________________
સ્તવત સગ્રહ
*૧૯
ઉલટ અ`ગ આવે. આશ૦ ૨. પાસ સુર દેવી પદમાવતી ગુણવતી, ભગતજન વાંછિત સવે આપે; કીર્ત્તિવિજય ઉવઝાયના સેવક, વિનય નિજ ચિત્ત પ્રભૂ પાસ થાપે. આશ૦ ૩.
૧૦
સેવા ભવિજન જિન ત્રેવીશમ, લધ્યન નાગ વિખ્યાત; જલધર સુંદર પ્રભુજીની દેહડી, વામા રાણીના જાત. સે॰ ૧. ચલદેશે ઘેર ઘટા ઘનશું મળ્યા, કમઠે રચ્ચે જલધાર; મૂમલધારે જલ વરસે ઘણું, જલ થલના ન લહું પાર. સે૦ ૨. વડ હેઠલ વ્હાલેા કાઉસગ્ગ રહ્યો, મેરુ તણી પેરે ધીર; ધ્યાન તણી ધારા વાધે તિહાં, ચડીયાં ઉ'ચાં જી નીર, સે॰ ૩, અચળ ન ચળીયા પ્રભુજી માહુરા, પામ્યા કેવળનાણુ; સમાવ સરણ સુર કોડ મળ્યા તિહાં, વાયાં જીત નિસાન, સે॰ ૪. નવ કર ઉંચપણે પ્રભુ શેભતા, અશ્વસેન રાયના નઃ; પ્રગટ પૂરતા પૂરણ પાસજી, દીઠે હવે પરમાણુંદ સે ૫. એક શત વરસનું આઉખૂ લાગવી, પામ્યા અવિચળ રિદ્ધઃ બુધ શ્રીસુમતિવિજય ગુરુ નામથી, રામ લહે વર સિદ્ધ. સે૦ ૬.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન સ્તવન
૧૧
આજ શખેશ્વર જિન ભેટીએ, ભેટતા ભવ દુઃખ નાસે, સાહેબ મેાસ રે; જ્યા અશ્વસેન કુલ ચંદ્રમા, માતા વામા સુત પાસ. સા॰ આ૦ ૧. ભક્તિવત્સલ જન ભયડુરુ, હસતાં હુણીયા ષટ્ હાસ્ય સા; દાનાદિક પાંચને દ્દવ્યા, ફ્રી ન આવે પાસની પાસ. સા આ૦ ૨. કરી કામને કારમી કમકમી, ત્રિશ્ચાત્યને ન ીઉં માન; સા॰; અવિરતિને રતિ નઠુિં એક ઘડી, અગુણી અલગુ' અજ્ઞાન. સા॰ આ૦ ૩. નિક નિદ્રાને નાસવી, મૃત રાગને રાગ અપાર; સા; એક ધક્કે દ્વેષને ઢઢેલીયા, એમ નાઠા દોષ અઢાર. સા॰ આ૦ ૪. વળી મત્સર માહ મમત ગયા, અરિહા નિરિહા નિર્દેષ: સા; ધરણેદ્ર કમઠ સુર બહુ પરે, તુમ માત્ર નહી તેાસ રાષ. સા॰ આ૦ ૫. અચરજ સુણજો એક તેણે સમે, શત્રુને સમકિત દાય; સા॰; ચંદન પારસ ગુણી અતિ ઘણી, અક્ષર થોડે ન કહાય. સા૰ આ૦ ૬. જાગરણ દિશા ઉપર ચઢ્યા, ઉજાગરા વીતરાગ; સા; આલ બન ધરતા પ્રભુ તણા, પ્રભુતા સેવક સૌભાગ્ય. સા॰ આ૦ ૭. ઉપાદાન કારણ કારજ સધે, અસાધારણો કારણ નિત્ય; સા; જો અપેક્ષા કારણુ ભિવ લહે, ફૂલદા કારણ નિમિત્ત સા॰ આ૦ ૮. પ્રભુ ત્રાયક સાયકતા ધરી, દાયક દાયક નાયક ગ*ભીર; સા; નિજ સેવક જાણી નિવાજીયે, તુમ ચરણે નમે શુભ વીર. સા॰ આ૦ ૯.
૧૨
પાશ્વ’જિન પૂણૢ'તા તાતુરીજી, શુભ થીરતામાં સમાય; પરમેશ્વર વિભુ જિનવરુજી, સહજ આનંદ વીયરાય. પા૦ ૧. શુદ્ધશુદ્ધાતમે રાજાજી, કેમ રહિત મહારાય; પામીને અશુભને વામતાજી નિરીહપણે સુખદાય. પા૦ ૨. વિશ્વનાયક તુહી સારહીજી, ત્યાગી ભાગી જિનરાજ; ચઉબંધને પ્રભુ છડીનેજી, થયા માહુરી શીરતાજ, પા૦ ૩. ભવગિરિભંજન પવી સમાજી, તારક બિરુદ ધરાય; અમરપતિ નિત્ય નમે તુજ પદેજી, ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org