________________
તવ સંગ્રહુ એકવાર હદયે આવો. દેવ. ૧. કાષ્ટ ચીરવી નાગ ઉગાર્યો. અશ્વસેન રાયકુલચંદા હે દેવ પાશ્વ જિર્ણદા૨. નવકાર દઈ પ્રભુ ધરણેન્દ્ર બના, જગહિત કઃપવેલી કંદા. હે દેવ પાશ્વ જિ ગંદા ૩. તીવ્ર વ્રત તાપી કમને જીતી, કેવલ પામ્યા જિણું. હે દેવ પાશ્વ જિમુંદા ૪. ચેત્રીશ અતિશય ધારી પ્રભુજી, પૂજે સુરનર ઇંદ્રા હે દેવ પાશ્વ જિદા૫. વિદ્યા શ્રી મહિલા મંડલ તણા, પ્રભુ દૂર કરે ભવ ફંદા, હે દેવ પાશ્વ જિjદા. ૬
૨૬ શ્રી મહાવીર સ્વામી સ્તવને. વીર પ્રભુ પ્રાણ થકી પ્યારા, હે દેવરાજ રઢિયાળા; ચૈતર સુદી તણું તેરસના દિવસે, જમ્યા જિર્ણદ જયકારા...હે દેવરાજ રઢિયાળી૧. નવરાવ્યા છે તમને મેરૂ ઉપર, મેરુ ચલિત કરનારા, હો દેવ ૨. લંછન સિંહ તુજ જઘે વિરાજ, કાંતિ સુવર્ણ ધરનારા; હે દેવ ૩. કેવલ લઈ નાથ સમેસરણમાં, દેશના દીધી ઉદાર. હો દેવ૪. વષ બહોતેર પ્રભુ પર્ણાયુ ભોગવી, દીવાળીને દીન સ્વારા હે દેવ૦ ૫. પાવાપુરીમાં એક્ષપદ પામી, વરીયા છે શિવ વધુ પ્યાર હે દેવ૦ ૬. વહેલા રે આવજે ભક્ત ઉગારવા, સેવક નમે છે પાય તારા. હે દેવરાજ રઢિયાળ૦ ૭.
સરસતી સામિણિ પાએ લાગે, પ્રણમી સદગુરૂ પાયા; ગાસુ હીઅાઈ હરખ ધરીનઈ, શ્રી વર્ધમાન જિનરાયા મોર સામી હે ! તેરાં ચરણ ગ્રહ છે. તે ભાગી જિનનાં ચરણ ગ્રહીજે, વૈરાગી જિનનાં ચરણ ગ્રહીજે; અરૂપી જિનનાં ચરણું ગ્રહીએ, ચરણ ગ્રહી હો; સરણે રહીએ, નરભવ-લાહ લીજે, મોર સામી હે–એ આંચલી. ભરેકરમી તે પણ તાર્યા, પાતકથી ઉગાર્યા, મુઝ સરખાશે નવિ સંભાર્યા?, શું ચિતથી ઉતાય? મોરા. ૨. પથર પન કેઈ તીરથ પરભાવે, જલમાં દીસે તરતે; તિમ અમે તરસું તુમ પાએ વલગા, શું રાખે છે અલગા ? મેરા સામી, ૩. મુઝ કરણ સામું મત જેજે, નામ સામું તમે જે જે સાહબ! સેવક દુઃખ હરજે, તુમને મંગલ હેજે. મેરા સામી. ૪. તરણ તારણ તમે નામ ધરાવે, હું છું ખીજમતગારે બીજા કુણ આગલ જઈ જાચું ? મેટે નામ તુમાર. મેરા ૫. એહ વિનતી સાહબ તૂઠા, શ્રી વર્ધમાન જિનરાયા; આપ ખનના માંહેથી આપો, સમકિત રત્ન સવાયા. મોરા૦ ૬. શ્રી નવિજય વિબુધ પય સેવક, વાચક જ ઈમ બેલે; શાસનનાયક શિવસુખદાયક, નહિ કેય વીરજીને તેલે, મારા. ૭.
૩ (રાગ-ધનાશ્રી) આજ જિનરાજ મુજ કાજ સિધ્યાં સવે, તું કૃપા કુભ જે મુજ તૂઠો; કલ્પતરુ કામઘટ કામધેનુ મિલ્ય, આંગણે અનિય રસ મેહ વડો. આ૦ વીર તું, કુડપુરનયર ભૂષણ હુઓ રીય સિદ્ધાર્થ ત્રિશલા તનુજ સિંહ લખન કનક વણકર સપ્ત તનુ, તુજ સમો જગતમાં કે ન દૂજે આ૦ ૨. સિંહપરે એક ધીર સંયમ ગ્રહી, આયુ બેહેત્તર વર્ષ પૂરું પાળી પુરી અપાપાયે નિષ્પાપ શિવવÇ વય, તિડાં થકી પવ, પ્રગટી દીવાળી. આ૦ ૩. સહસ તુજ ચૌદ મુનિવર મહા સંયમી, સાહુજી સહસ છાશ રાજે યક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org