________________
સ્તવન સંગ્રહ
૭. અતિ ઝાઝી, હું છું કેક જડ જેવો કલી કલી કપ મેં જન્મ ગુમા, પુનરપિ પુનરપિ તેહ. હો જિન”૦ ૯ ગુરુ ઉપદેશમાં હું નથી ભીને, નાવી વૃહણ સવામી, હવે વડાઇ જોઈએ તમારી, ખીજમતમાં છે ખામી. હે જિનજી૧૦. ચાર ગતિ માહે રડવડિઓ, તેઓ ન સિદ્ધાં કાજ; રિખબ કહે તારો સેવકને, બાંહે ગ્રહ્યાની લાજ. હે જિન ૧૧.
૧૨ વંદુ વીર જિનેસર રેયા, વદ્ધમાન સુખદાયાજી; શાસન નાયક જેહ કહાયા, જગ જશવાદ સવાયાજી. વ. ૧. હરિ લંછન કંચનવન કાયા, સિદ્ધારથ નૃ૫ તાયાજી; સિદ્ધારથ થયા કમ ખપાયા, ત્રિસલા રાણું માયાજી. . ૨. લઘુવયથી જેણે મેરુ ચલાયા, વીર વેતાળ હરાયા; દુધર મેહને જોર જિતને, જાતિ મેં જતિ મિલાયા. વં૦ ૩. જસ શાસનથી ખટ દ્રવ્ય પાયા, સ્યાદ્વાદ સમજાયા; અભિનવ નંદનવનની છાયા, દર્શન જ્ઞાન ઉપાયા છે. વં૦ ૪. જાસ વછર છે ગૌતમરાયા, લબ્લિનિધાન મન ભાયાછે; ન્યાયસાગર પ્રભુના ગુણ ગાયા, સુજશ સુબેધ સવાયાછે. વ. ૫.
આજ હારા પ્રભુજી સ્વામું જુ, સેવક કહીને બોલાવે. આજ મહારા પ્રભુજી મહેર કરીને સેવક સાતમું નિહાળે; કરુણાસાગર મહેર કરીને, અતિશય સુખ પાળે. આ. ૧. ભગત વછલ શરણાગતપંજર, ત્રિભુવનનાથ દયાળે મૈત્રી ભાવ અનત વહે અહનિશ, જીવ સયલ પ્રતિપાળે. આ૦ ૨. ત્રિભુવન દીપક જિપક અરિગણું, અવિઘટ
જોતિ પ્રકાશી; મહા ગોપ નિર્ધામક કહિયે, અનુભવ રસ સુવિલાસી. આ૦ ૩. મહામાહણ મહાસારથી અવિતથ, અપના બિરુદ સંભાળે; બાહ્ય અભ્યતર અરિ ગણુ જેરો, વ્યસન વિઘન ભય ટાળે. આ૦ ૪. વાદી તમ હર તરણ સરિખા, અનેક બિરુદના ધારી; જિત્યા પ્રતિવાદી નિજ મતથી, સકલજ્ઞાયક યશકારી. આ૦ ૫. યજ્ઞકારક ચઉ. વેદના ધારક, જીવાદિ સત્તા ન ધારે; તે તુજ મુખ દિનકર નિરખણથી, મિથ્યાતિમિર પરજાલે. આ૦ ૬. ઈલીકા ભમરી ન્યાયે જિનેસર, આપ સમાન તે કીધા; ઈમ અનેક યશ ત્રિશલા નંદન, ત્રિભુવન માંહે પ્રસિધા. આ૦ ૭. મુજ મન ગિરિકંદરમાં વસીઓ, વીર ચરમ જિન સિંહ, હવે કુમત માતંગના ગણથી, ત્રિવિધ ગે મિટિ બીહ. આ ૮. અતિ મન રાગે ગુમ ઉપગે, ગાતાં જિન જગદીશ; સૌભાગ્યસૂરી શિષ્ય લક્ષમી સૂરી લહે, પ્રતિદિન સયલ જગીશ. આ૦ ૯.
૧૪ માતા ત્રિશલા નંદકુમાર જગતને તીરે, મારા પ્રાણતણા આધાર વીર ઘણું એવોરે, આમલકી ક્રીડાએ રમતાં, હાય સુર પ્રભુ પામીરે; સુણજોને સવામી આતમરામી વાત કહું શીર નામી; માતા ત્રિસલાનંદ૦ ૧. સુઘમાં સુરલોકે રહેતાં, અમો મિયા ભરાણા; નાગદેવની પૂજા કરતાં, શીર ન ધરી પ્રભુ આણુ માતા ત્રિસલાનંદ૦ ૨. એક દિન ઇદ્ર સભામાં બેઠા, સેડમપતિ એમ બેલેરે, ધીરજબળ ત્રિભુવનનું ન આવે, ત્રિશલા બાલક તેરે માતા ત્રિસલાન) ૩. સાચું સાચું સહુ સુર બેલ્યા, પણ મેં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org