________________
-
-
-
-
-
-
સજજન સન્મિત્ર માતા વામા દેવીના જાયારે અમને દરિશન ઘોને દયાળા-અહ૦૬. હું તે લળીલળી લાગુ પાયરે, મારા ઉરમાં તે હરખ ન માયરે; એમ માણેકવિજય ગુણ ગાય-અહે. ૭
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિન સ્તવન.
૨૭. (મુકિત યાચના) શ્રી ચિંતામણી પાજી રે,! વાત સુણે એક મોરી રે; માહરા મનના મનોરથ પૂરજો, હું તે ભકિત ન છોડું તેરીરે. શ્રી. ૧. મારી ખિજમતમાં ખામી નહિરે, તારે ખોટ ન કાંઈ ખજાનેરે, હવે દેવાની શી ઢીલ છે ? કહેવું તે કહીયે છાનેરે. શ્રી ૨. તે ઉરણ સવી પૃથિવી કરી રે, ધન વરસી વરસી– દાને રે, મહારી વેળા શું એડવા, દીઓ વાંછિત વાળ વાનરે. શ્રી. ૩. હું તે કેડ ન છોડું તાહરીરે, આપ્યા વિણ શિવસુખ સ્વામી, મૂરખ તે ઓછે માનશે, ચિંતામણી કરયલ પામીરે શ્રી. ૪. મત કહ તુજ કમેં નથી રે, કર્મે છે તે તું પાગ્યેરેમુજ સરીખા કીધા મોટકા, કહો તેણે કાંઈ તુજ થાયે રે. શ્રી. ૫. કાલ સ્વભાવ ભવિતવ્યતારે, તે સઘળા તારા દાસેરે, મુખ્ય હેતુ તું મોક્ષને, એ મુજને સબલ વિશ્વાસ રે. શ્રી. ૬. અમે ભકતે મુકિતને ચહું રે, જિમ લે ને ચમક પાષાણે રે, તુહે હે હસીને દેખશે, કહશે સેવક છે સપણે રે. શ્રી. ૭. ભક્તિ આરાધ્યા ફળ દીએ રે, ચિંતામણી પણ પાષાણે રે, વળી અધિકું કાંઇ કહાવશે, એ ભદ્રક ભકિત તે જાણેરે. શ્રી. ૮. બાળક તે જિમતીમ બોલતે રે, કરે લાડ તાતને આગેરે; તે તેહસું વંછિત પુરવે, બની આવે સઘળું રાગેરે. શ્રી ક. મારે બનનારૂ તે બન્યું જ છે કે, હું તે લેકને વાત શીખાવું રે, વાચક જશ કહે સાહિબા, એ ગીતે એ ગુણ ગાવુરે શ્રી. ૧૦..
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન સ્તવન.
મારી દશા.
૨૮ (રાગ-શ્રી રાગ) અબ મોહી ઐસી આય બની, શ્રી શંખેસર પાસ જિનેસર, મેરે તું એક ધની અબ૦ ૧. તું બિનુ કે ચિત્ત ન સુહાવે, આવે કેડિ ગુની, મેરે મન તુજ ઉપર ૨સિયા, અલિ જિમ કમલ ભણી. અ. ૨. તુમ નામે સવિ સંકટ ચૂરે, નાગરાજ ધરની નામ જપુ નિશી વાસર તેરે, એ શુભ મુજ કરની. અ. ૩. કે પાનલ ઉપજાવત દુજન, મથન વચન અરની; નામ જપું જલધાર તિહાં તુજ, ધારું દુઃખ હરની. અ૦ ૪. મિથ્થામતિ બહુ જન હે જગમે, પદ ન ધરત ધરની; ઉનતે અબ તુજ ભક્તિ પ્રભાવે, ભય નહિ એક કની. અ. ૫. સજજન નયન સુધારસ-અંજન, દુરજન રવિ ભરની તુજ મૂરતિ નિરખે સે પાવે, સુખ જસ લીલ ઘની અહ ૬.
* ૧ આ સ્તવનની નકલ કર્તાના સ્વહસ્તાક્ષરથી લખેલ મતપરથી લા ધેલ છે. ચાલુ ભાષામાં છે ની જગ્યાએ 'એ' વાંચો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org