________________
સ્તવન સહ
૪૧
શરીરે કેઢજી. આ૦ ૧. આદ્રીઆણા પુર મ`ડડ્ડા, ખંડણા પાપના પૂરાજી; જે ભવિયણુ સેવા કરે, સુખ પામે તે ભરપૂરેજી. આ૦ ૨. મૂરત મેાહન વેલડી, દીકે અતિ આણુદોજી; સિંડાસણે બેઠે સેહે સદા, ગગને જીસ્યા રવિચાજી. અ૰ ૩. પ્રતિમા એ લહીએ* સદા, પ્રણમું જોડી હાથજી; ત્રણુ પ્રદક્ષિણા દેઇ કરી, માગુ' મુકિતનેા સાથેજી. આ૦ ૪ શ્રાવક અતિ ઉદ્યમ કરી, કીધા જિન પ્રાસાદોજી; કાઢયું પાપ ઠેકી કરી, પુણ્યે જગ જસવાદોજી. આ૦ ૫. કળશ-શ્રી વીર પાટ પર‘પરાગત, શ્રી આણુંદ વિમલ સૂરીશ્વરુ, શ્રી વિજયદાન સૂરિતાસ પાટે, શ્રી હીરવિજય સૂરિગણુધરુ', શ્રી વિજયસેન સૂરિતાસ પાટે, શ્રી વિજય દેવસૂરિ હિતકરું, કલ્યાણુ વિજય ઉવજઝાય પડિત શ્રી શુભ વિજય શિષ્ય જયકરું. ૧. ૨૪ શ્રી ત્રિનયાંવજયજી કૃત શ્રી વીરજનનું પાંચ સમવાય કારણનું સ્તવન.
(દાહા) સિદ્ધારથ સુત વંદીએ, જગદીપક જિનરાજ, વસ્તુતત્વ સર્વ જાણીએ, જસ આગનથી આજ. ૧. સ્યાદ્વાદથી સ'પજે, સકલ વસ્તુ વિખ્યાત; સક્ષમ`ગ રચના વિના, બધ ન બેસે વાત. ૨. વાદ વદે નય જૂનુઆ, આપ આપણે ઠામ; પૂરણ વસ્તુ વિચારતાં, કેાઈ ન આવે કામ. ૩. અંધ પુરુષે એહુ ગજ, ગ્રહી અવયવ અકેક; દૃષ્ટિવત લહે પૂર્ણ' ગજ, અવયવ મેલી અનેક. ૪. સંગતિ સકલ નયે કરી, જીગતિ ચેગ શુદ્ધ બેષ; ધન્ય જિનશાસન જગ જયા, જિહાં નહીં કશે વિષ, ૫ હાલ પહેલી-૧. કાળ સમવાય કારણ; કાળવાદીના મત.
શ્રી જિન શાસન જંગ જયકારી, સ્યાદ્વાદ શુદ્ધ રૂપ રે; નય એકાંત મિથ્યાત્વ નિવારણ, અકલ અભંગ અનૂપ રે. શ્રી॰ ૧. કાઇ કહે એક કાલતણે વશ, સકલ જગતગતિ હાય રે; કાલે ઉપજે કાલે વિષ્ણુશે, અવર ન કારણુ કાય રે. શ્રી૰ ૨. કાલે ગભ ધરે જગ વિનેતા, કાલે જન્મે પૂત રે; કાલે ખેલે કાલે ચાલે, કાલે જાલે ઘર સૂત રે. શ્રી ૩. કાલે દૂધ થકી દહીં થાયે, કાલે ફૂલ પરિપાક રે; વિવિધ પદારથ કાલે ઉપજે, કાલે સહુ થાયે ખાક રે. શ્રી૰ ૪. જિન ચાવીશે ખારે ચક્રવર્તી, વાસુદેવ બલદેવ રે; કાલે કલિત કેાઈ ન દીસે, જસ કરતા સુર સેવ રે. શ્રી૰ ૫. ઉત્સર્પિણી અવસર્પિણી આરા, છએ જી જીઈ ભાત રે; ષટઋતુ કાલ વિશેષ વિચારા, ભિન્ન ભિન્ન દિન રાત રે. શ્રી ૬. કાલે બાલ વિલાસ મનેહર, ચૌત્રન કાલા કેશ રે, વૃદ્ધ પણ વલી પલી વપુ અતિ દુબલ, શક્તિ નહીં લલેશ. શ્રી. ૭.
હાલ મીજી-૨. સ્વભાવ સમવાય કારણ; સ્વભાવવાદી મત.
તવ સ્વભાવવાદી વડે જી, કાલ કસ્યું કરે ૨૩; વસ્તુ સ્વભાવે નીપજે જી, વિષ્ણુસે તિમજ નિઃશ ંક સુવિવેક વિચારી ઝૂમે જૂએ વસ્તુ સ્વભાવ, ૧. છતે યાગ જોબનવતીજી, વાંઝણી ન જણે ખાલ; મૂછ નહીં મહિલા મુખે જી, કરતલ ઉગે ન વાલ. સુ ૨. વિષ્ણુ સ્વભાવ નવિ નીપજે જી, કેમ પદારથ કાય; અબ ન લાગે લીંબડે જી, વાગ વસતે જોય. સુ॰ ૩. મારપિચ્છ કુણુ ચીતરે છ, કુણુ કરે સયા ર'ગ; અ`ગ વિવિધ વિ જીવનાજી, સુંદર નયન કુરંગ, સુ૦ ૪. કાંટા ભેર અમુલનાં છ, કેણે અણીયાલા કીધ; કૂપરંગ "ગુણુ જ જુઆ છ, તરે ફુલ કુલ પ્રસિદ્ધ, સુ પવિષધર મસ્તક નિયુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org