________________
સ્તવન સંગ્રહ
૯ પ્રભુ દશનથી પરમાનંદ, આજ આનંદ ભયે પ્રભુકો દશન લહ્યો, રામ રામ સીતલ ભય, પ્રભુ ચિત્ત આયે હે આજ૧ ૧. મન હું તે ધાર્યો તેહે, ચલકે આ મન મેહે ચરણ-કમલ તેરે, મનમે ઠહરાયો છે. આજ૦ ૨. અકલ અરૂપી તુંહી, અકલ અમૂરતિ યેહીં; નિરખ નિરખ તે, સુમતિરું મિલા હૈ. આજ૦ ૩ સુમતિ સ્વરૂપ તેરે, રંગ ભયે એક અને; વાઈ રંગ આત્મ પ્રદેશે, સુજસ રંગાય છે. આજ૦ ૪.
૧૦ પ્રભુ મયતા જ્ઞાનાદિક ગુણ તેરે, અનંત અપાર અને વાહી કીરત સુન મેર, ચિત્ત હું જસ ગાવે છે. જ્ઞાના. ૧. તેરે ચાન તે ધ્યાન, તેરે નામ મેરે પ્રાણ; કારણ કારજ સિદ્ધો, થાતા ધ્યેય ઠહરાયે છે. જ્ઞાનાર ૨. જટ ગયે શ્રમ મેરે, દર્શન પાયે મેં તેરે ચરણ-કમલ તેરે, સુજસ રંગાયે છે. જ્ઞાના. ૩.
૧૧ પ્રભુ ગુણ ચિંતન પ્રભુ તેરે ગુન-જ્ઞાન, કરત મહા મુનિ ધ્યાન; સમરત આઠો જામ, હૃદય સમાયે પ્રભુ! ૧. મન મંજન કરલા, સુદ્ધ સમકિત ઠહરાયે; વચન કાય સમજાય, એસે પ્રભુકું થાય છે. પ્રભુ! ૨. ધ્યાયે સહી પાયો રસ, અનુભવ જાગ્યે જસા મિટ ગયો જમકે મસ, ધ્યાતા દયેય સમાયેલ છે. પ્રભુ ! ૩. પ્રગટ ભયે પ્રકાશ, જ્ઞાનકે મહા ઉલાસ; એસે મુનિરાજ-તાજ, જસ પ્રભુ છીયે હે પ્રભુ ! ૪.
૧૨ પરમાત્મ સ્વરૂ૫ રાગ–કાનડો) એ પરમ બ્રહ્મ પરમેશ્વર, પરમ આનંદમયિ સેહાએ પરતાપક સુખ સંપત્તી, બરની ન જાત પે, તા સુખ અલખ કહાયે. એ૦ ૧. તા સુખ ગ્રાહકુ મુનિ-મન ખેજત, મન મંજન કર ધ્યા; મન મંજરી ભઈ, પ્રફુલલીત દસા લઈ, તા પર ભમર લેભાયો. એ. ૨. ભમર અનુભવ ભયે, પ્રભુ-ગુણ-વાસ લહ્યો, ચરન કરન તેરે, અલખ લખાયે; એશી દશા હોત જબ, પરમ પુરૂષ તબ, એસી દશા કરત પાસ પઠા. અ. ૩. તબ સુજસ ભય, અંતરંગ આનંદ લહ્યો, કેમ રેમ સીતલ ભયો, પરમાતમ પા; અકલ સ્વરૂપ ભૂપ; કોઉન પરખત અનૂપ, સુજસ પ્રભુ ચિત્ત આયે. એ૪.
૧૩. શ્રી પરમાત્માનું સ્તવન [ રાગ-વેલાઉ૧] મેરે સાહિબ તુહ હિહ, જીવન આધારા; પાર ન આવે સમરતાં, તુહ ઉપગારા. મેરે. ૧. દૂર કરે દુઃખ વિશ્વકો, વરષતી જલધારા; એસે તુમ હમકું ભયે, સમકત દાતારા, મેરે. ૨. તુચ્છ ગુણ સાયરમેં ભલે, હમ ભાવ કુચારા; અખય અખ તિ ગુણ ભયે, નહી ભેદ વિચારા. મેરે૩. હમ ગુચકુ કંચન કરે, તુહ ગુણ રસ તારા; સે કયું તાંબા હાઈગા, ભયા કંચન સારા. મેરે૪તુહ અનંત કેતા કહું, ગુણ અનંત અપારા; જસ કહે સ્મરણ ભજનથૈ, તુંડ તારણહારા. મેરે. ૫.
- ૧, રસ, ૨, મહાપ્રકાશ, ૧ પંકર-ત ૨. કઉ ન પર ખત કુપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org