________________
સ્તવન સંગ્રહ
આપો આપ પદ થાપજો, કનકવિજય આપણા ભકત જાણી. તાર૦ ૫.
૧૬
રંગ રસીયા રંગ રસ અન્યા, મન માહનજી; કેઇ આગલ નિવ કહેવાય, મનડુ· માથું રે, મન માહનજી; વેધકતા વેધક લડે, મન; બીજા ખેઠા વા ખાય, મન૦ ૧. લેાકોત્તર ફૂલ નિપજે, મન; મ્હોટા પ્રભુના ઉપકાર, મન; કેવલ નાણુ દિવા, મન; વિચરતા સુર પરિવાર, મન૦ ૨. કનક કમલ પગલાં ઠવે, મન૦, જલથલ કુસુમ વરસાત, મન॰; શિરછત્ર વલી ચામર ઢલે, મન॰; તરુ નમતા મારગ જાત મન૦ ૩. ઉપદેશી કેઇ તારીયા, મન॰; ગુણુ પાંત્રીશ વાણી રસાલ, મન; નરનારી સુર અપ્સરા, મન; પ્રભુ આગલ નાટક સાલ, મન૦ ૪. અવનિતલ પાવન કરી, મન; અ'તિમ ચેમાસુ જાણ, મન; સમેતશિખર ગિરિ આવીયા, મન; ચડતા શિવઘર સેાપાન, મન૰ પ. શ્રાવણ શુદિ આઠમ દિને, મન; વિશાખાયે જગદિશ, મન; અણુસણ કરી એક માસનું, મન૦; સાથે મુનિવર તેત્રોશ, મન૦ ૬. કાઉસ્સગમાં મુકિત વર્યાં, મન, સુખ પામ્યા સાદિ અનત, મન; એક સમય સમ શ્રેણીએ, મન॰; નિશ્ચક્રમાં ચઉ દૃષ્ટાંત, મન॰ છ. સુરપતિ સઘલા તિહાં મલે, મન; ક્ષીરાધિ આણે નીર, મન૦; સ્નાન વિલે૫ન ભૂષણે મન૦; દેવદુષ્યે સ્વામી શરીર, મન૦ ૮. શાભાવી ધરી શિખિકા, મન; વાજિંત્ર ને નાટક ગીત, મન૦; ચંદન ચય પરજાલતા, મન; સુર ભકિત શાક સહિત, મન૦ ૯. શુભ કરે તે ઉપરે, મન; દાઢાર્દિક સ્વગે' સેવ મન; ભાવ ઉદ્યોત ગયે કે, મન; દીવાલી કરતા દેવ, મન૦ ૧૦. નંદીશ્વર ઉત્સવ કરે, મન; કલ્યાણુક મેાક્ષાનદ, મન; વર્ષે અઢીશે આંતરૂં, મન; શુભ વીર ને પાસ જિષ્ણું, મન૦ ૧૧.
અંતરાક્ષ પાર્શ્વનાથ પ્રભુ મહિમા સ્તવન.
૧૭
જય જય જય જય પાસ જિષ્ણુ, ટેક. આંતરીક પ્રભુ ત્રિભુવન તાર; ભવિક કમલ ઉલ્લાસ દિણુ‘૪. જય૦ ૧, તેરે ચરણુ શરણુ મેં કીને, તું બિનુ કુન તારે ભવ ક્રૂ'; પરમ પુરુષ પરમારથ દરશી; તું ક્રિયે વિકકું પરમાનદ, જય૦ ૨. તું નાયક તુ શિવ સુખ દાયક, તું હિતચિંતક તું સુખકઃ; તું જનરજન તું ભવભજન, તું કેવલ કમલા ગોવીંદ. જય૦ ૩. કાઢિ દેવ મિલિકે કર ન શકે, એક અ`શુઠ રૂપ પ્રતિષ્ઠ ; એસે અદ્ભૂત રૂપ હારા, વરષત માનુ અમૃત ખું. જય૦ ૪. મેરે મન મધુકરકે માલન, તુમ હૈા વિમલ સદલ અરવિંદ્ર; નયન ચકોર વિલાસ કર તુ' હૈ, દેખત તુમ મૂખ પૂરનચંદ. જય૦ ૫. દૂર જાવે પ્રભુ તુમ દરશન તે, દુ:ખ દોઢુંગ ઢાલિદ્રુ અવ વાચક જસ કહે સહસ લતે તુમ હા, જે મેલે તુમ ગુનકે વૃû જય૦ ૬.
';
કર
૧૫
પ્રણમું પદ પ`કજ પાસના, જસ વાસના અગમ અનુપરે, માહ્યો મન મધુકર જેહથી, પામે તસ શુદ્ધ સ્વરૂપ રે. પ્રણમું૰ ૧. પ ́ક કલંક શંકા નહિ, નહિ ખેઢાહિક દુઃખ દોષરે; ત્રિવિધ અવંચક ગથી, લહુ અધ્યાતમ રસ પાષરે. પ્રણમું૦ ૨. ૬૪ શા દૂર કરી, ભજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org