________________
સ્તવન સંગ્રહ
૪૪૭
દ્વાલ છઠ્ઠી પિતરીઓ સુપાસરે, ભાઈ નંદિવર્ધન કહે વત્સ એમ ન કીજીયેએ ૧. આગે માય તાય વિહરે, તું વલી વ્રત લીયે; ચાંદે ખાર ન દીજીએ. ૨. નીર વિના જિમ મચ્છરે, વીર વિના તમતલવલનું ઈમે સહુ કહેએ. ૩. કૃપાવંત ભગવંતરે, નેહ વિના વલી; વરસ બે ઝાઝેરાં રહ્યા. ૪. ફાસ લીએ અન્નપાન, પરઘર નવિ જમે; ચિત્ત ચારિત્ર ભાવે રમે એ. ૫. ન કરે રાજની ચિંતરે, સુર લેકાંતિક; આવી કહે સંયમ સમે એ. ૬. ભૂજ બૂજ ભગવંતરે, છેડવિષય સુખ; એ સંસાર વધાવીએ. ૭.
હાલ સાતમી આલે આલે ત્રિશલાને કુંવર, રાજા સિદ્ધારને નંદન દાનસંવત્સરી એ; એક કેડી આઠ લાખ દિન પ્રત્યે એ, કનક યણ રુપા મોતી તે, મૂઠી ભરી ભરી એ. આલે. ૧. ધણ કણ ગજ રથ ઘેડલા એ, ગામ નયર પુર દેશ તે, મનવંછિત વલી એ નિધનને ધનવંત કીઆ એ, તસ ઘર ન લખે નારી, તો સમર કહે વલી વલી એ. આલે. ૨. દુઃખ દારિદ્ર ટાલ્યા જગ તણા એ, મેઘપરે વરસીદાન, પૃથિવી અત્રણ કરી એ બહુ નર નારી ઓચ્છવ જુએ એ, સુર નર કરે મંડાણ તે, જિન દીક્ષા વરી એ. આવે. ૩. વિહાર કરમ જગ ગુરુ કીઓ એ, કેડે આ માહણ મિત્ર તે, નારી સંતાપીઓ એ, જિન યાચક હું વિસર એ, પ્રભુ બંધ થકી દેવદુષ્ય તે, પટ ખંડ કરી દીઓ એ આલે. ૪.
હાલ આઠમી જસ ઘર હેય પારણું. સુર તિહાં કંચન વરસે આત ઘણું આંગણું ઢપે તેજે તેહ તણું એ, દેવ દુંદુભી વાજે એ, તેણે નાદે અંબર ગાજે એ, છાજે એ, ત્રિભુવન માંહે સહામણું એ. ૧. (ગુટક) સેહામણું પ્રભુ તપ તપે, બહુ દેશ વિદેશે વિચરતા; ભવિ જીરને ઉપદેશ દેતા, સાતે ઈતિ સમાવતા; ષટ્ માસ વન કાઉસગ્ન રહી, જિન કમ કઠીન દહે સહી ગોવાલ ગૌ ભલાવી ગયા, વીર મુખે બેલે નહી, ૨. (હ.લ) ગોરુ સવિ દશ દિસે ગયા, તેણે આવી કહ્યું મુનિ કિહાં ગયા; પિરાય ઉપર મૂરખ કેપીયાએ, ચરણ રાંધી ખીર; તેણે ઉપસર્ગે ન ચાલ્યા ધીર, મહાવીર શ્રવણે ખલા ઠોકી આ એ. ૩. (ત્રટિક) ઠોકીયા ખીલા દુઃખે પીયા, કે ન કહે તેમ કરી ગયા જિનરાજને મન શત્ર મિત્ર સરખા, મેરુ પરે દયાને રહ્યા; ઉનહી વરસે મેઘ બારે, વીજળી ઝબૂકે ઘણી; બેડુ ચરણ ઉપર ડાભ ઉગ્ય, ઈમ સહે ત્રિભુવન ધણી. ૪. (ઢાલ) એક દિન ધ્યાન પુરૂં કરી, પ્રભુ નારિયે પહેતા ગોચરી; તિહાં વૈદ્ય, શ્રવણે ખીલા જાણી આ એ; પારણું કરી કાઉસગ્ગ રહ્યા, તિહાં વૈદ્ય સંચા ભેલા કીઆ બાંધીયા, વૃક્ષે દેર ખીલા તાણી આએ. ૫. (ગુટિક) તાણી કાઢ્યા દેય ખીલા, વીર વેદનાથમાં ઘણી આનંદ કરતાં ગિરિ થયો સત ખંડ, જુઓ ગતિ કમ તણી; બાંધે રે જીવડો કમ હસતાં, રેવતાં છુટે નહીં, ધન્ય ધન્ય મુનિવર કહે સમ ચિત, કમ એમ ત્રુટસહી ,
હાલ નવમી - જૂએ જ કરમે શું કીધું રે, અન્ન વર્ષ સાવજો ન લીધું છે. કમ વશ મકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org