________________
સ્તવન સગ્રહ
૪૪૯
૦ ૧૦. થુણા નયરીયે દ્વિ થયે, પૂરત્ર લાખ બહાંતેર સારજી; હુએ ત્રિદડી છઠ્ઠું ભવે, સાતમે સેહમ અવતારજી. અ૦ ૧૧. અગ્નિદ્યોત આઠમે ભવ, સાઠ લાખ પૂરવ આયજી, ત્રિ‘ડી થઈ વિચરે વલી, નવમે ઈશાને જાયજી. અ૰ ૧૨. અગ્નિભૂતિ દશમે ભવે, મરિપુરે દ્વિજ હાયજી; લાખ છપન્ન પૂરવ આખ્ખુ, ત્રિદી થઇ મરે સેાયજી, અ૦ ૧૩. અગ્યારમે ભવે તે થયા, સનત કુમારે દેવજી; નયરી શ્વેત'ખીયે અવતર્યાં, ખારમે ભવે દ્વિજ જી. અ૦ ૧૪. ચુમાલીશ લાખ પૂરવ આઉખું, ભારદ્વીજ જસ નામજી; નિંદડી થઈ વચરે વળી, મહા 'દ્ર તેરમે ભવે ઠામજી, અ૦ ૧૫. રાજગૃહી નયરી ભવ ચૌદમે, થાવર બ્રાહ્મણુ દાખ૭; ચૈત્રીશ લાખ પૂરવ આઉખા, ત્રિદ’ડીલિંગ તે ભાખજી. અ૦ ૧૬. અમર થયા ભવ પન્નરમે પાંચમે દેવલાકે દેવજી સસાર ભમ્યા ભવ સેાલમે, વિશ્વભૂત ક્ષત્રિય દેવજી. અ૦ ૧૭. હાલ ત્રીજી
વિશ્વભૂતિ ધારણીને બેટા, ભુજબળ કુડ સમૂલ સમેટે; સ*ભૂતિ ગુરુને તેણે ભેટ્યો. ૧. સહસ વરસ તિહાં ચારિત્ર પાત્રી, લડ્ડી દીક્ષા આત્મ અનુમાલી; તપ કરી કાયા ગાદી. ૨. એક દિન ગાય ધસી સિંગાલી, પડ્યો ભૂમિ તસ ભાઈયે ભાલી; તેહશું ખલ સભાત્રી. ૩. ગરવે રીસ ચઢી વિકરાવી, સિંગ ધરો આકાશે ઉછાલી; તસ ખલ શકા ટાલી, ૪. તિહાં અનશન નિયાણું કીધું, તપ વેચી અલ માગી લીધું; અધે પ્રયાણું કીધું. ૫. સત્તરમે' ભવે શુક્ર સુરવર, ચવી અવતરીએ જિહાં પે।તનપુ; પ્રજાપતિ મૃગાવતી કુંવર. ૬. ચેારાશી લખ વરસતું આયા, સાત સુપન સુચિત સુત જાયે; ત્રિપૃષ્ટ વાસુદેવ ગાયા. ૭. એગણીસમે ભવે સાતમી નરકે, તેત્રીશ સાગર આયુ અલ ગે; ભગવાઉં તનુ સંગે. ૮ વીશમે ભવે સિંહ હિંસા કરતે, એકત્રીશમે ચેાથી નરકે તે; વચ્ચે વચ્ચે ઘણા ભવ ભમતા. ૯. ખાવીશમે ભવે સરલ સભાવી, સુખ લેગવતા જશ ગવરાવી; પુન્યે. શુભમતિ આવી. ૧૦. ત્રેવીશમે ભવે મૂકપુરી મુખે, ધનજય ધારણીની કૂખે; નર અવતરીએ સુખે ૧૧. ચક્રવત્તિ'ની પદવી લધી, પેટિલાચાય શું મતિ ખાંધી, શુભમતિ કિાર સાધી. ૧૨. કેાડી વરસ દીક્ષાને જાણુ, લાખ ચેર:શી પૂરવ પ્રણામ; આઉખુ· પૂરું જાણુ. ૧૩. ચે:વીશમે ભવે શુક્ર સુરવર, સુખ ભાગવિ સાગર સત્ત; તિહાંથી ચવીએ અમર. ૧૪. હાલ ચેાથી
આ ભરતે છત્રિકા પુરી, જિતશત્રુ વિજય નાર; મેરે લાલ॰ પચવીસમે ભવે ઉપના, નદન નામ ઉદાર, મેરે લાલ॰ તીર્થંકર પદ બાંધીએ. ૧. લઈ દીક્ષા સુવિચાર, મેરે લલ, વીશ સ્થાનક તપ આચયુ, હુએ તિહાં જય જયકાર મેરે લાલ૰ તીથ૦ ૨. રાજ તજી દીક્ષા લીધે, પેાટિલાચાય પાસ; મેરે લાલ૦ માસ ખમણુ પારણું કરે, અભિગ્રહવ'ત ઉદાસ, મેરે લાલ॰ તીથ ૩. લાખ વરસ ઈમ તપ કર્યાં, આલગ્ન નહીં અલગાર મેરે લાલ॰ પરિગલ પુણ્ય પાતે કચુ, નિકચ્યુ' જિનપદ સાર. મેરે લાલ॰ તીથ” ૪. માસ ખમણુ સંખ્યા કહુ', લાખ અગ્યાર એશી સહુસ; મેરે લાલ॰ સે' પિસ્તાલીશ ઉપરે, પાઁચ દિન વૃદ્ધિ કરેસ. લાલ॰ તીથ પ પચવીશ લાખ વર્ષ આઉખુ,
મેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org