________________
૪૦
સજ્જન સન્મિત્ર
૭૨ શ્રી સહસ્ત્રકૂટ (૧૦૨૪) જિન પ્રતિમાં સ્તવન. સહસ્રકૂટ જિન પ્રતિમા વઢીયે, મન ધરી અધિક જગીસ વિવેકી; સુંદર મૂતિ અતિ સાહામણી, એકસહસને ચાવીસ, વિ॰ સહુ॰ (એ ટેક) ૧. અતીત અનાગત ને ગત માનની, ત્રણ્ય ચાવીશી હા સાર વિવેકી; તેર જિનવર એકએક ખેત્રમે, પ્રણમીજે વારવાર, વિ॰ સહુ॰ ૨. પાંચ ભરત વલી એરવત પાંચમે, સરખી રીત સમાજ વિવેકી; દશ ક્ષેત્રે થઇ થાએ સાતસે, ખીસ અધિક જિનરાજ. વિ૰ સહુ ૩. ૫'વિદેહે જિનવર શેઠે સા (૧૬૦) ઊત્કૃષ્ટ એહીજ ટેવ વિવેકી; જિન સમાન જિન પ્રતિમા આલખી, ભક્તી કીજે ડા સેવ. વિ॰ સહુ૦ ૪. પંચકલ્યાણક જિન ચાવીસના, વીસાસેા (૧૨૦) તેહીજ થાય વિવેકી તે કલ્યાણક વિધિ શું સાચવી, લાભ અન`ત કહાય. વિ॰ સહ॰ પ. પ`ચ વિદેહે હૈ હમણાં વિહરતા, વીસ અચ્છે અરિહંત વિવેકી; શાશ્વ તાર્જિન ઋષભાનન આદિદે ચાર (૪) અનાદિ અનત. વિ॰ સહ૦ ૬. એકસહસ ચાવીસ જિનવર તણી, પ્રતિમા એકએ ઠામ વિવેકી; પૂજા કરતાં જનમ સફલ હોવે, સીઝે વહેંચ્છીત કામ. વિ॰ સહ॰ છ. તીનકાલ અઢાઇ દ્વીપમાં, કેવલનાણુ પાણુ વિવેકી; કલ્યાણુક કરી પ્રભુ ઈહાં સામઢાં, લાલે ગુણમણી ખાણુ. વિ॰ સહુ॰ ૮. સહસ્ત્રકૂટ સિદ્ધાચલ ઊપરે, તીમહિજ ધરણી વિહાર વિવેકી; તેથી અદ્ભુત એ છે સ્થાપન, પાટન નગર મજાર. વિ. સહુ૦ ૯. તીથ' સકલ વલી તીથકર સહુ, એણે પૂજા તે પૂજાય વિવેકી; એક જીન્હાથી મહિમા એહના, કિણુ ભાતે' કહેવાય. વિ॰ સહુ૦ ૧૦. શ્રીમાલી કુલ દીપક જેતસી, શેઠ સગુણ ભંડાર વિવેકી; તસ સુત શેઠ શિરોમણિ તેજસી, પાટણ નગ૨મે દાતાર. વિ॰ સહુ૦ ૧૧. તેણે એ બિંખ ભરાવ્યા ભાવશુ, સડુસ અધિકા ચાવીસ વિવેકી, કીધી પ્રતિષ્ઠા પુનમગચ્છ ધરુ, ભાવપ્રભ સૂરીશ. વિ॰ સહુ૦ ૧૨. સહસ્ર જિનેસર વિધીશું પૂજસે, દ્રવ્યભાવ શુચિ હાય વિવેકી; એ ભવ પરભવ પરમ સુખી હોવે, લહુયે નવનિધિ સેાય. વિ॰ સહ૦ ૧૩. જિનવર ભક્તિ કરે' મનરગથ્થુ', વિજનની એ છે રીત વિવેકી; દીપચદ્ર સમ શ્રી જિનરાજજી, દેવચંદ્રની એ પ્રીત. વિ॰ સહુ૦ ૧૪.
૩૩ શ્રી ગિરનારજીનું સ્તવન [રોગઃ માતુરા વાલાજી-એ દેશી ] તારણથી રથ ફેરી ચાલ્યા કતરે પ્રીતમજી, આટૅ ભવેની પ્રીતડી કેડી તત મહારા પ્રીતમજી, નવમે ભવ પણ નેહ ન આણેા મુજ રે, પ્રી॰ તેા શે કારણ એટલે આવવું તુઝ, મા૦ ૧. એક પાકાર સુણી તિય ચના એમ રે, પ્રી॰ મૂકે! અબલા રેતી પ્રભુજી કેમ; મા॰ ષટ જીવના રખવાળમાં શિરદાર રે, પ્રી૰ તે કેમ વિલવતી સ્વામી મૂકે નારી. મા૦ ૨. શિવ વધુ કેરુ એહવું કેવું રુપ રે, પ્રી॰ મુજ મૂકીને ચિત્તમાં ધરી જિન ભૂપ; મા॰ જિનર્જી લિયે સહસાવનમાં વ્રત ભાર રે, પ્રી॰ ઘાતી કરમ ખપાવીને નિરધાર મા૦ ૩, કેવલ ઋદ્ધિ અનતી પ્રકટ કીધ રે, પ્રો જાણી રાજુલ એમ પ્રતિજ્ઞા લીધ; મા॰ જે પ્રભુજીએ કીધું કરવું તેહ રે, પ્રી૰ એમ કહી વ્રત ધર થઇ પ્રભુ પાસે જેહ. મા૦ ૪. પ્રભુ પહેલાં નિજ શાકયનું જોવા રૂપ રે, પ્રી॰ કેવલ જ્ઞાન લઈ થઈ સિદ્ધ સ્વરૂપ મા૦ શિવ વધુ વરીયા જિનવર ઉત્તમ નેમ ૨, પ્રી પદ્મ કહે પ્રભુ રાખ્યું અવિચલ પ્રેમ મા૦ ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org