________________
સ્તવન સંગ્રહ
સુરત મંડન શ્રી પાર્શ્વનાથ જિન-સ્તવન. મુક્તિ-દાનની યાચના
૨૯ [ સાહિમા વસુપૂજ્ય જિણદા-એ દેશી ]
સૂરતિ મંડન પાસ જિણુંદા, અરજ સુના ટાલા દુઃખદત્તા, સાહિબા ર‘ગીલારે હુમારા મેહનારે, જીવનારે, એ આંચલી. તું સાહિબા હૂં છું તુઝ અટ્ઠા, પ્રીતિ અની જિઉં કઇરન ચ’દા. સા૦ ૨. તુઝસ્ય' નેહ નહીં મુઝ કાચા, ઘણુહી ન ભાજે હીરા જાચે. સા॰ ૩. શ્વેતાં દાન તે કાંઈ વિમાસે, લાગે મુઝ મને એહુ તમાસેા. સા૦ ૪. કેડિ લાગા તે કેડિ ન છેડે, ક્રિએ વછિત સેવક કર એડે. સા૦ ૫, અખય ખજાના તુઝ નવિ ખૂટે, હાથ થકી તે સ્થૂં નહિ છૂટે. સા॰ ૬. જો ખિજમતિમાં ખાસી દાખા, તાપણુ નિજ જાણી હિત રાખો. સા॰ છ. જેણે દીધું છે તેજ ક્રેસ્લે, સેવા કરસ્યું તે ફૂલ લેયે. સા॰ ૮. ધેનુ કૂપે આરામ સ્વભાવે, દેતાં દેતાં સંપત્તિ પાવે. સા॰ ૯. તિમ મુઝને તુમ્હે જો ગુણુ દેસ્યા, તે જગમાં યશ અધિક વહેસ્યા. સા૦ ૧૦. અધિકું આખું કિસ્ત્ર કહાવે, જિમતિમ સેવક ચિત્ત મનાવેા. સા૦ ૧૧. માગ્યા વિણુ તે માય ન પીરસે, એ ઊખાણે સાચે। દીસે. સા૦ ૧૨. ઇમ જાણીને વીનતી કીજે, માહનગારા મુજરા લીજે. સા૦ ૧૩. વાચકજશ કહે ખમિય આસગા, દિએ સિવ સુખ ધરિ અવિહડ ર્ગેા. સા૦ ૧૪. શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથનુંસ્તવન*
૪૨૭
૩૦
સહુજાનંદી શીતલ સુખ ભાગી તા, હર દુઃખ હરી, ઇશતાવરી, કેશરચંદન ઘેાલી પૂજો રૈ કુસુમે, અમૃત વેલીના વૈરીની બેટી તા, કતહાર તેઢુના અરિ. કેશરચઢન૦ ૧. તેઢુના સ્વામિની કાંતાનું નામ તે, એક વરણું લક્ષણ ભરી; કેશર॰ એ પુર થાપીને આગલ ઢવીએ તે; ઉષ્માણુ ચદ્રક ખ'ધરી. કેશર૦ ૨. ક્રૂસા વરણ તે નયન પ્રમાણે તે, માત્રા સુંદર શિર ધરી, કેશર॰ વીશરાજ સુત દાહક નામે તા તિગ વરણુ આદિ ક્રૂરે કરી. કેશર૦ ૩. એકવીશમે ક્રસે ધરી કરણ તા, અર્થાભિધતે સમ હુરી;
* આ વન અ તર્યાપિકા સાથે શબ્દ લાલિત્યવાળુ તેમજ શબ્દાલંકાર સાથે અર્થાલંકાર યુકત છે કવિએ આ સ્તવનની રચના ભકિતરસની લાગણી પુ*ક બહુ ઊંડી કલ્પનાઓ કરીને કરેલી હાવાથી ગૂઢ વાળા આ સ્તવનનેા ભાવાથ' બુદ્ધિશાળી મનુષ્યાના પણ સમજવામાં એકદમ આવે તેમ નહી હાવાથી તેને સક્ષિપ્ત અથ' દરેક કડી પ્રમાણે અહી આપવામાં આવ્યા છે તે અથ'માંથી શ્રી શ'ખેશ્વર પાર્શ્વનાથ' આવા શબ્દો નીકળે છે. કડી. ૧
(૧) સહજાનદી અને શીતલ સુખના ભેાગી એવા શ્રી પાર્શ્વનાથ કુમારે રિ-સપના દુઃખને હરણ કરીને પ્રભુતા પ્રાપ્તકરી. અમૃત વેલ વેલડીને વૈરી-શત્ર હિમ (હિમાલય ), તેની પુત્રી પાવ તીના કથ-પતિ મહૂ દેવ તેનેા હાર-સ' તેને અરિ-શત્રુ ગરુડ, (ર) તેના સ્વામી કૃષ્ણુ, તેની કાંતા-સ્ત્રી લક્ષ્મી, તેનું એક અક્ષરવાળુ નામ શ્રી' તેને સૌથી પ્રથમ સ્થાપીને પછી આગળ ઉષ્માણુ-ઉષ્માક્ષર ‘રાયસહ' તેમાંના ચંદ્ર-પહેલા અક્ષર 'શ' તેના ક-કૅશ ( શિર ) પર, ખ’-આકાશ-પાલ-મીડુ ચડાવીને શ' મુકવા, તેની પછી ( ૩) રસ-પચ' વ્યંજન કથીમ સુધીના પચ્ચીશ અક્ષરે, તેમાંથી નમન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org