________________
સજજન સન્મિત્ર ધરી નિરમાય. પા. ૪. અમ સરીખા જે તે ગ્રહ્યાજી, તેહને તુંડી સહાય; સૌભાગ્યલક્ષ્મસૂરી પદ વરેજી, જેહ તુજને નિત ધ્યાય પ. પ.
શ્રી દાદા પાશ્વજિન સ્તવન. ' '
૧૩. મેરે સાહિબ તુમહિ હો, પ્રભુ પાસ જિjદા ખજમતગાર ગરીબ હું, મેં તેરા બંદા. મે૧. મેં ચકર કરું ચાકરી, જબ તુમહિ ચંદા; ચક્રવાક મેં હુઈ રહું, જબ તુમહિ (દશૃંદા. મે૨. મધુકર પરે મેં રણજણું, જબ તુમ અરવિંદા ભક્તિ કરું ખગપતિ પરે, જબ તુમહિ ગોવીંદા. મે. ૩. તુમ જબ ગજિત ઘન ભયે, તબ મેં શિબિરંદા; તુમ સાયર જબ મેં તદા, સુરસરિતા અમંદા. મે. ૪. દૂર કરે દાદા પાસજી, ભવ દુઃખકા ફંદા વાચક જશ કહે દાસ, દીજે પરમાનંદા. મે૫.
( શ્રી ગોડી પાર્શ્વનાથ જિન સ્તવન.
૧૪
તજે માન માયા ભજે ભાવ આરી, વામાનંદને સેવીએ સાર જાણ; જુઓ નાગ ને નાગણી નાથ દયાને, પામ્યા શકની સંપદા બેધિદાને. ૧. વસ્યા પાટણે કાલ કેતે ધરામાં, પધાર્યા પછી પ્રેમ શું પારકરમાં થલીમાં વલી વાસ કીધે વિચારી, પૂરે લેકની આશ રૈલોક ધારી. ૨. ધરી હાથમાં લાલ કબાણ રેગે, ભીડી ગાતડી રાતડી નીલ અંગેચઢી ની લડે તેજી એ વિધ વારે, ધાઈ વહારે પંથ ભૂવા સુધારે. ૩. જેણે પાસ ગેડી તણે રૂપ , તેણે કમના પાસને જોર છે, જેણે પાસ ગોડી તણ પાય પૂજ્યા, શત્રુ સર્વથા તેહના સર્વ પ્રજ્યા. ૪. સહુ દેવ દેવી હુઆ આજ ખોટા, પ્રભુ પાસના એકલા કમ મોટા ગેડી આ૫ જેરે નવ ખંડ ગાજે, જેથી શાકણિ ડાકણ દૂર ભાજે. ૫. અરે કામના પાસ ગેડી પ્રસિદ્ધો, હેલા મેહ રાજા જેણે જેર કીધે; મહા દુષ્ટ દૂદન્ત જે ભૂત ભંડા, પ્રભુ પાસ નામે સવ વાસ ગુડા. ૬. જરા જન્મ મહા રેગના મૂલ કાપે, આરાધે સદા સંપદા શુદ્ધિ આપે; ઉદયરત્ન ભાખે નમે પાસ ગેડી, નાખે નાથજી દુઃખની જાલ તેડી. ૭.
શ્રી મડવરા પાર્શ્વનાથ જિન સ્તવન.
કાન તાર મુજ તાર મુજ તાર ત્રિભુવન ધણી, પાર ઉતાર સંસાર સ્વામી પ્રાણ તું ત્રાણ તું શરણ આધાર તું, આતમારામ મુજ તું હિ સ્વામી. તાર૦ ૧. તુંહ ચિન્તામણિ તું હિ મુજ સુરત, કામઘાટ કામધેનુ વિધાતા; સકલ સંપત્તિ કરુ, વિકટ સંકટ હરુ, પાસ મડવરે મુક્તિ દાતા. તાર૦ ૨. પુચ ભરપૂર અંકૂર મુજ જાગીઓ, ભાગ્ય સૌભાગ્ય સુખ નૂર વાધ્યા; સકલ વંછિત ફલ્ય માહરે દિન વન્ય, પાસ મંડોવર દેવ લાળે. તા૨૦ ધન્ય મરુ દેશ મ ડાવરા નરવરી, ધન્ય અધ્યા નયરી નૌકા; ધન્ય યોધા તે ધન્ય તે ધન્ય કૃત પુન્ય તે, પાસ પૂજે સદા દેવ લોકા. તાર૦ ૪. પાસ મુજ તું ઘણું પ્રીતી તુજ બની ઘણ, વિબુધવર કહાનજી ગુરુ વખાણી; મુક્તિ પદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org