________________
સ્તવન સંગ્રહ કૃણાગને જેગ; શુદ્ધ વામના મહમહેઇ, તે તો અનુભવ થેગ; સુહ કર ! ૧૧. મદ
સ્થાનક અડ છાંડવાંછ. તેહ અષ્ટ મંગલિક જે નૈવેદ્ય નિવેદીજી, તે મન નિશ્ચલ ટેક; સુહંકર ! ૧૨. લવણ ઉતારી ભાવીએજી, કૃત્રિમ ધમરે ત્યાગ; મંગલ દીવો અતિ ભલેજ, શુદ્ધ ધમં પરભાગ સુહંકર ! ૧૩. ગીત નૃત્ય વાજિંત્રનેજી; નાદ અનાહત સાર; શમ-રતિ રમણી જે કરી છે, તે સાચે થઈકાર; સુહંકર ! ૧૪. ભાવ પૂજા એમ સાચવીજી, સત્ય વજાઓ રે ઘંટ, ત્રિભુવન માટે તે વિસ્તરેજી, ટાલે કમને કંટ; સુકર ! ૧૫ એણી પરે ભાવના ભાવતાંજી, સાહેબ જસ સુપ્રસન્ન, જનમ સફલ જગ તેહને, તે પુરુષ બન્ન ધન્ન સુહંકર ! ૧૪. પરમ પુરુષ પ્રભુ સામલાજી, માને એ મુજ સેવ; દૂર કરે ભવ– આમલાજી, વાચક જશ કહે દેવ; લુહંકર ! ૧૭.
૨૪ [ મલિજિન નાથજી વ્રત લીજે રે_એ દેશી ] . ; ચિત્ત સમરી શારદ માય રે, વલી પ્રણમું નિજ ગુરુ-પાય રે; ગાઉં ત્રેવીસમો જિનરાય, હાલાજીનું જન્મ કલ્યાણક ગાઉં રે સેના પાને ફૂલડે વધાવું, હા થાલ ભરી મોતીડે વધાવું-હા. ૧. કાશી દેશ વણરશી રાજે રે, અશ્વસેન છત્રપતિ છાજે રે; રાણી વામા ગૃહિણું સુરાજે–હા, ૨. ચિત્ર વદિ ચોથે તે ચવિયા રે, માતા વામ કુખે અવતરીયા રે, અજુઆવ્યાં એહના પરીયા-હા. ૩. પિશ વદિ દશમી જગભાણ રે, હવે પ્રભુનું જન્મ કલ્યાણ રેવીશ સ્થાનક સુકૃત કમાણ-હારાજ. નારકી નરકે સુખ પાવે રે, અંતરમુહુ દુઃખ જાવે રે, એ તે જન્મ કલ્યાણ કહાવે–વ્હા૫. પ્રભુ ત્રણ ભુવન શિરતાજ રે, તમે તારણ તરણ જહાજ રે; કહે દીપ વિજય કવિરાજ–વહારુ ૬.
પ્રભુ સેવા.
૨૫ [ રાગ નટ]. સુખદાઈ રે સુખદાઈ, દાદે પાશજી સુખદાઈ; એસે સાહિબ નહિ કેઉ જગમેં, સેવા કીજે દીલ લાઈ સુ. ૧. સબ સુખદાઈ એહિજ નાયક, એહિ સાયક સુસહાઈ કિંકરકું કરે શકર સરિસે, આપે અપની ઠકુરાઈ. સુ૨. મગલ રંગ વધે પ્રભુ ધ્યાને, પાપ વેલી જાએ કરમાઈ; શીતલતા પ્રગટે ઘટ અંતર, મિટે મહકી ગરમાઈ. સ. ૩. કહા કરું સુરતરૂ ચિંતામણિક, જે મેં પ્રભુ સેવા પાઈ, શ્રી જસવિજય કહે દર્શન દેખે, ઘર-આંગન નવનિધિ આઈ. સુ. ૪.
અહે! અહા ! પાસજી ! મુજ મળિયારે, મારા મનના મનોરથ ફળિયા-અહે૦ તારી મૂરતિ મેહનગારીરે, સહુ સંઘને લાગે પ્યારી રે; તમને મહી રહ્યા સુર નર નારીઅહે. ૧. અલબેલી મૂરત પ્રભુ! તારીરે, તારા મુખડા ઉપર જાઉં વારી રે; નાગનાગણી જોડ ઉગારી-અહે. ૨. ધન્ય ધન્ય દેવાધિદેવારે, સુરલેક કરે તારી સેવારે; અમને આપે શિવપુર મેવા-અહે. ૩. તમે શિવરમણીના રસીયારે, જઈ મુકિત પુરીમાં વસીયારે મારા હદયકમળમાંહે વસિયા-અહ૦ ૪. જે કઈ પાશ્વતણા ગુણ ગાશેરે, ભવભવનાં પાતક જાશેરે, તેના સમકિત નિરમળ થાશે–અહો પ, પ્રભુ વેવિશમા જિનરાયારે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org