________________
સ્તવન સંગ્રહ છેડે પાતળી અત્યંત વખાણ હો ગૌતમ. શિવપુ૪. અજુન સેના માંહે દીપતી, ગઢારી મઢારી જે જાણું હે ગૌતમ; ફટક તણે પરે નિમલી, સુંવાળી અત્યંત વખાણી હે ગૌતમ. શિવપુર૦ ૫. શિલા ઓળગી આઘે ગયા, અધર રહ્યા છે બિરાજ હે ગૌતમ અકથી જાઈ અડ્યાં, સાય આતમકાજ હે ગૌતમ. શિવપુર૦ ૬. જીહાં જનમ નહિ મરણ નહિ, નહિ જરા નહિ રેગ હો ગૌતમ, વૈરિ નહિ મિત્ર નહિ, નહિ સંગ નહિ વિજોગ હે ગૌતમ. શિવપુર૦ ૭. ભૂખ નહિ તૃષા નહિ, નહિ હર્ષ નહિ શેક હો ગૌતમ; કેમ નહિ કાયા નહિ, નહિ વિષય રસ ભેગ હે ગૌતમ. શિવપુર૦ ૮. શબ્દ રૂ૫ રસ ગંધ નહિ, નહિ ફરસ નહિ વેદ હે ગૌતમ બેલે નહિ ચાલે નહિ, મૌન જીહા નહિ ખેદ હે ગૌતમ. શિવપુર૦ ૯. ગામ નગર એકે નહિ. નહિ વસ્તી નહિ ઉજજડ હો ગૌતમ; કાળ સુકાળ વ નહિ, નહિ રાતદિન તીથીવાર હે ગૌતમ. શિવપુર૦ ૧૦. રાજા નહિ પ્રજા નહિ, નહિ ઠાકર નહિ દાસ હો ગૌતમ મુક્તિ મે ગુરુ ચેલા નહિ, નહિ લઘુ વડાઈ તાસ હો ગૌતમ. શિવપુર૦ ૧૧. અનોપમ સુખ ઝીલી રહ્યાં, અરૂપી જ્યોતિ પ્રકાશ હો ગૌતમ, સઘળાને સુખ સારી ખા, સઘળાને અવિચળ વાસ હો ગૌતમ. શિવપુર૦ ૧૨. અનતા વ મુકતે ગયા, ફીર અનંતા જાય છે ગૌતમ; તેયે જગ્યા રૂંધે નહિ, તિમે જ્યોત સમાય હો ગૌતમ. શિવપુર૦ ૧૩. કેવલજ્ઞાન સહિત છે, કેવલ દર્શન પાસ હે ગૌતમક્ષાયિક સમકિત દીપતાં, કદીય ન હય ઉદાસ હે ગૌતમ. શિવપુરા ૧૪. એ સિદ્ધ સ્વરૂપ કે ઈ ઓળખે, પામે અવિચલ ઠામ છે ગૌતમ શિવ રમણી વેગે વરે, પામે સુખ અથાગ હે ગૌતમ. શિવપુર૦ ૧૫. ૩૧ શ્રી જિનબિંબ સ્થાપન–સ્તવન કુમતિ લતા ઉમીલન સ્તવન
ભરતાદિકે ઉદ્ધારજ કીધે શત્રય મેઝાર, સોનાતણ જેણે દેરાં કરાવ્યાં, રત્નતણ બિંબ થાપ્યાં, હે કુમતિ! કાં પ્રતિમા ઉથાપી? એ જિન વચને થાપી. હે કુમતિ. ૧. વીર પછે બસે નેવું વરસે, સંપ્રતિ રાય સુજાણ, સવા લાખ પ્રાસાદ કરાવ્યા, સવા કોડ બિંબ થાપ્યાં. હે. ૨. દ્રોપદીએ જિન પ્રતિમા પૂછ, સૂત્રમાં સાખ ઠરાણ, છઠે અંગે તે વીરે ભાખ્યું, ગણધર પૂરે સાખી. હ૦ ૩. સંવત નવસેંતાણું વરસે, વિમલા મંત્રીશ્વર જેહ, આબુ તણું જેણે દહેરાં કરાવ્યાં, બે હજાર બિંબ થાપ્યાં. હે૪. સંવત અગીઆર નવાણું વરસે, રાજા કુમારપાલ, પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં, સાત હજાર બિંબ થાપ્યાં. હા૫. સંવત બાર પંચાણું વરસે, વસ્તુપાલ તેજપાલ, પાંચ હજાર પ્રાસાદ કરાાં, અગીઆર હજાર બિંબ થાપ્યાં. હ૦ ૬. સંવત બાર બહોતેર વરસે, સંઘવી ધન્નો જેહ, રાણકપુર જેણે દેરાં કરાવ્યાં, કોડ નવાણું દ્રવ્ય ખરચ્યાં. હોટ ૭. સંવત તેર એકોતેર વરસે, સમારોશા રંગ શેઠ, ઉદ્ધાર પંદરમો શેત્રુજે કીધે, અગીઆર લાખ દ્રવ્ય ખરચ્યાં. હા. ૮. સંવત સેલ છોતેર વરસે, બાદરશાહને વારે; ઉદ્ધાર સેલમેશેત્રુજે કીધે, કરમાશાહે જશ લીધે. હે૯. એ જન પ્રતિમા જિનવર સરખી, પૂજે ત્રિવિધ તુમે પ્રાણ, જિન પ્રતિમામાં સંદેહ ન રાખે, વાચક જસની વાણી. હે. ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org