________________
૫૪
સાજન સન્મિત્ર શુદી વૈશાખ દશમે કેવલી રે, ચઉવિહ સંઘ આધાર. વાટડી. ૪. સમવસરણ સિંહાસન બેસીને રે, પ્રભુ કરશે વ્યાખ્યાન; આતમ ધમ સુણ તે અવસરે રે, ધતો પ્રભુ ગુણ ધ્યાન વાટડી. ૫. સંમુખ ત્રિપદી પામી ગણધરારે, રચશે દ્વાદશ અંગ; તે વેળા હું પ્રભુ ચરણે રહું રે, જિન ધર્મે દઢ રંગ. વાટડી. ૬. દિવાળી દિન શિવપદ પામશે રે, શુદ્ધાતમ મકરંદ, દેવચન્દ્ર સાહેબની સેવનારે, કરતાં પરમાનંદ, વાટડી. ૭.
૨૮ શ્રી જિનપંચક સ્તવન. પંચ પરમેશ્વર પરમ અલવેસરા, વિશ્વ વાલેસરા વિશ્વવ્યાપી; ભક્તિવત્સલ પ્રભુ ભક્તજન ઉદ્વરી, મુક્તિ પદ જે વર્યા કમ કાપી. પંચ૦ ૧ વૃષભ અંક્તિ પ્રભુ રુષભ જિન વદિયે, નાભિ મરુદેવીને નદ નીકે ભરતને બ્રાહીના તાત ભવન તળે, મેહ મદ ગંજણે મુક્તિ ટકે. પંચ૦ ૨. શાંતિ પદ આપવા શાંતિ પદ થાપવા, અદ્ભુત કાંતિ પ્રભુ શાંતિ સાચ; મૃગાંક પારાપત શ્વેનથી ઉદ્ધરી, જગતપતિ જે થયું જગત જાચો. પંચ૦ ૩. નેમી બાવીશમા શંખ લંછન નમુ, સમુદ્રવિજ્ય અંગજ અનંગ જીતી; રાજ કન્યા તજી સાથું મારગ ભજી, જીત જેણે કરી જગ વિદીતી. પંચ. ૪. પાસ જિનરાજ અશ્વશેન કુલ ઉપને, જનની વામા તણે જેહ જાયે; આજ ખેટકપુરે કાજ સિદ્ધ સર્વે, ભીડ ભંજન પ્રભુ જે કહાયે. પંચ૦ ૫. વીર મહાવીર સવ વીર શિરેમણી, રણવટ મેહભટ માન મોડી મુક્તિ ગઢ ગ્રાસીઓ જગત ઉપાસીઓ, તેહ નિત્ય વંદાયે હાથ જોડી. પંચ૦ ૬. માત ને તાત અવદાલ એ જિન તણાં, ગામને ગોત્ર પ્રભુ નામ થતાં; ઉદય વાચક વદે ઉદય પદ પામીયે, ભાવે જિનરાજની કીતિ ભણતાં. પંચ૦ ૭.
૨૯ શ્રી પરમાત્મા સ્તવને. સકલ સમતા સુરલતાને, તુંડી અનુપમ કંદ રેતુંડી કૃપારસ કનકકુભ, તુંહી જીર્ણ મુર્ણ રે. ૧. પ્રભુ તુંહી તુંહી તુંહી તુંહી, તુંહી ધરતા ધ્યાન રે; તુજ સ્વરૂપી જે થયા, તેણે કહ્યું તાહરૂં તાન રે. પ્રભુ ૨. તુંહી અલગે ભવ થકી પણ, ભવિક તાહરે નામ રે, પાર ભવને તેહ પામે, એહ અચિરજ ઠામ રે. પ્રભુ ૩. જન્મ પાવન આજ માંહ, નિરખીએ તુજ નૂર રે; ભ ભવ અનુમોદનાજે, હુએ આપ હજુર રે. પ્રભુત્વ ૪. એ માહરે અખય આતમ, અસંખ્યાત પ્રદેશ રે, તાહરા ગુણ છે અનંતા, કીમ ક તાસ નિવેશ રે. પ્રભુ પ. એક એક પ્રદેશ તાહ રે, ગુણ અનતનો વાસ રે; એમ કરી તુજ સહજ મીલતાં, હુએ જ્ઞાન પ્રકાશ રે. પ્રભુ ૬. દયાન થાતા બેય એકી, ભાવ હારે એમ રે; એમ કરતાં સેવ્ય સેવક, ભાવ પ્રગટે શ્રેમ છે. પ્રભુ ૭. શુદ્ધ સેવા તાહરી છે, હેય અચલ સ્વભાવ રે, જ્ઞાનવિમલ સૂરી પ્રભુતા, હોયે સુજસ જમાવશે. પ્રભુ ૮. - શ્રી અહન સ્વામી મેરા, ક્ષણ નહિ ભુલના રે; તમે પૂજે ભાવિ મનરેગે, ભલા તમે પૂજે ભવિ મન રંગે ભવ ભય હી મીટાના, શ્રી અને સ્વામી મેરા. ૧. ભવ જીજે વર તપ કર, સેવે નિદાના કે જિન નામ કર મ શુણ બાંધી, હવે ત્રિભુવન પાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org