________________
સ્તવન સંગ્રહ ત્રિશલારાણીએ જાયે, દેવ દેવીએ ગાયે, સુત સિદ્ધારથ ભૂપકે અા મંગલ કેલગને, રવિ બુધ એથે ભવને, દશમે શનિશ્ચર ઉચકે. અ. ૪. કયું. પંચમે જીવ રહુ, સાતમે વેદ સાડું કેદ્રભુવન ગ્રડ મંડલી; અ૦ ભાગ્યભુવન શશી, શુક્રસંતાન વસી, મેઘધુઆ એક વીજલી. અ૦ ૫. કયું ચંદ્રદશા વિપાકી, માસ ભુવન બાકી; જન્મ દિશા શની સંજમી; અ૦ ગુરૂ મહાદિશામે, કેવલજ્ઞાન પામે, તા મુખ બાની મેરે દિલ રમી અ૬. કયું થાવર વિગલમેં, કાલ અનંત ભમે, મેં બીનિકલિયા સાથમેં; અ. નારક તિરી ગતિ, સુખ ન એક રતી, કાલ નિગમિ અનાથમે. અ) ૭. કયું બહેત મે નાચ નચે. ચિહું ગતિ ચેક બીચે, નેકિન મિલિએ નાથજી; અ. પિત પ્રકાશ દીએ, આશા નિરાશ કીએ, અલગ કિયા મેં આજથી. અ. ૮. કર્યું. માનવ ગુણ લહી, તમ સનમુખ રહી, બેર બેર શિવ માગતે; અ૦ બાત ન એર કહું, લીએ બિના ન રહે, બાલ હો રસ લાગતે અ૦ ૯. કયું નાથ નજર કેરી, બેર ન એક ઘરી, સદા મગન સુખ લેહેર; અ. મંગલ દૂરવરા, ગાવત અપછરા, શ્રી શુભ વીર પ્રભુ હેરસેં. અા કયું ૧૦.
૨૨ શ્રી મહાવીરસ્વામિના સત્તાવીશ ભવનું સ્તવન.
શ્રી શુભવિજય સુગુરુ નમી, નમી પદ્માવતિ માયા ભવ સત્તાવિસ વણવું, સુણતાં સમકિત થાય. ૧. સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય; જે વળી સંસારે ભમે. તો પણ મુગતે જાય. ૨. વીર જિનેશ્વર સાહેબે, ભમી કાળ અનત; પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત. ૩.
| ઢાળ પહેલી (કપુર હાય અતિ ઉજળે રે–એ દેશી).
પહેલે ભવે એક ગામનારે, રાય નામે નયસાર, કાષ્ટ લેવા અટવી ગયોરે, ભોજન વળાં થાય પ્રાણી ! ધરીયે સમકિત રંગ, જિમ પામીયે સુખ અભંગરે. પ્રાણી, ૧. મન ચિંતે મહિમા નીલેરે, આવે તપસી કેય; દાન દઈ ભેજન કરે, તે વડિત ફળ હોય. પ્રાણી. ૨. મારગ દેખી મુનિવરરે, વંદે દેઈ ઉપગ; પૂછે કેમ ભટકે ઈહાંરે, મુનિ કહે સાથે વિજગરે. પ્રાણી. ૩. હર્ષભરે તેડી ગયોરે, પડિલાવ્યા નિરાક ભજન કરી કહે ચાલીયે રે, સાથ ભેળ કરું આજ રે પ્રાણ. ૪. પગવટીએ ભેળા કર્યા રે. કહે મુનિ દ્રવ્ય એ માગ; સંસારે ભુલા ભમો રે, ભાવ મારગ અપવગરે. પ્રાણી, ૫. દેવ ગુરુ ઓળખાવીયા રે, દીધે વિધિ નવકાર; પશ્ચિમ મહાવિદેહમાં રે, પામ્યા સમકિત સારરે, પ્રાણી. ૬. શુભ ધ્યાને મરી સુર હુઆ રે. પહેલા સ્વર્ગ મઝા પલ્યોપમ આયુ ચવી રે, ભરત ઘરે અવતારરે. પ્રાણું ૭. નામે મરિચી યૌવને રે, સંયમ લીએ પ્રભા પાસ; દુષ્કર ચરણ લહી થયે રે, ત્રિદડીક શુભ વાસરે. પ્રાણી૮.
ઢાળ બીજી [વિવાહલાની દેશી] ન વેશ રચે તેણી વેળા, વિચરે આદીશ્વર ભેળા જળ થેડે સ્થાન વિશે. પગે પાવડી ભગવે વેશે. ૧. ધરે ત્રિદંડ લાકડી મોટી, શિર મુંડણ ને ધરે ટી. વળી છત્ર વિલેપન અંગે, થલથી વ્રત ધરતે રંગે. ૨. સેનાની જનઈ રાખે, સહુને મુનિ મારગ ભાખે, સમોસરણે પૂછે નરેશ, કે આગે હોશે નેિશ, ૩ જિન જપે ભરતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org