________________
જં૩૮
સજ્જન સન્મિત્ર વાત ન માનીરે; ફણીધરને લઘુ બાળક રૂપે, રમત રમીયેા છાનીરે, માતા ત્રિસલાન૪૦ ૪. વર્ધમાન તુમ ધીરજ મોટું, ખલમાં પણુ નહિ કાચુંરે; ગરુઆના ગુણુ (ગરુઆ ગાવે, હવે મે' જાણ્યું સાચુરે, માતા ત્રિસલાન૬૦ ૫. એક મુષ્ટિ પ્રહારે મારુ' મિથ્યાત્વ ભાગ્યે જાયરે; કેવલ પ્રગટે મેહરાયને, રહેવાનું નહિ થાયરે; માતા ત્રિસલાન ૪૦ ૬. આજ થકી તું સાહેબ મારો, હું છું સેવક તારારે; ક્ષણુ એક સ્વામી ગુણુ ન વિસારુ, પાણ થકી. તું જ્યારારે, માતા ત્રિસલાન૬૦ ૭. માહ હુરાવે સકિત પાવે, તે સુર સ્વગ' સધાવેરે, મહાવીર પ્રભુનું નામ ધરાવે, ઇન્દ્રસભા ગુણ ગાવેરે, માતા ત્રિસલાન ૪૦ ૮. પ્રભુ મલપ°તા નિજ ઘર આવે, સરખા મિત્ર સેહાવેરે; શ્રી શુભ વીરનું મુખડું જોતાં, માતાજી સુખ પાવેરે, માતા ત્રિસલાન ૪૦ ૯.
૧૫ [૫થા નિહાળુ` રૈ, બીજા જિન તણેા રે. એ દેશી]
ચરમ જિણેશ્વર વિગત સ્વરૂપનું રે, ભાવું કેમ સ્વરૂપ; સાકારી વિષ્ણુ ધ્યાન ન સભવેરે, એ અધિકાર અરૂપ, ચરમ૦ ૧. આપ સ્વરૂપે આતમમાં રમે રૈ, તેના ર એ ભે; અસખ્ય ઉક્કોસે સાકારી પદે રે; નિરાકારી નિરભેદ, ચરમ૦ ૨. સુખમનામ કર્મ નિરાકાર જે રે, તેડુ ભેદે નહીં અંત; નિરાકાર જે નિર્ગત કમ'થી રે; તેડુ અભેદ અનંત, ચરમ૦ ૩. રુપ નહીં કઈયેં ખધન ઘટયું છે, ખંધન મેાક્ષ ન કાય; અંધ મેાક્ષ વિષ્ણુ સાદિ અનંતનું રે, ભગ સંગ કેમ હોય ? ચક્રમ૦ ૫. આતમતા પરિણિત જે પરિણમ્યા રે, તે મુજ ભેદા ભે; તદાકાર વિષ્ણુ મારા રૂપનુ ?, દયાળુ વિધિ પ્રતિષેધ. ચરમ૦ ૬. અતિમ ભય ગ્રહણે તુજ ભાવનું હૈ, ભાવશું શુદ્ધ સ્વરૂપ; તઈયે. આનંદ ધન પદ પામશું રે, આતમ રૂપ અનૂપ ચરમ૦ ૬.
૧૬
વીર જિનેશ્વર પરમેશ્વરજા, જગ જીવન જિન ભૂપ; અનુભવ મિત્તે ૨ ચિત્ત હિત કરી, દાઝ્યું તાસ સ્વરૂપ. વીર૦ ૧. જે અગાચર માનસ વચનને, તેહુ અદ્રિય રૂપ, અનુભવ મિત્તે ૨ વ્યકિત શકિતશું, ભાખ્યું તાસ સ્વરૂપ. વીર૦ ૨. નય નિક્ષેપેરે જે ન જાણીયે, નવિ છઠ્ઠાં પ્રસરે પ્રમાણુ; શુદ્ધ સ્વરૂપે રે તે બ્રા દાખવે, કેવલ અનુભવ ભાણુ. વીર૦ ૩. અલખ અગેચર અનુપમ અથના, કાણુ કહી જાણે રે લે; સહજ વિશુદ્ધ રે, અનુભવ વણુ જે, શાસ્ત્ર તે સઘળા ૨ ખેદ. વીર૦ ૪, દિશિ દેખાડી રે શાસ્ર સવિ રહે, ન લહે અગાચર વાત; કારજ સાધક ખાધક રહિત જે, અનુભવ મિત્ત વિખ્યાત વીર૦ ૫. અડે ચતુરાઈ રે અનુભવ મિત્તની, અહાતસ પ્રીત પ્રતીત; અ’તરજામી સ્વામી સમીય તે, રાખી મિત્રશું રીત વી૨૦ ૬. અનુભવ સ ંગેરે ર′ગે પ્રભુ મળ્યા, સફલ ફ્લ્યાં સવિ કાજ; નિજ પદ સ પદ્મ જે તે અનુભવે રે, આનંદ ધન મહારાજ. વી૨૦ ૭.
૧૭ [ગેમર સાગરી પાલા ઉભી હાય નાગરી મારા લાલ-એ દેશી] શાસન નાયક શિવસુખ દાયક જિનપતિ, મારા લાલ પાયક જાસ સુરાસુર ચરણે નતિ; માત સાયક કદ્રુપ કેશં જેણે નવિ ચિત્ત ધર્યાં, મા ઢાયક પાતક વૃ ચરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org