________________
સ્તવન સંગ્રહ દીક્ષા લહી કેડી વરસ ચારિત્રદશા પાળી સહી. ૩. મહાશુકે થઈ દેવ ઈણે ભારતે ચવી; છાત્રકા નગરીયે જિતશત્રુ રાજવી, ભદ્રા માય લખ પચવીશ; વરસ સ્થિતિ ધરી, નંદન નામે પુત્રે દીક્ષા આચરી. ૪. અગીઆર લાખને એંશી હજાર છસે વળી, ઉપર પીસ્તાલીશ અધિક પણ દિન ૩ળી; વિશસ્થાનક માસ ખમણે જાવજીવ સાધતાં તીર્થંકર નામ કમ તિહાં નિકાચતા. ૫. લાખ વરસ દીક્ષા પર્યાય તે પાળતા; છવીસમે ભવ પ્રાણુત કલપે દેવતા, સાગર વિશનું જીવિત સુખભર ભેગવે, શ્રી શુભ વીર જિનેશ્વર, ભવ સુણજો હવે. ૬.
ઢાલ પાંચમી [ ગજરા મારુજી ચાલ્યા ચાકરી રે–એ દેશી ] નયર માહણકુંડમાં વસે રે, મહાદ્ધિ ઋષભદત્ત નામ, દેવાદા દ્વિજ શ્રાવિકારે, પેટ લીધે પ્રભુ વિસરામ રે, પેટે લીધે પ્રભુ વિશરામ. ૧. ખ્યાશી દિવસને અંતરે રે, સુર હરિણગણી આય; સિદ્ધારથ રાજા ઘરે રે, ત્રિશલા કૂબે છટકાય રે. ત્રિશલા, ૨. નવ માસાંતરે જનમિયા રે. દેવ દેવીયે ઓચ્છવ કીધ; પરણું યશેલા યૌવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે. નામે૩. સંસાર લીલા ભેગવી રે, ત્રીશ વર્ષે દીક્ષા લીધ; બાર વરસે હુઆ કેવળી રે, શિવવ હુનું તિલક શીર દીધ ૨. શિવ૦ ૪. સંઘ ચતુવિધ થાપી રે, દેવાનંદા અષભ દત્ત પ્યાર, સંયમ દેઈ શીવ મેકલ્યા રે, ભગવતીસૂત્રે અધિકાર રે. ભગવતિ. ૫. ત્રીશ અતિશય શોભતા રે. સાથે ચૌદ સહસ અણગાર; છત્રીશ સહસ તે સાધવી રે, બીજે દેવ દેવી પરીવાર છે. બીજે ૬. ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ; બહોતેર વરસનું આખું રે, દીવાળીયે શીવાદ લીધા રે. દીવાળી. ૭. અગુરુ લઘુ અવગાહને રે, કી સાદી અનંત નિવાસ; મેહરાય મહલ મૂળશે રે, તન મન સુખનો હેય નાશ રે. તન૮. તુમ સુખ એક પ્રદેશનું રે, નહિ માવે કાકાશ; તે અમને સુખીયા કરે છે, અમે ધરીયે તુમારી આશ રે. અમે૯. અખય ખજાને નાથને રે, મેં દીઠે ગુરુ ઉપદેશ, લાલચ લાગી સાહેબા રે, નવિ ભજીએ કુમતિને લેશ રે. નવિ૦ ૧૦મહટાને છે આશરે રે, તેથી પામીયે લીલ વિલાસ; દ્રવ્ય ભાવ શત્ર હણી રે, શુભ વીર સદા સુખવાસ શુભ૦ ૧૧,
કળશ-ઓગણીશ એકે વરસ છે કે પૂણિમા શ્રાવણ વરે, મેં થા લાયક વિશ્વનાયક વર્ધમાન જિનેશ્વરે; સવેગ રંગ તર ગ ઝીલે જસવિજય સમતા ધરો, શુભ વિજય ચરણ સેવક વીર વિજય જય કરો.
૨૩ મહાવીર સ્વામીના સત્તાવીસ ભવનું સ્તવન દેહા -વિમલ કમલદલ લેયણાં, દીસે વદન પ્રસન્ન; આદર આણી વી૨ જિન, વાંટી કરું સ્તવન. ૧. શ્રી ગુરુ તણે પસાઉલે, તવ શું વીર જિર્ણોદ ભવ સત્તાવીસ વર્ણવું, સુણજો સહુ આણંદ. ૨. સાંભળતાં સુખ ઉપજે, ભકિત નિર્મલ હોય; કરતાં જિનની સંકથા, સફલ દહાડે સેય. ૩.
ઢાલ પહેલી ચોપાઈની દેશી 1 મહાવિદેહ પી ણ જાણું, નયસાર નામે વખાણું; નયર તણે છે એ રાણે, અટવી ગયે સપરાણે. ૧. જમવા વેવાએ જાણી, ભક્તિ રસવંતી આણ; દત્તની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org