________________
૪૪૨
સજ્જન સન્મિત્ર તામ, તુજ પુત્ર રચી નામ; વીર નામે થશે જિન છેલ્લા, આ ભરત વાસુદેવ પહેલા. ૪. ચક્રવતી' વિદેહે થાશે, સુણી આવ્યા ભરત ઉલ્હાસે; મરિચીને પ્રદક્ષિણા દેતા, નમી વઢીને એમ કહેતા. ૫. તમે પુન્યા/વંત ગવાશે!, હરિ ચક્રી ચરમ જિન થાશેા; નવિ વહુ ત્રિદ’ડીક વેશ, નમું ભક્તિયે વીર જિનેશ. ૬. એમ સ્તવના કરી ઘેર જાવે, મિરચી મન હુ` ન માવે; મારે ત્રણ પ્રઢવીની છાપ; દાદા જિન ચક્રી ખાય. ૭. અમે વાસુદેવ કુર થઈશું, કુળ ઉત્તમ મહારૂં કહીશું; નાચે કુળ મદશું ભરાણા; નીચ ગેાત્ર તિહાં અધાણેા. ૮. એક દિન તનુ રાગે વ્યાપે, કોઈ સાધુ પાણી ન આપે; ત્યારે વ છે ચેલા એક, તવ મળીયે કપિલ અવિવેક. ૯. દેશના સુણી દીક્ષા વાસે, કહે મરિચી લીયે પ્રભુ પાસે; રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે, ૧૦. તુમ દરશનને ધરમના વ્હેમ, સુણી ચિંતે મરિચી એમ; મુજ યાગ્ય મળ્યા એ ચેલેા, મૂળ કડવે કડવા વેલે. ૧૧. મિચી કહે ધમ' ઉભયમાં, લીએ દીક્ષા જોબન વયમાં; એણે વચને વચ્ચેા સંસાર, એ ત્રીજો કહ્યો અવતાર. ૧૨. લાખ ચારાશી પૂરવ આય, પાળી પંચમે સ્વગ' સધાય, દશ સાગર જીવિત ત્યાંહી, શુભ વીર સદા સુખ માંહી. ૧૩.
હાલ ત્રીજી [ચાપાઈની દેશી]
પાંચમે ભવ, કૌલાગ સન્નિવેશ કૌસિક નામે બ્રાહ્મણ વેશ; એંશી લાખ પૂરવ અનુસરી, ત્રિદડીયાને વેષે મરી, ૧. કાળ બહુ ભમિયેા સંસાર, થુણાપુરી છઠ્ઠો અવતાર; બહેાંતેર લાખ પૂત્રને આય, વિપ્ર ત્રિડીક વેશ ધરાય. ૨. સૌધમે મધ્ય સ્થિતિયે થયે; આઠમે ચૈત્ય સન્નિવેશે ગયા; અગ્નિદ્યોત દ્વિજ ત્રિદડીયા, પૂર્વ' આયુ લખ સાઠે મૂ. ૩. મધ્ય સ્થિતિયે સુર સ્વગ` ઇશાન, દશમે મદિરપુર દ્વિજ ઠાણ; લાખ છપન્ન પુરવાયુપુરી, અગ્નિભૂતિ ત્રિડીક મરી. ૪. ત્રીજે સ્વગે મધ્યાયુ ધરી, ખારમે ભવે શ્વેતાંખી પૂરી; પુરવલાખ ચુમાલીસ આય, ભારદ્વીજ (ત્રદ‘ડીક થાય. ૫. તેરમે ચેાથે સ્વગે રમી, કાળ ઘણા સરસારે ભમી; ચૌદમે ભવરાજગૃહી જાય, ચેત્રીસ લાખ પૂરવને આય. ૬. થાવર વિપ્ર ત્રિડી થયા, પાંચમે સ્વગે મરીને ગયા; સેળમે ભવ કાઢ વરસ સમાય, રાજકુમાર વિશ્વભુતિ થાય. ૭. સભૂતિમુનિ પાસે અણુગાર, દુષ્કર તપ કરી વરસ હજાર; માસખમણુ પારણે ધરી દયા, મથુરામાં ગૌચરીએ ગયા. ૮. ગાયે હા મુનિ પડિયા ધસ્યા, વૈશાખની પિતરીયા હસ્યા, ગેશૃંગે મુનિ ગવે કરી, ગયણુ ઉછાળી ધરતી ધરી. ૯. તપ ખળથી હોજો ખળ ધણી, કરી નીઆણું મુનિ અણુસણી; સત્તરમે મહાકે જીરા, શ્રી શુભવીર સત્તર સાગરા. ૧૦,
હાલ ચેાથી [નદી યમુના કે તીર ઉડે દોય પ ́ખીડા-એ દેશી]
અઢારમે ભવે સાત, સુપન સુચિત સતી; પેાતાનપુરીયે પ્રજાપતિ, રાણી મુગાવતી; તસ સુત નામે ત્રિપૃષ્ટ વાસુદેવ નિપના; પાપ ઘણું કરી સાતમી નરકે ઉપન્યા. ૧. વીશમે ભવ થઇ સિંહ ચેાથી નરકે ગયા; તિહાંથી ચવી સસારે ભવ બહુળા થયા; ખાવીશમે નરભવ લહી પુણ્યદશા વર્યાં; ત્રેવીસમે રાજ્યધાની મૂકામે સંચર્યાં. ૨. શુય ધનન્ય ધારણી રાણીએ જનમિયા, લાખ ચેસી પુત્ર આયુ ઋષિયાં, પ્રિયમિત્ર નામે ચઢવર્તી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org