________________
સજજન સભ્યત્ર પંડિત તેડ્યા, કહે રે પંડિત ફળ એહનું એ. ૬. અમ કુળમંડળ તુમ કુળ દીવો, ધન રે મહાવીર પ્રભુ અવતર્યા એ, જે નર ગાવે તે સુખ પાવે, આનંદ રંગ વધામણાં એ. ૭.
ભક્તિ અમ ચિત્ત સાચી ધરી, ધારીયે શાસન તીર રે વારીયે દુષ્ટ દુવાસના, વંસીય ભવ તણી ભીત રે. ભક્તિ. ૧વીર જિનરાજ સમ પ્રભુ લહી, ગહગહી બુદ્ધિ ગુણ ગ્રામી રે; કેણ પરદેવને આદરે, કપતરુ સમ પ્રભુ પામી છે. ભક્તિ૨. એક આધાર છે તાહરે, માહરે દીન દયાળ રે; સાર કીજે હવે દાસની, જગજીવન પ્રતિપાળ રે. ભક્તિ. ૩. વિનતી દાસની ધારીયે, ધારીયે કર ઉપગાર રે; દેષ અનાદિ નિવારીયે, આપીયે અનુભવ સાર રે. ભક્તિ. ૪. મેહ જે જાલ વશ જીવડા, રડવડે પુદ્ગલ રાગ રે; તેહને શુદ્ધ રત્નત્રયી, દાખવી તે મહાભાગ ૨. ભક્તિ. ૫. એક આલંબન સ્વામીને, દાસના ચિત્તને નાહરે, અશરણુ શરણ ભવ અડવીને, તુંહી જ પરમ સત્યવાહ રે. ભક્તિ ૬. તુજ ગુણ રાગ ભર હદયમેં, કિમ વસે દુષ્ટ કષાય રે; નિમલ તત્વના દયાનથી, ધ્યાયક નિમલ થાય રે. ભક્તિ૭. દયની શુદ્ધતા રસ થકી, વિદ્રવ્ય કંચન થાય રે, તેમ અમેહ રસે ચેતના, પૂર્ણ આનંદ ઉપાય રે. ભક્તિ. ૮. માહરા પરિણતી દેષની, તિવ્રતા વારણ કાર ; તાહરા શાસન શુભ તણે, રાગ છે એક આધાર રે. ભક્તિ૯ ક્ષણ ક્ષણ નામ તુમ જપુ, તુજ ગુણ સ્તવન ઉ૯લાસ રે ચિંતવી રૂપ પ્રભુજી તણે, કીજીએ આત્મ પ્રકાશ રે. ભક્તિ૧૦. વળી વળી વિનવું સ્વામીજી. નિત પ્રતિ તુંહી જ દેવ રે, શુદ્ધ આશય પણે મુજ હેજ, ભવ ભવ તાહરી સેવ રે. ભક્તિ. ૧૧. વીર આણું અવિહડપણે, આદર સાધન જેહ રે તારી સાખથી સત્ય તે, સિધશે માહરે તેહ રે. ભક્તિ૧૨. ભદ્રક ભાવ રાગી પણે. વિનતિ એમ કરાય રે; દેવચંદ્ર પદ નીપજે, નાથજી ભક્તિ સુપસાય રે. ભક્તિ. ૧૩.
- વીર જિનેશ્વર સાહેબ મેરા, પાર ન લહુ તેરા, મેહેર કરી ટાળો મહારાજ છે, જમ મરણના ફેરા, હો જિનજી, અબ હું શરણે આવ્યા૧. ગર્ભાવાસ તણાં દુઃખ મોટાં ઉંધે મસ્તકે રહીયે; મળમૂત્ર માંહે લપટાણે, એવાં દુખ મેં સહીયાં. હે જિનજીક ૨. નક નિગોદમાં ઉપ ને ચવિ, સૂક્ષ્મ બાદર થઈએ વિંધાણે સૂઈને અગ્ર ભાગે, માન તિહાં હાં રહીયે. હો જિનજી, ૩. નરક તણી અતિ વેદના મારી, સહી તે જીવે બહુ પરમાધામીને વશ પડીએ, તે જાણે તમે સહુ હૈ જિનજી૪. તિર્યંચ તણાં ભવ કીધા ઘણેરાં, વિવેક નહિ લગાર; નિશદિનને વ્યવહાર ન જાણે, કેમ ઉતરાયે પાર. હે જિનજીક ૫. દેવતણી ગતિ પુજે હું પામે, વિષયાસમાં ભીને; વ્રત પચ્ચખાણ ઉદય નવિ આવ્યાં, તાન માન માંહે લીન. હે જિન૦ ૬. મનુષ્ય જન્મને ધમ સામગ્રી, પામ્યો છું બહુ પુન્ય; રાગ દ્વેષ માંહે બહુ ભળીયે, ન ટળી મમતા બુદ્ધિ, હે જિન9. ૭. એક કંચનને બીજી કામિની, તે શું મનડું બાંધ્યું તેના ભાગ લેવાને શુરે, કેમ કરી જિન ધર્મ સાધુ. હે જિન જી૮. મનની છેડ કીધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org