________________
૪૪૦
સજ્જન સન્મિત્ર
ગાલ, હસશે રમશે તે વલી હુંસા દેશે ગાલ. હાલા૦ ૬. જૈન નવલા ચેડા રાણાના ભાણેજ છે, નંદન નવલા પાંચશે મામીના ભાણેજ છે, નંદન મામલીયાના ભાણેજા સુકુમાલ, હસશે હાથે ઉચ્છાથી કહીને ન્હાના ભાણેજા, આંખ્યા આંછ ને વલી ટપકું કરશે ગાલ. હાલા॰ ૭. નદન મામા મામી લાવશે ટોપી આંગણાં, રત્ને જડીયાં ઝાલર માતી કસબી કાર; નીલાં પીલાં ને વળી રાતાં સવે જાતિનાં, પહેરાવશે . મામી માહરાં ન‘દિકશેાર. હાલેા૦ ૮ નંદન મામા મામી સુખલડી ખહુ લાવશે, નંદન ગન્તુ ભરશે લાડુ મેતીચૂર, નંદન મુખડાં જોઇને લેશે મામી ભામણાં, નંદન મામી કહેશે જીવા સુખ ભરપૂર.હાલેઃ૦ ૯. તદન નવલી ચેડા મામાની સાતે સતી, મારી ભત્રીજી ને બેન તમારી નદ; તે પણ ગૂંજે ભરવા લાખણસાઇ લાવશે, તુમને જોઈ જોઈ હાથે આધિકા પરમાનંદ, હાલા૦ ૧૦. રમવા કાજે લાવશે લાખ ટકાના ઘુઘરા, વલી સૂડા મેના પાપટ ને ગજરાજ; સાહસ હુ`સ કાયલ તીતર ને વલી મેર્જી, મામી લાવશે રમવા નંદ તમારે કાજ, હાલા૦ ૧૧. છપ્પન કુમરી અમરી જલકલશે નવરાત્રિયા, નદન તમને અમને કેલીઘરની માંહિ; ફૂલની વૃષ્ટિ કીધી ચેોજન એકને માંડલે, બહુ ચિરંજીવા આશીષ દીધી તુમને ત્યાંહિ. હાલે૦ ૧૨. તમને મેરુ ગિરિપર સુરપતિએ નવરાવિયા, નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય; મુખડા ઉપર વારૂ કેટ કેટ ચંદ્રમા, વલી તન પર વારૂ ગ્રહૂગણને સમુદાય. હાલેાછ ૧૩. નંદન નવલા ભણુવા નિશાળે પણ મૂક્યું. ગજપર અંબાડી બેસાડી મેાહટે સાજ; પસલી ભરશું શ્રીફળ ફાફળ નાગરવેલાં, સુખડલી લેશું નિશાળીયાને કાજ હાલા૦ ૧૪. નંદન નવલા મેહુટા થાશે! ને પરણાવશું, વહુવર સરખી જોડી લાવશું. રાજકુમાર; સરખા વેવાઈ વેવાણાને પધરાવશું, વરવહુ પાંખી લેશું જોઇ જોઇને દેદાર હાલેઃ૦ ૧૫. પીયર સાસરા માહુરા એહું પખ નંદન ઉજળા, મહુારી કૂખે આવ્યા તાત પનાતા ન; મારે આંગણુ ઠા અમૃત દૂધે મેહુલા, મહારે આંગણે ફળીયા સુરતરુ સુખના કદ, હાલા૦ ૧૬. ઇ િપરે ગાયું માતા ત્રિશલાસુતનું પારણું, જે કાઈ ગાશે લેશે પુત્ર તણા સામ્રાજ; બીલીમેારા નગરે વણુયું વીરનું હાલરું. જય જય માઁગલ હેાને દીપવિજય કવિરાજ હાલેા૦ ૧૭.
૨૦
શ્રી મહાવીર સ્વામીના પાંચ કલ્યાણુકનું સ્તવન
સરસતી ! ભગવતી ! ીએ મતિ ચ’ગી સરસ સુર`ગી વાણુ; તુજ પસાય માય ! ચિત્ત ધરીને, જિન ગુણુ રયણની ખાણુ. ૧. ગિવા ગુણુ વીરજી, ગાયથું ત્રિભુવન રાય; જસ નામે ઘર મંગલ માલા, તસ ઘર બહુ સુખ થાય. ગિ૰ ૨. જબુદ્વીપ ભરત ક્ષેત્રમાંહે, નયર માહુણુકુંડ ગ્રામ; ઋષભદત્ત વર વિપ્ર વસે તિહાં, દેવાન ́ા તસ પ્રિયા નામ. ગિ૦ ૩. સુર વિમાન વર પુષ્પાત્તરીથી, ચવી પ્રભુ લીએ અવતાર; તવ તે માહણી રયણી મધ્યે, સુપન લહે, દસ ચાર, ગિ૦ ૪ રે મયગલ મલપતો દેખે, ખીજે વૃષભ વિસાલ; ત્રીજે કેસરી ચેાથે લક્ષ્મી, પાંચમે કુસુમની માલ. ગિ૰ ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org