________________
૪પર
સજજન સન્મિત્ર વસે છે, મણિ હરે વિષ તત્કાલ પર્વત થર ચલ વાયરો જી, ઊર્વ અગ્નિની જાલ. સુ૬. મચ્છ તુંબ જલમાં તરે છે, બૂડે કાગ પહાણું; પંખી જાત ગણે ફિરે છે, ઇણિ પરે સયલ વિજ્ઞાણ. સુ. ૭. વાયુ સુંઠથી ઉપશમે જી, હરડે કરે વિરેચ; સીઝે નહીં કણુ કાંગડું છે, શકિત સ્વભાવ અનેક. સુત્ર ૮. દેશ વિશેષે કાષ્ટનું છે, ભૂયમાં થાય પહાણ, શંખ અસ્થિનો નીપજે છે, ક્ષેત્ર સ્વભાવ પ્રમાણ. સુર ૯. રવિ તાતા શશિ શીતલેજ, ભવ્યાદિક બહુ ભાવ; છએ દ્રવ્ય આ૫ આપણું જી, ન તજે કેય સ્વભાવ, સુ. ૧૦. -
હાલ ત્રીજી-૩. ભાવિ સમવાય કારણ નિયતિવાદી મત. " કાલ કિશું કરે બા પડે છે, વસ્તુ સ્વભાવ અક જજ; જે નવિ હાયે ભવિતવ્યતા છે, તે કિમ સીઝે કજ રે; પ્રાણી મ કરે મન જંજાલ, ભાવિ ભાવ નિહાલ રે. પ્રામ. ૧. જલનિધિ તરે જગલ ફરે છે, કેડ જતન કરે કેય; અણુભાવી હેવે નહીં જ, ભાવિ હોય તે હોય છે. પ્રા. ૨. આંબે મોર વસંતમાં જી, ડાળે ડાળે કઈ લાખ; કેઈ ખર્યા કેઈ ખાખટી જી. કેઈ આંબા કેઈ સાખ રે. પ્રા. ૩. વાઊલ જિમ ભવિતવ્યતાજી, જિણ જિ | દિસિ ઊજાય; પરવશ મન માણસ તણું જી, તૃણ જિમ પેઠે ધાય છે. પ્રા. ૪. નિયત વસે વિણ ચિંતળ્યું છે, આવી મલે તત્કાલ વરસાં શેનું ચિંતવ્યું છે, નિયતિ કરે વિસરાલ રે. પ્રા. ૫. બ્રહ્મદત્ત ચકીત છે, નયણુ હણે ગેવાલ દેય સહસ્સ જસ દેવતાજી, દેહ તણા રખવાલ છે. પ્રા. ૬. કહો કેયલ કરે છે, કિમ રાખી શકે પ્રાણુ આહેડી શરતા કી જ, ઉપર ભમે સીંચાણ રે. પ્રા. ૭. આહેડી નાગે ડર્યો , બાણ લાગે સીંચાણ; કકૂ ઉડી ગયા છે, જુઓ જુએ નિયત પ્રમાણ રે. પ્રા. ૮. શસ્ત્ર હણ્યાં સંગ્રામમાં જી, રાને પડથા જીવતઃ મંદિરમાંથી માનવી જી, રાખ્યાહી ન રહેત રે. પ્રા. ૯ - હાલ ચાથી–૪. પૂવકૃત કમ સમવાય કારણ કર્મવાદી મત.
કાલ સ્વભાવનિયત મનિકૂડી, કમ કરે તે થાય; કમેં નરય તિરિય નર સુરગતિ છે, જીવાંતરે જાય. ચેતન ચેતિયેરે, કમ સમો નહીં કે ચેત. ૧. કમેં રામ વસ્યા વનવાસે, સીતા પામે આલ ઉમે લંકાપતિ રાવણનું, રાજ થયું વિશાલ. ચે૨. કમે કીડી કમે કુંજર, કમેં નર ગુણવંત; કમે રેગ સોગ દુઃખ પીડિત, જન્મ જાય વિલવંત. ચે૩. કમેં વરસ લગે રિસહસર, ઉદક ન પામે અન્ન; ક વીરને જુઓ
ગમારે ખીલા રેખા કન્ન ચે. ૪, કમે એક સુખપાલે બેસે, સેવક સેવે પાય; એક હય ગય રથ ચલ્યા ચતુર નર, એક આગલ ઉભાય. ચે. ૫. ઉદ્યમ માની અંધ તણે પરે, જગ હીંડે હાહતે કરમ બલે તે લહે સકલ ફલ, સુખ ભર સેજે સુતે રે ૨૦ ૬. ઉંદર એકે કીધે ઉદ્યમ, કરડી કરકેલે, માંહે ઘણું દિવસને ભૂખે, નાગ રહ્યો દુઃખ ડોલે રે. ૨૦ ૭. વિવર કરી મૂષક તસ મુખમાં, દિયે આપણે દેહ, માગ લહી વન નાગ પધાર્યા, કમ મમ જુઓ એહ. ૨૦ ૮.
હાલ પાંચમી-પ. ઉદ્યમ સમવાય કારણું ઉદ્યમવાદી મત. - હવે ઉદ્યમવાદી ભણે એ, એ ચારે અસમર્થ તે સકલ પદારથ સાધવા એ, એક ઉદ્યમ સમરથ તે ૧ ઉદ્યમ કરતાં માનવીએ, શું નવિ સીએ કાજ તે રામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org