________________
સજન સન્મિત્ર ભાવશું ગાન. ન. ૫. નિજ લધે ગૌતમ ગુરુ મારા કરવા આવ્યા તે જાત ન; જગ ચિંતામણિ તિહાં કયું મા તાપસબધ વિખ્યાત. ન. ૬. એ ગિરિ મહિમા મટકો મા, તેણે ભવ પામે જે સિદ્ધ નટ. જે નિજ લબ્ધ જિન નમે મા, પામે શાશ્વત રીઢ ન૦ ૭. પદ્મવિજય કહે એહના માટે કેતાં કરુંરે વખાણ ન ; વીરે સ્વમુખે વર્ણવ્યા માત્ર, નમતાં કેડી કલ્યાણ ન૦ ૮.
(૨) અષ્ટાપદ ગિરિ યાત્રા કરનકું, રાવણ પ્રતિહરિ આયા; પુષ્પક નામે વિમાને બેસી, મંદરી સુહાયા. શ્રીજિન પૂછ હે લાલ, સમકિત નિમલ કી જે. નયણે નીરખી લાલ, નરભવ સફલો કીજે, હૈયડે હરખી હો લાલ, સમતા સંગ કરી છે. (એ આંકણી) ૧. ચઉમુખ ચઉગતિ હરણ પ્રાસાદ, ચઉવિશે જિન બેઠા; ચઉદિશિ સિંહાસન સમાનાસા, પૂરવદિશિ હોય જિઠા. શ્રી. ૨. સંભવ આદે દક્ષિણ ચારે, પશ્ચિમ આઠ સુપાસા ધર્મ
આદિ ઉતર દિશિ જાણે, એવં જિણ ચઉવીશા. શ્રી. ૩. બેઠા સિંહણે આકારે, જિહર ભરતે કીધા, રણબિંબ મૂરતિ થાપીને, જગ જશ વાદ પ્રસિદ્ધા. શ્રી. ૪. કરે મદદરી રાણું નાટક, રાવણ તાંત બજાવે; માદલ વીણું તાલ તંબૂરો, પગરવ ઠમઠમકાવે. શ્રી. ૫. ભક્તિ ભાવે એમ નાટક કરતાં, તૂટી તરતી વિચાલે; સાધી આપ નસા નિજ કરની, લઘુ કલાશું તતકા. શ્રી. ૬. દ્રવ્ય ભાવશું ભકિત ન ખડી, તે અાય પદ સાધ્યું; સમક્તિ સુરત ફલ પામીને, તીર્થંકર પર બાંધ્યું. શ્રી. ૭. એરી પરે ભવિજન જે જિન આગે, બહુ પરે ભાવના ભાવે; જ્ઞાનવિમલ ગુણ તેહના અહનિશ, સુરનર નાયક ગાવે. શ્રી. ૮.
૩૬ શ્રી સમેતશિખરના સ્તવને. સમેતશિખર જિન વદિયે, મોટું તીરથ એહ રે; પાર પમાડે ભવ તણે, તીરથ કહીયે તેહ રે. સમેત. ૧. અજિતથી સુમતિ જિણુંદ લગે, સહસ મુનિ પરિવાર રે; પદ્મ પ્રભુ શિવ સુખ વર્યા, ત્રણસે અડ અણગાર રે. સમેત, ૨. પાંચશે મુનિ પરિવાર શું, શ્રી સુપાસ જિણું રે; ચંદ્રપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસ મુણિંદ રે. સમેત, ૩. છ હજાર મુનિરાજ શું, વિમલ જિનેશ્વર સીધા રે; સાત સહસશું ચૌદમાં, નિજ કાર્ય વર કીધા રે. સ. ૪. એકસે આઠમું ધર્મજી, નવસે શું શાંતિનાથ રે, કુંથુ અર એક સહસશું, સાચે શિવપુર સાથ રે. સ. ૫. મલિનાથ શત પાંચશું, મુનિ નમિ એક હજાર રે; તેત્રીસ મુનિ યુત પાસજી, વરિયા શિવસુખ સાર રે. સ. ૬. સત્તાવીશ સહસ ત્રણસે, ઉપર ઓગણપચાસ રે; જિન પરિકર બીજા કેઈ, પામ્યા શિવપુર વાસ રે. સ. ૭. એ વીસે જિન એણે ગિરે, સિદ્યા અણુસણ લેઇ રે, પદ્મવિજય કહે પ્રભુ મીયે, પામ શામલનું ચેઈ રે. સ૮.
(૨) આજ સફલ દિન ઉો હો, શ્રી સમેત શિખર ગિરિ ભેટી રે; કાંઈ જાગ્યા અય અંકુર, ભૂલ અનાદિની ભાંગી હ; અબ જાગી સમકિત વાસના રે, કાંઇ પ્રગટ્યો આનંદ પૂર. આજ. ૧. વિષમ પહાડની ઝાડી હો, નદી આડી ઓલઘી ઘણી રે; કાંઈ ઓલયા બહુ દેશ, શ્રી ગિરિરાજને નિરખી ; મન હરખી દુઃખડા વિસર્યા રે, કાંઈ પ્રગટ્યો ભાવ વિશેષ આજ ૨. વિશ ટુંકે ભગતે હૈ, વળી વીશે જિન પતિ રે; મેં ભેટ્યા ધરી બહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org