________________
સ્તવન સંગ્રહ ઋણાયર તરીએ, લીધું લંકા રાજ તે ૨. કમ નિયત તે અનુસરે એ, જેહમાં શકિત ન હોય તો દેઉલ વાઘ મુખે પંખીયા એ, પિફ પેસતા જેય તે. ૩. વિણ ઉદ્યમ કિમ નીકલે એ, તિલમાંહેથી તેલ તે ઉદ્યમથી ઉંચી ચઢે એ, જુઓ એકેંદ્રિય વેલ તે. ૪. ઉદ્યમ કરતાં એક સમે એ, જેહ નવિ સીજે કાજ તે; તે ફરી ઉદ્યમથી હુ એ, જે નવિ આવે વાજ તે. ૫. ઉદ્યમ કરી એર્યા વિનાએ, નવિ રંધાયે અન્ન તે; આવી ન પડે કેળીઓ એ, મુખમાં પાખે જતન તે, ૬. કમ સુત ઉદ્યમ પિતાએ, ઉદ્યમ કીધાં કમ તે ઉદ્યમથી રે ટલે એ, જુઓ કમને મમતે. ૭. ઢહારી હત્યા કરી એ, કીધાં પાપ અનંત તે ઉદ્યમથી ષટ માસમાં એ, આપ થયા અરિહંત તો ૮. ટીપે ટીપે સર ભરે એ, કાંકરે કાંકરે પાલ તે, ગિરિ જેહવા ગઢ નીપજે એ, ઉદ્યમ શક્તિ નિહાલ તે. ૯ ઉદ્યમથી જલબિંદુઓ એ, કરે પાષાણમાં ઠામ તે; ઉદ્યમથી વિદ્યા ભણે એ, ઉદ્યમ જોડે દામ તે. ૧૦.
હાલ છઠ્ઠી-૬, સ્યાદ્વાદ મતે પૂર્વોકત એકાંતવાદીઓનું સમાધાન.
એ પાંચે નયવાદ કરતાં, શ્રી જિન ચરણે આવે; અભિય સરસ જિન વાણી સુણીને, આનંદ અંગ ન ભાવે રે, પ્રાણી! સમકિત મતિ મન આણે, નય એકાંત મ તાણે રે, પ્રાણી! તે મિશ્યામતિ જાણે રે પ્રાણ. સ. ૧. એ પાંચે સમુદાય મિલ્યા વિણ, કઈ કાજ ન સીઝે અંગુલિ યોગે કર તણી પરે, જે બૂઝે તે રીઝે રે પ્રાણી. સ૦ ૨. આગ્રહ આણું કેઈ એકને, એહમાં દીજે વડાઈ પણ સેના મળી સકલ રણાંગણ, જીતે સુભટ લડાઈ રે પ્રાણુ સ. ૩. તંતુ સ્વભાવે પટ ઉપજાવે, કાલ કમેરે વણાએ; ભવિતવ્યતા હોય તે નિપજે, નહીં તે વિઘન ઘણુએ રે, પ્રાણ. ૪. તાતુવાય ઉદ્યમ ભક્તાદિક, ભાગ્ય સકલ સહકારી ઈમ પાંચે મલી સકલ પદારથું, ઉત્પત્તિ જુઓ વિચારી રે પ્રાણ. સ. પ. નિયતિવશે હલ કરમે થઈને, નિગદ થકી નિકલીયે; પુણ્ય મનુજ ભવાદિક પામી, સદગુરુને જઈ મલિયા રે પ્રાણ. સ. ૬. ભવસ્થિતિને પરિપાક થયે તવ, પંડિત વીય ઉલ્લસિએ, ભવ્ય સ્વભાવે શિવગતિ પામી, શિવપુર જઈને વસીઓ રે પ્રાણી. સ. ૭. વર્ધમાન જિન ઈણિ પરે વિનયે; શાસન નાયક ગાયે સંઘ સકલ સુખ હૈયે જેહથી, સ્યાદ્વાદ રસ પાયે રે પ્રાણ. સ. ૮.
કળશઃ ઈમ ધમ નાયક મુકિત દાયક, વીર જિણવર સંથુ; સય સત્તર, સંવત વહિ લોચન, વર્ષ હષ ધરી ઘણે શ્રી વિજય દેવ સૂરદ પટધર, શ્રી વિજય પ્રભ મુણિંદ એ શ્રી કીતિવિજય વાચક શિષ્ય ઘણિ પરે, વિનય કહે આનદ એ. હા
૨૭ શ્રી પદ્મનાભ જિન સ્તવન.
[આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર] વાટડી વિલકુ રે, ભાવિ જિન તણું રે, પદ્મનાભ જ નામ; ષમ દોષી રે. ભરત કૃપા કરું રે, ઉપશમ અમૃત ધામ. વાટડી૧, વીર નિમિત્તે શ્રેણિકને ભવે રે. તમે બાંધ્યું જિન નામ; કલ્યાણક અતિશય ઉપગારતારે, વીર સમાન સ્વભાવ, વાટી, ૨. શુદી અષાઢે છઠીને દિને રે, ઉપજશે જગનાથ; ચૈત્ર ધવલ તેરશ પ્રભુ જનમશે રે, થાશે મેરુ સનાથ. વાટડી ૩. માગસર વદી દશમી દીક્ષા ગ્રહી, વરશા ચરણ ઉદ્ધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org