસથી છે લાલ આણંદ, સફલ કરે અવતાર, સુદર્શન વાસથી હે લાલ સુદર્શન ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org