________________
સ્તવન સંગ્રહ શ્રી. ૨. જિનકે કલ્યાણક દિવસે, નરકે સુહાના રે, ઉદ્યોત હવે ત્રિભુવનમે, અતિશય ગુણ ગાના. શ્રી. ૩. પ્રભુ તીન જ્ઞાન હુંઈ ઉપને, જગમે સુભાના રે લહી દીક્ષા ભવિ જન તારે, હવે કેવલજ્ઞાના. શ્રી. ૪. મહા ગો૫ સથ નિર્યામક, વલી મહા મહાના રે, એ ઉપમા જિનક છાજે, તે ત્રિભુવન ભાના. શ્રી. ૫. પ્રાતિહારજ અડ જસ શોભે, ગુણ પાંત્રીસ વાના રે, પ્રભુ ચિત્રીશ અતિશય ધારી, મહાનંદ ભરાના શ્રી. ૬. ભવિ અરિહંત પદકે પૂજો, નિજ રૂ૫ સમાનારે, જિન આતમ ધ્યાને દયાવે, તદ રૂ૫ મીલાના. શ્રી. ૭.
ભવિ તુમે વંદો રે, અરિહા દેવ જિમુંદા ગુણ ગણ કદ રે, નમતાં જાયે ભવ ફંદા જય પરમેશ્વર જગદાનંદન, જય જગ વલ્લભનાથ; જય ત્રિભુવન એક મગલ રુપી, જય તું શિવપુર સાથ. ભવિ. ૧. જય ગીસર સેવિત પદ તુજ, જય ઇદ્રિય ગજ સિંહ જય જય કંદર્પહ, જય તું અકલ અબીહ. ભવિ. ૨. જય ભવિ કમલ વિકાશન દિનકર, જય સુરનર નત પાય; જય મન વાંછિત પૂરણ સુર ગવી, જય તું અમલ અપાય ભવિ. ૩. જય પારંગત જય જય નિકલકી, જય સ્યાદ્વાદ સ્વરૂપ; જય ગુણ રહિત ગુાકાર સમિ, જય અશરીર અરૂપ. ભવિ. ૪. જય પરિસહ ફેજે એ રાવણ, જય અજરામર દેવ જય ભવ ભય ભજન અવિનાશી, જય સુરત સમસેવ. ભવિ. ૫. જય ગત રાગદ્વેષ ગત વેદા, જય ગત રેગ ને શેગ; જય ગત માન મત્સર રતિ અરતિ, જય ગત ભેગ વિજોગ. ભવિ૦ ૬. જય સર્વજ્ઞ તથા સવિદશી, જય તું ચરણ અનંત જય અપુનર્ભવિ જય જય નિરૂપમ, જય ભગવંત ભદંત. ભવિ. ૭. જય તું અચલ અનંત અખંડ, જય અક્ષય અવિકાર; જય નિજ ભોગીને અગી, જય તું માગ દાતાર ભવિ. ૮. જય જગ બંધવ જય જગ રક્ષક, જય નિરીહ નિ સંગ; જય શાશ્વત સુખ આવ્યાબાધડ, જય નિજ આતમ રંગ ભાવ ૯. જય પૂર્ણાનંદ પરમાતમ, જય ચિત્ અમૃત પાન; જય નિજ ગુણકર્તા તહકતા, જય તુજ અક કહાન, ભવિ૦ ૧૦ જય ગુણવંત અલ૫ મુજ બુદ્ધિ, જય જિનવર કિમ કહીએ; ઉત્તમ ગુણ જો પદ્મવિજય કહે, પ્રગટે તે સવિ લહીયે. ભવિ૦ ૧૧.
આજ મારા પ્રભુજી! સામું જુઓ સેવક કહીને બોલાવો રે, એટલે હું મનગમતું પામ્યા રૂડાં બાળ મના, મારા સાંઈર–૧. પતિતપાવન શરણાગત વત્સલ, એ જશ જગમાં ચાવો રે, મન મનાવ્યા વિણ નહિ મૂકુ, એહિ જ મારે દાવે, માઆ. ૨. કબજે આવ્યા તે નહિ મૂકુ, જિહાં લગે તુમ સમ થાવે રે; જે તુમ યાન વિના શિવ લહીએ, તે તે દાવ બતાવે, માત્ર આ૦ ૩. મહ૫ ને મહાનિયામક, ઘણિ પરે બિદરુ ધરાવે છે, તે શું આશ્રિતને ઉદ્ધરતાં, બહુ બહુ શું કહાવે ? મારા આ૦ ૪. જ્ઞાનવિમલ ગુરુને નિધિ મહિમા, મંગળ એહિ વધાવે રે, અચળ અભેદપણે અવ. લંબી, અહોનિશ એહિ દિલ થાવું. માત્ર અ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org