________________
સજન સાત્મક માતંગ સિદ્ધાયિકા વર સુરી સકળ તુજ ભાવિકની ભીતિ ભાંજે. આ૦ ૪. તુજ વચનપગ સુખસાગરે ઝીલતે, પીલતે મેહ મિથ્યાત્વવેલી; આવીઓ ભાવીએ ધમપંથ હું હવે, દીજીયે પરમપદ હાઈ બેલી. આ૦ ૫. સિંહ નિશદીહ જે હદયગિરિ મુજ રમે, તું સુગુણલાહ અવિચલ નિરીહે; તે કુમત રંગ માતગના જૂથથી, મુજ નહિ કોઈ લવલેશ બી. આ૦ ૬. ચરણ તુજ શરણ મેં ચરણ ગુણ નધિ રહ્યા, ભવતરણ કરણ દમ શમ દાબે હાથ જોડી કહે જશવિજય બુધ ઈશું, દેવ નિજ ભુવનમાં દાસ રાખે. આ૦ ૭.
સિદ્ધારકનારે નંદન વિનવું, વિનતડી અવધાર; ભવમંડપમાંરે નાટક નાચીઓ, હવે મુજ દાન દેવરાવ. સિદ્ધારા ૧. ત્રણ રતન મુજ આપે તાતજી, જિમ નારે સંતાપ; દાન ઢીય તારે પ્રભુ ! કેસર કીસી! આપ પદવીરે આપ. સિદ્ધા૨. ચરણ–અંગુઠેરે મે કંપાવીઓ, મેડયાં સુરનારે માન; અષ્ટ કરમનારે ઝગડા છતવા, દીધાં વરસી રે દાન. સિદ્ધારા ૩. શાસન નાયક શિવસુખદાયક, ત્રિશલા-કુખે રતન, સિદ્ધારથનેરે વંશ ડીપાવિ, પ્રભુજી તમે ધન ધન. સિદ્ધા, ૪. વાચકશેખર કીર્તાિવિજય ગુરુ, પામી તાસ પસાય; ધરમત રસ જિન ચોવીશમા, વિનયવિજય ગુણ ગાય. સિદ્ધા. ૫.
૫ શ્રી ગંધારખંડન મહાવીર જિન સ્તવન. જગપતિ તારક શ્રી જિનદેવ, દાસને દાસ છું તાહર; જગપતિ તારક તું કિરતાર, મનમેહન પ્રભુ મારે. ૧. જગપતિ તાહરે તે ભક્ત અનેક, મારે તે એકજ તું ધણ: જગપતિ વીરમાં તું મહાવીર, મૂરતિ તારી સોહામણું. ૨. જગપતિ ત્રિશલા રાણીને તન, ગધાર બંદર ગાજીયે; જગપતિ સિદ્ધારથ કુળ શણગાર, રાજ રાજેશ્વર રાજી. ૩. જગપતિ ભગતની ભાંગે છે ભીડ, ભીડ પડે પ્રભુ પારીખે જગપતિ તુંહી પ્રભુ અગમ અપાર, સમયે ન જાય મુઝ સારી છે. ૪. જગપતિ ઉદય નમે કર જોડ, અત્તર ને માસી સમે કિયે જગપતિ ખંભાત જંબુસર સંઘ, ભગવત ભાવશું સેટિયે. ૫.
- ૬ શ્રી ગંધાર બંદર મહાવીર જિન સ્તવન. પ્રભુજી વીર જિjદને વંદિયે, વશમા જિનરાય હે; ત્રિશલાના જાયા. પ્રભુજીને નામે તે નવનિધિ સંપજે, ભવદુરજ સવિ મીટજાય ; ત્રિશલાના જાયા ૧. પ્રભુજી કંચનવાન કર સાતનુ, જગતાતનું એટલું માન હ; ત્રિ, પ્રભુજી મૃગપતિ લંછન ગાજતે, ભાંજતો મગજ માન હે; ત્રિ૨. પ્રભુજી સિદ્ધારથ ભગવંત છો, સિદ્ધારથ કુળચંદ હે; ત્રિપ્રભુજી ભક્તવત્સલ ભવ દુઃખહરુ, સુરતસમ સુખકંદ હે ત્રિ. ૩. પ્રભુજી ગધાર બંદર ગુણનિલો, જાતિલ જિહાં જગદીશ હ; ત્રિપ્રભુજીનું દર્શન
ખીને ચિત્ત કર્યું, સયું મુજ વ છિત ઇશ હે; ત્રિ૪. પ્રભુજી શિવગિરીને રાજી જગતારણ જિનદેવ વિ. પ્રભુજી રગવિજયને આપો, ભવભવતુમ પાય સેવા હે; ત્રિ૫.
નારે પ્રભુ નહી માનું, નહી માનું રે અવરની આણ નારે પ્રભુ મહારે તારું વચન પ્રમાણ; નારે પ્રભુ હરિહરાદિક દેવ અને રા, તે દીઠા જગમાંય રે; ભામિની
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org