________________
સ્તવન સગ્રહ
૪૪૧
સુરજ ધ્વજ કલશ પદમસર, દેખે એ દેવ વિમાન; રયણુ રેલ રચાયર રાજે, ચૌદમે અગ્નિ પ્રધાન ગિ૦ ૬. આનદ ભર જાગી સા સુંદરી, કથને કહે પરભાત; સુણીય વિપ્ર કહે તુમ જીત હારશે, ત્રિભુવન માંડે વિખ્યાત ગિ૰ ૭. અતિ અભિમાન કીયે મરીય ચ ભવે, ભવિ! જીએ કમ` વિચાર; તાત સુતા વર તિહુાં થયા કુંવર, વી નીચ કુલે અવતાર. ગિ૦ ૮. ઈણે અવસર ઈંદ્રાસન ડાલે, નાણે કેરી હિર ોય; માહણી કુખે જગગુરુ પેખે, નમી કહે અઘટતું હાય. ગિ॰ ૯. તક્ષણ હરિણુગમેષી તેડાવી, માકલીએ તેણે ઠાય; માહણી ગભ' અને ત્રિશલાના, બિહું બદલી સુર જાય. ગિ૰ ૧૦ વર્લી નિશિભર તે દેવાનંદા, દેખે એ સુપન અસાર; જાણે એ સુપન ત્રિશલા કર ચઢિઓ, જઈ કહે નિજ ભરતાર. ગિ૰૧૧ કત કહે તું દુઃખ હર સુંદરી, મુજ મન અચિરજ એહુ; મરુથલ માંહે કલ્પદ્રુમ દીઠે, આજ સંશય ટળ્યેા તેહ, ગિ૦ ૧૨.
હાલ મીજી
નયર ક્ષત્રિયકુંડ નરપતિ, સિદ્ધારથ ભલેા એ, આણુ ન ખડ઼ે તસ કાય કે, જગ જસ નિલા એ; ત્તસ પટરાણી ત્રિશલા સતી, કૂખે જગતિ એ, ૫૨મ હુ હિયર્ડ ધરી, વિ સુરપતિ એ. ૧. સુખ સજાયે પેઢી દેવી તે, ચૌદ સુપન લહે એ, જાગતી જિન ગુણ સમરતી, હરખતી ગહુ ગહે એ; રાજહંસ ગતિ ચાલતી, પિયુ કને આવતી એ, પ્રડ ઉ મતે સૂર કે, વિનવે નિજ્રપતિ એ. ૨. સુણીય વાત રાય રએ, પતિ તેડીયા એ, તેણે શુભ સુપન વિચારવા, પુસ્તક છેડીયાં એ; એલે મધુરી વાણુ કે, ગુણનિધિ સુત હશે એ, સુખ સનિ ઘરે વાધશે, સટ ભાંજશે એ. ૩. પતિને રાય તેપીયા, લચ્છી ઢીએ ઘણી એ, કહે એહુ વાણી સફલ હાજો, અમને તુમ તણી એ; નિજ પદ ૫ ડિત સ'ચર્યાં, રાય સુખે રહે એ, દેરી ઉદર ગભ વાધતા, શુભ દેહુલા લેહુ એ. ૪. માત ભક્તિ જિનપતિ કરે, ગભ હાલે નહી એ, સાત માસ વાલી ગયા, માય ચિંતા લહી એ; સહીઅરને કહે સાંભલેા, કેણે મારા ગભ' હુ એ, હું ભેલી જાણું નહી, ફેકટ પ્રગટ કર્યાં એ. ૫. સખી એ અરિહ‘ત સમરતાં, દુ:ખ દેહગ ટલે એ, તવ જિન જ્ઞાન પ્રથું, ગભથી સાલસલે એ; માતા પિતા પરિવારનું, દુઃખ નિવારીયું એ, સયમ ન લઉં માય તાય, છતાં જિન નિરધારીયું એ. ૬. અણુદી મેહુ આવડા કેમ વિષ્ણુએ ખમે એ, નવ માસ વાડા ઉપરે, દિન સાડા સાતમે એ; ચૈત્ર શુકલ દિન તેરસે, શ્રી જિન જમનિયા એ; સિદ્ધારથ ભૂપતિ ભલા, ઓચ્છવ તવ ક્રિયા એ ૭. વસ્તુ-પુત્ર જન્મ્યા પુત્ર જન્મ્યા, જગત શણગાર; સિદ્ધારથ નૃપ કુલ તિલે, કુલ મંડણ કુલ તણેા દીવા; શ્રી જિન ધમ' પસાઉલે, ત્રિશલાદેવી સુત ચિર જીવા, એમ આશીષ દ્રીએ ભલી, આવી છપન્ન કુમારી; સુતિ કમ' કરે તે સહી, સાહે જિસી હરિની નારી, સાહે૦ ૧. હાલ ત્રીજી
ચાલ્યું રે સિંહાસણ ઇંદ્ર, જ્ઞાને નિરખતા એ; જાણી જનમ જિષ્ણુ, ઇંદ્ર તવ હરખતા એ. ૧ આસનથી રે ઉડેવ, ભક્તિએ થુષ્ટ્રે એ; વાય સુઘોષા ઘર, સઘલે રણઝણે એ. ૨. ઇ'દ્ર ભુવનપતિ વીશ, વ્યતર તણા એ; ખત્રીશ રવિ શશી દેય, દશ રિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org