________________
૪૫૬
સજ્જન સન્મિત્ર
૫ પ્રભુ પ્રત્યે રાગ. ( રાગ–સામેરી )
મેરે પ્રભુ સું, પ્રગટયા પૂરન રાગ. (ટેક) જિન ગુણ ચંદ કિરન સું ઉમગ્યા, સહજ સમુદ્ર અથાગ-મેરે૦ ૧. યાતા ધ્યેય ભયે દોઉ એકહુ, મિથ્યો ભેદક ભાગ; કુલ વિદારી લે જખ સરિતા, તબ નહિ રહેત તડાગ-મેરે૦ ૨. પૂરન મન પૂરન સબ દીસે, નહિ દુવિધાકા લાગ; પાઊં ચલત પનહી જે પહિરે, તસ નવિ કટક લાગ–મેરે૦ ૩. ભયા પ્રેમ લેાકેાત્તર જૂઠે, લેાકખ ધનકો તાગ; કડા કાઉ કછુ હુમતા ન રુચે, છુટી એક વીતરાગ-મેરે૦ ૪. વાસત હૈ મુજ દિલકું, જૈસા સુરતરુ બાગ; એર વાસના લગે ન તાકા, જસ કહે તું વડભાગ-મેરે૦ ૫.
મનમાં આવો રે નાથ! હું થા આજ સનાથ-મન॰ જય જિનેશ નિર જણા, ભંજણા ભવદુઃખ રાશ, રજણ્ણા સિવ ભિવ ચિત્તને;, મજણેા પાપને પાશ-મનમાં ૧. આદિ બ્રહ્મ અનુપમ તું, અબ્રહ્મ કીધાં દૂર; ભવભ્રમ સવિ ભાંજી ગયા, તું િચિદાનંદ સનૂર મનમાં૦ ૨. વીતરાગ ભાવ ન આવહી, જિહાં લગી મુજને દેવ; તિહાં લગે તુમ પદ ક્રમલની, સેવના રહેજો એ ટેવ-મનમાં૦ ૩. યવિષે તુમે અતુલ અલી, યશવાદ એમ કહેવાય; પણુ કમજે આવ્યા મુજ મને, તે સહજથી ન જવાય–મનમાં૦ ૪. મન મનાવ્યા વિણું માહરું, કેમ બંધનથી છુટાય ? મનવાંછિત દેતાં થકાં કાંઈ, પાલવડા ન ઝલાય–મનમાં ૫. હુઠ ખલના હાય આકરો, તે લહે છે જિનરાજ ! ઝાઝું કહાવે શું હાવે, ગિરુઆ ગરીબનિવાજ-મનમાં૦ ૬. જ્ઞાન વિમલ ગુણુથી લડે, વિ વિક મનના ભાવ; તે અક્ષય સુખ લીલા ઢીયા, જિમ હવે સુજસ જમાવ-મ૦ ૭.
૭ પ્રભુ-પ્રવચન. [રાગ:-વેલાવલ.]
પ્રભુ ! તેરા વચન સુન્યા, જખડીથે સુવિદ્વાન. (ટેક) તમહીથે તત્ત્વ દાખ્યા, ચાખ્યા રસ ઘ્યાન; ભાવના લીએ જાગી, માનું કીધે। સુધા-પાન. પ્રભુ તેરશ॰ ૧. શ્રત ચિંતા જ્ઞાન સેતા, ખીર-નીરવાન; વિષય-તૃષ્ણા ખુઝાવે, સેહિ સાચા જ્ઞાન, પ્રભુ તે ૨. ગાયન હરન તતે, નાદે ધરે કાન; તેસે હિં કરત મેાહિં, સંત-ગુન-ધ્યાન. પ્રભુ તેરશ॰ ૩. પ્રાનતે અધિક સાંઇ, કેસે કહ્યું પ્રાન ! પ્રાનથી અભિન્ન દ્વાખ્યા, પ્રત્યક્ષ પ્રમાન. પ્રભુ તે।૦ ૪. ભિન્ન ને અભિન્ન કહ્યુ, સ્યાદ્વાદે વાન; જસ કહે તુઅે તુšં, તુ‹ જિન-ભાન. પ્રભુ તેરા૦ ૫. ૮ પ્રભુને શરણે. [ રાગ-ધન્યાશ્રી અથવા ગુજરી ]
જિન! તેરે ચરન સરન ગ્રહું. (ટેક) હૃદય-કમલમે... ધ્યાન ધરતહુઁ,' સિર તુજ તુજ આણુ વહું. જિન! ૧. તુજ સમ ખાક્ષ્ા દેવ ખલકમે, વૈખ્યા નાંહિ કબહું, તેરે શુનકી જપું જપમાલા, અહનિસિપાપ #હું.ર જિન! ૨. મેરે મનકી તુમ સખજાના, કયા મુખ મહેાત કહું ? કહે જસવિજય કરેા તુમ' સાહિબ, જન્યું ભવ-દુઃખ ન લહું.પ જિન! ૩ ૧ ધરતુહે. ૧. પઇએ ના િક; પક્ષે છાહુિં કહું. ૨. ક્યું નિજ પાપ દહું, રૂ. દિલકી બાત સબહી તું જાતે ૪. તિğતેમ પ સહુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org