________________
સ્તવન સંગ્રહ
૩૪ શ્રી આબુજીનું સ્તવન આબુ અચલ રળિયામણે રે લે, દેલવાડે મને હાર સુખકારી રે, વાદલીયે જે સ્વગશું રે લે, દેઉલ દીપે ચાર બલીહારી રે, ભાવ ધરીને ભેટીયે રે લો. ૧. બાર પાદશાહ વશ કીયા રે લો, વિમલ મંત્રી સર સાર સુo; તેણે પ્રાસાદ નિપાઈયે રે , રુષભાઇ જગદાધાર બલીહારી રે. આબુ અચલ રળીયામણું રે લે. ૨. તેહ ચિત્યમાં જિનવરું રે લે, આઠશે ને છતર સુ; જેહ દીઠે પ્રભુ સાંભરે રે લે, મેહ કર જેણે જેર, બ, આબુ૩. દ્રવ્ય ભરી ધરતી મવી રે લે, લીધી દેઉલ કાજ સુ ત્ય તિહાં મંડાવીયે રે લે, લેવા શિવપુર રાજ, બ૦ આબુ) ૪. પન્નરશે કારીગરા રે લે, દીવીધરા પ્રત્યેક સુ0; તેમ મર્દન કારક વળી રે, વસ્તુપાલ એ વિવેક. બટ આબુ. ૫. કરણી ધરણી તિહાં કરી રે લો, દીઠે બને તે વાત સુ; પણ નવિ જાય સુખે કહી રે લે, સુર ગુરુ સમ વિખ્યાત. બ૦ આબુ૬. ત્રણે વરસે ની પળે રે લે, તે પ્રસાદ ઉત્તગ સુ; બાર કડી ત્રેપન લક્ષને રે લે, ખરચ્યા દ્રવ્ય ઉછરંગ. બ૦ આબુ૭. દેરાણી જેઠાણીના ગોખલા રે લે, દેખતાં હરખ તે થાય સુવ; લાખ અઢાર ખરચીયા રે લે, ધન્ય ધન્ય એની માય. બ૦ આબુ. ૮. મૂલ નાયક નેમીશ્વર રે લે, જન્મ થકી બ્રહ્મચાર સુ; નિજ સત્તા રમણ થાચો રેલે, ગુણ અનંત આધાર બ૦ આબુ૯ ચારસે ને અડસઠ ભલા રે લો, જિનવર બિંબ વિશાલ સુ; આજ ભલે મે ભેટીયા રે લે, પાપ ગયા પાયાલ, બ૦ આબુ૧૦. રુષભ ધાતુમયી દેહ રે લે, એક પિસ્તાલીશ બિંબ સુ; ચૌમુખ ચિત્ય જુહારીયે રે લે, મરુઘરમાં જેમ અંબા બ૦ આબ૦ ૧૧. બાણું કાઉસગ્ગીયા તેહમાં રે લે, અગણ્યાસી જિનરાય સુવા અચલગઢે બહુ જિનવરા રે લે, વદુ તેહના પાય. બ૦ આબુ ૦ ૧૨, ધાતુમયી પરમેશ્વરા રે લે, અદભત જાસ
સ્વરૂપ સુ; ચૌમુખ મુખ્ય જિન વંદતા રે લે, થાયે નિજ ગુણ ભૂપ, બે આબe ૧૩. અઢારશે અઢારમાં રે લે, ચેતર વદિ ત્રીજ દિન સુo; પાલણપુરના સંઘ શું રે લો. પ્રણમી થયે ધન ધન્ન. બટ આબુ૧૪. તિમ શાંતિ જગદીશ રે લે, યાત્રા કરી અદભૂત સુત્ર; જે દેખી જિન સાંભરે રે લે, સેવ કરે પુર હુંત. બ૦ આબુ૧૫. એમ જાણી આબુ તણી રે લે, જાત્રા કરશે જેહ સુ; જિન ઉત્તમ પદ પામશે રે લો, પદ્યવિજય કહે તેહ બ૦ આબુક ૧૬.
અષ્ટાપદ સ્તવન (૧) અષ્ટાપદ અરિહંતજી મારા વ્હાલા રે આદીશ્વર અવધાર નમીયે ને માત્ર દશ હજાર મુર્શિદશું માત્ર વરિયા શિવવધુ સાર. નમીયે. ૧. ભારત ભૂપ ભાવે કર્યો મા ચૌમુખ ચિત્ય ઉદાર ન9; જિનવર વીશે જિહાં મા. થાપ્યા અતિ મનોહાર. ન, ૨. વણ પ્રમાણે વિરાજતા મારા લંછનને અલંકાર નવ; સમ નાસાયે શોભતા મા. ચિહું દિશે ચાર પ્રકાર. ન. ૩. મહેદરી રાવણ તિહાં મા નાટક કરતાં વિચાલ ન તૂટી તાંત તવ રાવણે મા. નિજ કર વીણુ તત્કાલ. ન. ૪. કરી બજાવી તિ સમે મા, પણ નવિ ગેડયું તે તાન ન9; તીર્થંકર પદ બાંધું માત્ર, અદભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org