________________
૩૫૦
માસ સ ́લેષણા કી.; મેરે લાલ॰ ખમી ખમાવી તે ચળ્યે, દશમે' લાલ॰ તીય′૦ ૬. પુષ્પાત્તરાવસકે, વિમાન સાગર વીસ; મેરે સુખ ભાગવી, હુઆ એ ભવ છવીસ. મેરે લાલ॰ તીથ
૭.
હાલ પાંચમી
સત્તાવીશ ભવ સાંભલા તે, ભમર હુલી રુડું માઢણકુંડ ગામ તે ઋષભદત્ત બ્રાહ્મણુ વસે ; ભ॰ દેવાન દા ધરણી નામ તે. ૧. કમ રહ્યાં લવલેશ વલી તે, ભ મરીઅચી ભવને જે તે, પ્રાણત કલ્પ થકી ચવી તે, લ॰ દ્વિજ કુલે અવતર્યાં તે તે. ૨. ચૌદ સુપન માતા લહે તે, ભ॰ આણંદ હુએ બહુત તે; ઇંદ્ર અવિષે જોયુ તા, ભ॰ એહુ અઘેરાં ભુત તે. ૩. ખ્યાશી દિન તિહાં કણે રહ્યા તેા, ભ॰ ઇંદ્ર આદેશે ધ્રુવ તા; સિદ્ધાર્થ' ત્રિશલા કૂખે તેા, ભ ગલ પાલટે તતખેવ તા. ૪. ચૌદ સુપન ત્રિશલા લડે તે, ભ॰ શુભ મુહૂતે જગ્યા જામ તે; જન્મ મહેાચ્છવ તિહાં કરે તેા, ભ૦ ઇંદ્ર મુદ્રાણી તામ તેા. ૫. વહેંમાન તસ નામ દિએ તે, ભ॰ દેવે ીએ મહાવીર તે; હર્ષ શું પરણાવીઆ તા, ભ॰ સુખ વિલસે ઘર વીર તે. ૬. માય તાય સુરલેક ગયા તે, ભ॰ જિન સાથે નિજ કાજ તે; લેાકાંતિક સુર ઈમ કહે તેા, ભ॰ યે દીક્ષા મહારાજ તા. ૭. વરસી દાન દઈ કરી તા. ભ॰ લીધે સયમ ભાર તે; એકાકી જિનવિહાર કરે તે, ભ૦ ઉપસના નહીં પાર તા. ૮. તપ વિહાર કર્યાં ઘણા તે, ભ॰ એક છમાસી ચેાવિહાર તે; બીજે છમાસી કર્યાં તા, ભ્ર૦ ૫ચ દિન ઉણા ઉદાર તે. ૯. નવ તે ચામાસી કર્યાં તે, ભ॰ બે ત્રણમાસી જાણું તે; અઢી માસ બેવાર કર્યાં તે, ભ૦ એ માસી છ વાર વખાણુતા. ૧૦. દોઢ માસી એ વાર કર્યાં તે!, ભ॰ માસખમણુ કર્યાં ખાર તે; બહેાંતેર માસ ખમણુ કર્યાં તા, ભ॰ છઠ્ઠુ ખસે એગણત્રીશ સાર તા. ૧૧. આર વરસમાં પારણા તેા, ભ॰ ત્રણસે ને એગણુ પચામ તા; નિદ્રા મેઘડીની કરી તા, ભ॰ બેઠા નહીં બાર રસ તા. ૧૨, કરમ ખપાવી કેવલ લહ્યું તેા, ભ॰ ત્રિગડે પરષદા ખાર તે; ગણધર પદની થાપના તા, ભ૦ જગ હુએ જયજયકાર તા. ૧૩. ગણુધર વર અગ્યાર હુઆ તા, ભ॰ ચૌદ સહસ સાધુ સુખકાર તા; છત્રીસ સહસ સાધવી હુઈ તે, ભ॰ શીયલ ચણુ ભંડાર તા. ૧૪. એક લાખ એગણસાઠ હુજાર કહ્યા તા, ભ॰ શ્રાવક સમકિત ધાર તે; ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકા તા, ભ॰ એ કહ્યો વીર પરિવાર તેા. ૧પ. બ્રાહ્મણુ માત પિતા હુઆ તે, ભ॰ મેકલ્યાં મુક્તિ મેઝર તે; સુપુત્ર આવે કંમ કહ્યો તે, ભ॰ સેવકની કરા સર તા. ૧૬. ત્રીશ વરસ ગૃહવાસ વસ્યા તા. ભ॰ બાર વરસ છદ્મસ્થ તા; ત્રીશ વર્ષ કેવલ ધયું' તે, ભ॰ બહેાંતેર વરસ સમસ્ત તા. ૧૭. એણીપરે પાત્રી આઉખુ તે, ભ૰ દિન દીવાલી જેઠુ તે; મહાનદ પદવી પામીઆ તા, ભ૰ સમરું હું નિત્ય નૈહ . ૧૮. સ`વત સેલ ખાસઠ વર્ષે તે, ભ૰ વિજયા દશમી ઉદાર તેા; લાલ વિજય ભકતે કહે તે, ભ॰ વીજિન ભત્રજલ તાર તા. ૧૯ ઢાલ છઠ્ઠી સ્મરણુ સુખ સૌંપન્ન મિલે, લે મનેારથ કોડજી; રોગ વિયોગ સવિ ટલે, ન હાર્
Jain Education International
For Private & Personal Use Only
સજ્જન સન્મિત્ર સ્વગ કુલ કીધ. મેરે લાલ॰ સુર ચી
www.jainelibrary.org