________________
સજજન સન્મિત્ર વિભાગ, લ૦ નિશ્ચય નય મત દેનું બિચે, હાય નાંહિ ભેદ લાગ, મન ૧૩. મન વચનાદિ પુદ્ગલ ન્યારા, નાસે સકલ વિભાવ, લ૦ શુદ્ધ દ્રવ્ય ગુન પર્યાય ઘટના, તુજ સમ શુદ્ધ સ્વભાવ; મન૧૪. તું ઘટ અંતર પ્રગટ વિરાજે, ક્યું નિમલ ગુણ કાંત, લ૦ બાહિર ઢંઢત મૂઠ ન પાવે, યું મૃગમદ મન બ્રાંત; મન૧૫. ગુણઠાણદિક ભાવે મિશ્રિત, સબમેં હૈ તુજ અંસ, લ૦ ખીર નીર ન્યૂ ભિન્ન કરત હૈ, ઉજવલ અનુભવ હંસ મ૦ ૧૬. આતમ જ્ઞાન દશા જસ જાગી, વૈરાગી તુજ જ્ઞાન, લ૦ સે પવે યું રતન પરીક્ષા, પરખત સ્તન પ્રધાન મન, ૧૭. પુન્ય પ્રગટ દેવનકે લંછન, મૂઠ લહે નહિ ધમ, લ૦ પિયરાકુ કંચન માને, લહે નાંહિ અંતર મમ મન. ૧૮. ગંધરૂપ-રસ-ફરસ–વિવજિત, ન ધરત હૈ સઠાણ, લ૦ અન અવતાર અશરીર અવેદી, તું પ્રભુ સિદ્ધ પ્રમાણ મન. ૧૯, કેવલ જ્ઞાન દશા અવેલેકી, લોકાલોક પ્રમાણ, લ૦ દશનવયં–ચરણ-ગુણધારી, શાશ્વતાં સુખ અહિઠાણ, મન૨૦, સત્તા શુદ્ધ અરૂપી તેરી, નહી જગક વ્યવહાર, લ૦ કા કહીએ કછુ કહ્યો ન જાએ, તું પ્રભુ અલખ અપાર; મન૦ ૨૧. દીપ ચંદ્ર રવિ ગ્રહ ગણ કે, જિહાં પરત નાંહિ તેજ, લ૦ તિહાં એક તુજ ધામ વિરાજે; નિમલ ચેતના સેજ; મન ૨૨. આદિરહિત અજરામર નિબંધ, વ્યાપક એક અનંત, લ૦ શુદ્ધ પ્રકૃતિ અક્ષધિ અમાયિ, તું પ્રભુ બહુ ગુણવંત; મન૨૩. તું માતા તું ત્રાતા ભ્રાતા, પિતા બંધુ તું મિત્ત, લવ શરણ તુંહી તુજ સેવા કીજે, દઢ કરી એકજ ચિત્ત, મન, ૨૪. પાસ આસ પૂર અબ મેરી, અરજ એક અવધાર, લ૦ શ્રી નયવિજય વિબુધ પાય સેવક, જસ કહે ભવજલ તાર; મન૨૫
ભાવપૂજા રહસ્ય પૂજા વિધિ માંહે ભાવિજી, અંતરગ જે ભાવ; તે સવિ તુઝ આગળ કહ્યું છે, સાહેબ સરલ સ્વભાવ, સુહંકાર! અવધારે પ્રભુ પાસ!-એ આંકણી ૧. દાતણ કરતાં ભાવિયેજી, પ્રભુ ગુણજલ મુખ શુદ્ધ ઉલ ઉતારી પ્રમત્તતાજી, હો મુઝ નિર્મલ બુદ્ધ સુહંકર ! ૨. જતનાયે નાન કરીએજી, કાઢે મેલ મિયાત; અંગુ છ અંગ શોષવીજી, જાણું હું અવદાસ; સુહંકર ! ૩. ક્ષીરોદકનાં ધોતીયાંજી, ચિંત ચિત્ત સંતેષ; અષ્ટ કમ-સંવર ભલજી, આઠ પડો મુહકોષ; અહંકર ! ૪. એરસી એકાગ્રતા, કેસર ભકિત કલેલ, શ્રદ્ધા ચંદન ચિતજી, દયાન ઘાલ રંગરેલ, સુહંકર ! પ. ભાલ વહું આણુ ભલીજી, તિલક તણે તેહ ભાવ; જે આભરણ ઉતારીજી, તે ઉતારે પરભાવ; લુહંકર ! ૬. જે નિર્માલ્ય ઉતારિયે છે, તે તે ચિત્ત ઉપાધિ, પખાલ કરતાં ચિંતજી, નિર્મલ ચિત્ત સમાધિ, સુહંકર ! ૭. અંગભૂતણાં બે ધર્મનાંજી, આત્મ સ્વભાવ જે અંગ; જે આભરણ પહેરાવીએ, તે સ્વભાવ નિજ ચંગ; સુહંકર ! ૮, જે નવ વાડ વિશુદ્ધતા, તે પૂજા નવ અંગ; પંચાચાર-વિશુદ્ધતાજી, તેહ ફૂલ પંચરંગ; સુહકર ! ૯. દી કરતાં ચિંતજી, જ્ઞાન-દીપક સુપ્રકાશ; નય ચિંતા ઘત પૂરિયું, તત્વ પાત્ર સુવિલાસ; સુહંકર ! ૧૦. ધૂપ રૂપ અતિ કાર્યાતાજી,
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org