________________
૧
સજ્જન સન્મિત્ર
કલ્પના એ. ૩. ચાશ કેંદ્ર આણું, પ્રણમી કહે એ; રત્નગર્ભા જિન માત, ફુજી એસી નહી એ. ૪. જન્મ મહાચ્છવ દેવ, સવિતુ આવિયા એ; માત્ર દ્રેઇ નિદ્રા મ`ત્ર, સુત લેઇ મેરુ ગયા એ. પ. કચન મણિ ભ`ગાર, ગધેાદકે ભર્યાં એ; કિમ સહસે લઘુવીર, હર સંશય ધર્યાં એ. ૬. વહેશે નીર પ્રવાહ, કેમ તે નમીયે એ; ન કરે નમણુ સનાહુ, જાણ્યુ સ્વામીયે એ. ૭. ચરણુ અ‘ગુઠે મેરુ, ચાંપી નાચીએ એ; મુજ શિર પગ ભગવત, એમ સહી રાચીએ એ. ૮. ઉલટ્યા સાયર સાત, સરવે જલ હલ્યા એ; પાયાલે નાગેન્દ્ર, સઘલા સલસલ્યા એ. ૯. ગિરિવર ત્રુટે ટુંક, ગડગડી પડ્યા એ; ત્રણ ભુવનના લેાક, ક’પિત લથડયા એ. ૧૦. અન‘તખલ અરિહંત, સુરતિયે કહ્યું એ હું મૂર્ખ સહી મૂકે. એટલું નિવે લહ્યું એ. ૧૧. પ્રદક્ષિણા દેઈ ખામેય, આચ્છવ કરે એ; નાચે સુર ગાયે ગીત, પુણ્ય પાતે ભરે એ. ૧૨. ઋણું સુખે સ્વર્ગ'ની લીલ, તૃણુ સરખી ગળે એ જિન મૂકી માયને પાસ, પદ્મ ગયા આપણે એ. ૧૩, માય જાગી જૂવે પુત્ર, સુરવરે પૂજીએ એ; કુંડળ દાય દેવદુષ્ય, અમી અંગુઠે લીએ એ. ૧૪. જન્મ મહેચ્છવ રાય, ઋદ્ધિયે વાષિયા એ; સજ્જન સ`તેાષી નામ, વદ્ધમાન થાપીએ એ. ૧૫.
હાલ ચેાથી
પ્રભુ કલ્પતરુ સમ વાધે, ગુણુ મહિમા પાર ન લાધે; રૂપે અદ્ભુત અનુપમ મકલ, અંગે લક્ષણ વિદ્યા સકલ. ૧. મુખ ચંદ્ર કમલ દલનયણુ, સાસ સુરભિ ગધ મીઢા વણુ; હેમ વરણે પ્રભુ તનુ શેમાવે, અતિ નિ`લ વિષુ નવરાવે. ૨. તપ તજે સૂરજ સાહે, જોતાં સુર નરનાં મન મેહે; પ્રભુ રમે રાજકુ વશું વનમાં, માય તાયને આનંદ મનમાં, ૩. અલ અતુલ વૃષભ ગતિ વીર, ઈંદ્ર સભામાં કહ્યો જિન ધીર; એક સુર મૂઢ વાત ન માને, આબ્યા પરખવાને વન રમવાને. ૪. અહિં થઈ વૃક્ષ આમહીયે રાખ્યા, પ્રભુ હાથે ઝાલી દૂર નાખ્યા; વલી ખાલક થઈ આવી રમીયે, હારી વીરને ખાંધે લઇ મિ. પુ. માય તાય દુ:ખ ધરી કહે મિત્ર, કાઇ વધ માનને લઇ ગયા શત્રુ; જાતે સુર વાચ્ચે ગગને મિથ્યાત્વી, વીરે મુછીયે હુણ્યા પાયા ધરતી. ૬. પાચ નમી નામ દીધું મહાવીર, જેવા ઇંદ્રે કહ્યો તેવા ધીર; સુર વલિએ પ્રભુ આવ્યા રંગે, માય તાયને ઉલટ અગે. છ.
વસ્તુ-રાય ઓચ્છવ રાય ઓચ્છવ કરે મન રંગ; લેખન શાળાએ સુત વે, વીર જ્ઞાન રાજા ન જાણે; તવ સૌધમ ઇંદ્ર આવીયા, પૂછે ગ્રંથ સ્વામી વખાણે; વ્યાકરણ જૈન તિહાં કીએ, આનંદે સુર રાય; વચન વદે પ્રભુ ભારતી; પડયે નિમય થાય. ૧. હાલ પાંચમી
યૌવન વય જખ આવીયાએ, રાય કન્યા જશેદા પરણાવીયાએ; વિવાહ મહેચ્છવ શુભ યાએ, સર્વ સુખ સસારના વિલસીયાએ. અનુક્રમે હુએ એક કુંવરીએ, ત્રીશ લય જિનરાજ લીલા કરીએ, માતાપિતા સદ્ગતિ ગયાએ, પછે વીર વૈરાગે પૂરીઆએ. ૨. મયણ રાય સેના છતીયાએ, વીરે અસ્થિર સસાર મન ચિંતીએએ; રાજ રમણી ઋદ્ધિ પરિહરીએ, કહે કુટુંબને લેશું સયમ સિએિ, ૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org