________________
સ્તવન સગ્રહ
૪૫
ભમર ભ્રકુટીએ ભૂલ્યા, તે મુજને ન સુહાય. નારે ૧. કેઇક રાગી કંઇક દ્વેષી કેઈક લેાભી દેવ રે; કેઇક મદ માયામાં ભરિયા, કેમ કરીએ તસ સેવ, નારે ૨. મુદ્રા પણ તેહમાં નવ દીસે, તુજ માંડેલી તિલ માત રે; તે રૂખી દિલડુ... નિવ રીઝે, શી કરવી તસ વાત. નારે૦ ૩ તું ગતિ તું મતિ તું મુજ પ્રીતમ, જીવ જીવન આધાર રે; રાત દિવસ સ્વમાંતરમાં તુંડી, તુંહી માહુરે નિરધાર. નારે ૪. અવગુણુ સહુ ઉવેખીને પ્રભુ, સેવક કરીને નિહાળ રે; જગખધવ એ વિનતિ માહરી, માહુરાં જનમ મરણુ દુ:ખ ટાળ. નારે ૫. ચાવીશમા પ્રભુ ત્રિભુવનસ્વામી, સિદ્ધારથના નંદ રે; ત્રિશલાજીના ન્હાનડીયા પ્રભુ, તુમ દીઠે અતિ હી આન`દ નારે ૬. સુમતિવિજય વિરાયનેા કરું, રામવિજય કરોડ રે; ઉપગારી અરિ‘તજી માહુરા, ભવભવનાં મધ છેડ નારે ૭.
૮ [નંદકુમાર કેડે પડયા, કેમ રિયે,-એ દેશી
વીર કુંવરની વાતડી કેને કહીએ, હાંરે કેને કહીએરે કેને કહીયે; નવ મંદિર બેસી રહીએ, હાંરે સુકુમાર શરીર. વી૰ ૧. ખાલપણાથી લાડકા નૃપ ભાગ્યેા, મળી ચેાસઠ ઈંદ્રે મલાવ્યે; ઇંદ્રાણી મળી ફુલરાજ્યેા, ગયા રમવા કાજ. વીર. છે. ઉછાંછલાં લેાકનાં કેમ રહીએ, એની માવડીને શું કહીએ; કહીએ તે અદેખાં થઇએ, નાશી આવ્યાં બાળ. વી૦ ૩. આમલકી ક્રીડા વિષે વીંટાણા, મેટા ભેરિંગ રાષે ભરાણા; વીરે હાથે ઝાલીને તાણ્યા, કાઢી નાખ્યા ૬૨. વી૦ ૪. રૂપ (પશાચનું દેવતા કરી ચલિયા, મુજ પુત્રને લેઇ ઉછળીયા; વીર સુધી મહારે વળીએ, સાંભળીએ એમ. વી ૫. ત્રિશલા માતા મેાજમાં એમ કહેતી, સખીએને આલભા દેતી; ક્ષણ ક્ષણ પ્રભુ નામ જ લેતી; તેડાવે ખાળ. વી ૬. વાટ જોવતા વીરજી ઘેર આવ્યા, માતા ત્રિશલાએ નવરાવ્યા; ખોળે બેસી હુલરાવ્યા, આલિંગન દેત. વી૰ ૭. ચૌવનવય પ્રભુ પામતાં પરણાવે, પછી સજમ શું દીલ લાવે; ઉપસગની ફેાજ હઠાવે, લીધું કેવળ નાણુ, વી૦ ૮. ક*સૂદન તપ ભાખીયું જિનરાજે, ત્રણ લેાકની ઠકુરાઈ છાજે; ફલ પૂજા કરી શિવ કાજે, ભવિને ઉપગાર. વી૦ ૯. શાતા અશાતા વેદની ક્ષય કીધું, આપે અક્ષય પદ લીધું; શુભ વીરનું કાજ સિધુ, ભાગે સાત્તુિ અનત વી૦ ૧૦.
→
સિદ્ધારથ રાજાને ધેર પટરાણી, ત્રિશલા નામે સાહામણી એ; રાજભુવનમાંહે પલંગે પાઢતા, ચૌદ સુપન રાણીએ લહ્યા એ. ૧. પહેલે રે સુપને ગયવર ક્રીડા, ખીજે વૃષભ સેાહામણા એ; ત્રીજે સિંહ સુલક્ષણે દીઠ, ચેાથે લક્ષ્મી દેવતા એ. ૨. પાંચમે પંચ વરણની માળા, છ ચંદ્ર અમીઝરે એ, સાતમે સૂરજ આઠમે ધ્વજા, નવમે કલશ રૂપાતણા એ. ૩. પદ્મસરોવર દશમે દીઠે, ક્ષીર સમુદ્ર અગ્યારમે એ; દેવિવમાન એ બારમે દીઠુ, રઝણુ ઘંટા વાજતાં એ. ૪. રત્નના રાશિ તે તેરમે ીઢ, અગ્નિ શિખા દીઠી ચૌદમે એ; ચૌદ સુપન લઈ રાણીજી જાગ્યા, રાણીએ રમને જગારી એ. ૫. ૩૭ ઉડે સ્વરભી મને 'સુડજીલાં લો, એર સુપન ફળ શો હશે એ; રાય સવારથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org