________________
સજ્જન સન્મિત્ર વાસના આવી, તપસી જુવે છે ભાવી. ૨. મારગ ભૂલ્યા તે હવ, મુનિ આવ્યા તતખેવ; આહાર દીધે પાય લાગી, ત્રાષિની ભૂખ તૃષા સવી ભાગી. ૩. ધમ સુણ મન રંગે, સમકિત પામે એ ચગે; અવિને ચાલતા જાણી, હૈડે તે ઉલટ અણુ ૪. મારગ દેખાડ્યો વહેતો, પછે વલીઓ એમ કહેતે પહેલે ભવે ધરમજ પાવે, અને દેવગુરુને ધ્યાવે. ૫. પંચ પરમેષ્ટીનું દયાન, સૌધર્મ પામ્ય વૈમાન; આઉખું એક પલ્યોપમ, સુખ ભેગવી અને પમ. ૬. ભવ બીજે ત્રીજે આયે, ભરત કુલે સુત જાયા; ઓચ્છવ મંગલીક કીધું, ના મ તે મરી અંચ દીધું. ૭. વાધે સુરત સરિ, અદિ જન દેખીને હરખે; અહ એ દેશના દીધી, ભાવે દીક્ષા લીધી. ૮. જ્ઞાન ભયે સુવિશેષ, વિહાર કરે દેશ વિદેશ; દીક્ષા દેહી એ ન જ રે, અલગે સવામીથી વિચરે. ૯. મહાવ્રત ભાર એ માટે, હું પણ પુન્યાયે છે; ભગવું કાપડ કરશું; માથે છત્તર ધરશું. ૧૦ પાયે ઉપાનહી પરશું, સ્નાન શુચી જલે કરશું; પ્રાણ થલ નહીં મારું, ખૂર મુંડ ચેટીએ ધારું, ૧૧. જનેઈ સેવન કેરી, શેભા ચંદન ભરી; હાથે ત્રિદ ડિયું લેવું, મન માંહે ચિંતવ્યું એહવું. ૧૨. લિંગ કુલિંગનું રચીલું, સુખ કારણ એમ ચીંતવીઉં, ગુણ સાધુના વખાણે, દીક્ષા પ્રયાગ તે જાણે. ૧૩. આણું જતિઓને આપે, શુદ્ધ મારગ સ્થાપ; સમવસરણ રચ્યું જાણી, વાંદે ભારત વિજ્ઞાણું. ૧૪. બારે પરષદા રાજે, પછે ભરત એ આજે, કેઈ છે તુમ સરિખે, દાખ્યું મરી અંચ નીક. ૧૫. પહેલે વાસુદેવ થશે. ચક્રવત્તિ મૂકી એ વસે; ચા પીશો એ તીર્થંકર, વદ્ધમાન જયંકર. ૧૬. ઉલક્યું ભારતનું હૈયું. જઈ મરી અંચને કહ્યું તાતે પદવીઓ દાખી, હરિ ચદિ જિનપદ ભાખી. ૧૭ ત્રણ પ્રદક્ષિણા દેઈ, વંદન વિધિશું કરે; સ્તવના કરે એમ દહે, પુત્ર! ત્રિદંડી ન રહે. ૧૮. વાંદુ છું એહ મરમ, થશે. જિનપતિ ચરમ એમ કહી પાછો વલીઓ, ગરવે મરી અંચી ચડી. ૧૯
હાલ બીજી ખાગ કુલે હું ઉપને, મારો ચક્રવત્તિ તાતજી; દાદા મારે જિન હુએ, હું પણ ત્રિજગ વિખ્યાત છે. ૧. અહે! અહી ઉત્તમ કુલ માહરૂં, અહોઅહો! મુજ અવતારજી; નીચ નેત્ર તિહાં બાંધીઉં, જુઓ જુઓ કરમ પ્રચારજી. અત્રે ૨. આ ભારતે પિતનપુર, ત્રિપૃષ્ટ હરિ અભિરામજી; મહાવિદેહ ક્ષેત્ર મૂકાપુરી, ચક્રી પ્રિયમિત્ર નામજી.
અ. ૩. ચરમ તીર્થંકર થઈશું, હે શે ત્રિગડું સાર; સુરનર સેવા સારશે, ધન્ય ધન્ય મુજ અવતાર છે. અત્રે ૪. રહે મદમાતે એણી પરે, એક દિન રોગ અતીવ; મુનિજન સાર કે નવિ કરે, સુખ વાં છે નિજ જીવજી. અ૦ ૫ કપીલ નામે કેઈ આવીએ, પ્રતિબદયો નિજ વાણીજી; સાધુ સમીપે દીક્ષા વરે, ધરમ છે તેણે ઠામજી. અ૦ ૬. સાધુ સમીપે મોકલે, નવી જાએ તે અગજી, ચિતે મરી પંચ નિજ મને, દીસે છે મુજ જોગઇ. અ૦ ૭. તવ તે વળતું બેલી, તુમ વાંદે શું હોય છે; મેં સેં! ધરમ જહાં અ છે, ઉત્સુત્ર ભાખ્યું છે. અ. ૮. તેણે સંસાર વધારી, સાગર કેડ કેડીજીઃ લાખ ચોરાસી પૂરવ તણું, આયુ ત્રીજે ભવ જેડીજી. અ૦ ૯ ભવ થે સ્વગ પાંચમે, સાગર સ્થિતિ દશ જાણુજી; કૌશિક દ્વિજ ભવ પાંચમે, લાખ એંશી પૂરવ માનજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org