________________
સ્વવત સમા
૪૩૯
અંગી કર્યાં. મા૦ ૧. ક્ષત્રિક ભાવે કેવલ જ્ઞાન દશન કરે, મા ગાયક લેાકાલેાકના ભાવશુ વિસ્તરે; મા ક્ષાયક ઘાતી કમ' મમની આપદા, મા૦ લાયક અતિશય પ્રાતિહા'ની સંપદા. મા૦ ૨. કારક ષટ્ક થયાં તુજ આતમ તત્વમાં, મા॰ ધારક ગુણુ સમુદાય સયલ એકત્વનાં મા॰ નારક નરતિરિ દેવ ભ્રમણથી હુ· થયા, મા॰ કારક જે વિસાવ તેણે વિપરિત ભયેા. મ૦ ૩. તારક તું વિ જીવને સમરથમે લા; મા॰ ઠારક કરુણા રસથી ક્રોધાનલ દા; મા૦ વા૨ક જેઠુ ઉપાધી અનાદિની સહુચરી, મા૦ કારક નિજ ગુણુ રુદ્ધિ સેવકને બરાબરી મા૦ ૪. જાણી ઉત્તમ આશ, ધરી મનમાં ઘણી. મા૰ ખાણી ગુણની તુજ પદ પદ્મની ચાકરી; મા॰ આણી હૈડે હેજ, કરુ'નિજ પદ કરી. મા૦ ૫.
૧૨
શ્રી મહાવીર સ્વામીનું પરણુ.
ત્રિશલા માતા પારણું ઝુલાવે, મહાવીર પઢારે; રેશમ દોરે માતા હિંચાળે, મહાવીર પાઢારે. ૧. મધુર મધુર હાલરડાં ગાતી, અંતર કેરા અમીરસ પાતી; ત્રિશલા રાણી ગીત સુણાવે, મહાવીર પેઢરે. ૨. વીર થજે મારા બાળ જગતમાં, ધીર ગંભીર થજે તું જગતમાં; સ્નેહ થકી તુજ જીવન ભરજે, આ સંસારે રે. ૩. સ`સારમાં સુખ કયાંય નથી?, વેરઝેરથી દુનિયા ભરીરે; કામ ક્રોધ મદ માયા ત્યજીને, ભવજલ તરજેરે. ૪. દુઃખભરેલા જીવત જગમાં, કરુણા વેઢના પામે જીવનમાં; રાજવૈભવના સુખ ત્યજીને, આંસુ લેાહજેરે. ૫. સ`સારના સૌ સંબધ ત્યાગી, દીક્ષા લેઈ થા સયમરાગી; મેાહુનિદ્રામાં સૂરેલા જગને, દેજે જગાડીરે. ૬. ઘર ઘર વન વન ઘૂમી વળગે, અહિંસા પરમા ધમ તું રટજે; જિન શાસનની જ્યાત બનીને મુકિત વરજેરે છ.
૧૯ માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, ગાવે હાàા હાલે હાલ રૂવાનાં ગીત; સેાના રૂપાને વળી રત્ને જડિયું પારણું, રેશમ દારી ઘૂઘરી વાગે છુમ છુમ રીત, હાલેા હાલેા હાલા મારા નદને. ૧. જિનજી પાસ પ્રભુથી વરસ અહીશે અંતરે, હેાથે ચાવીશમા તીથ કર જિન પરિમાણુ, કેશી સ્વામી મુખથી એવી વાણી સાંભળી, સાચી સાચી હુઇ તે મારે અમૃતવાણુ હાàા૦ ૨. ચૌઢે સ્વપ્ન હોવે ચક્રી કે જિનરાજ, વીત્યા મારે ચક્રી નહી હવે ચક્રીરાજ; જિનજી પાસ પ્રભુના શ્રી કેશી ગણુધાર, તેહુને વચને જાણ્યા ચેાવીશમા જિનરાજ, મારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ, મારી કૂખે આવ્યા તરણ તારણુ જહાજ, હું તે પુણ્ય પનાતી ઇંદ્રાણી થઇ આજ. હાલે૦ ૩. મુજને દોહલેા ઉપન્યા બેસું ગજ અખાડીએ, સિંહાસનપર બેખું ચામર છાત્ર ધરાય; એ સહુ લક્ષણુ મુજને ન'દન તાહરા તેજનાં, તે દિન સભારું' ને આનă અંગ ન માય. હાલા૦ ૪. પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે, તેહુથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગઢીશ; નદન જમણી જધે લછન સિંહ બિરાજતા, મે તે પહેલે સુપને દીઠા વીશવાવીશ હાલા॰ ૫. ન“દન નવલા ખધવ નીgનના તમે, નદન ભાજાઇએના દૈયર છે સુકુમાલ, હસસે ભેાજાઇએ કહી દીયર મહારા લાડકા; હસશે રમશે ને વલી ચુંટી ખણુશે
કરતલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org