________________
ne
સજ્જન સમિત્ર હા ૧૦. કાચે તાંતણે ગાડલું આંધી, રાજાયે થવું રમાં; પણ પાછું વાળી જોયા વિના, જવું. જરુર નિજ પુરમાંરે, મ્હા૦ ૧૧. જો પાછું વાળીને જોશે, તે પ્રતિમા તિહાં રહેશે; ભુલ્યા ખાજીગર જેમ સાચે, તેમ ચિંતા દુઃખ સહેશેરે. મ્હા૦ ૧૨. એહવું સ્વપ્ન દેખીને રાણી, નિદ્રામાંથી જાગી; પ્રેમ ધરીને દેવગુરુતુ', મરણુ કરવા લાગીરે. મ્હા॰ ૧૩. તેમજ કરી પૃથ્વીપતિ ચાહ્યા, આજથી હાથ ન હાક્લ્યા; શંકા ઉપજી પ્રતિમા કેરો, મુખ વાળી તિહાં ભાત્યેરે, મ્હા૦ ૧૪. પ્રતિમા અધર રહી ત્યાં આગળ, ગાડુ' નીકલી ચાલ્યું; વિના વિચારે કીધું તે તે, રાજાના દીલમાં સાલ્યુંરે, મ્હા॰ ૧૫. પણુ પ્રતિમા ઉપર પ્રીતિથી, શ્રીપુરનગર વસાવી; રહેવા લાગ્યા ત્યાં પર રાજા, નગ૨લેાકને હસાવી રે. મ્હા॰ ૧૬. ચૈત્યપ્રતિષ્ઠ મહેાત્સવ ક્રી, જગમાં યશ અહુ લીધે; પ્રતિ દીન ત્રિકાળ પૂજા કરીને નિજ ભવ સલેા કીધારે. મ્હા॰ ૧૭ તે કાલે પશુિહારી ખેડુ, લઇ નીચે જઈ શક્તિ; હવણે તેા અગલાણું નીકળે, દીપ શીખા જીવે જગતીરે. મ્હા॰ ૧૮. દુઃખમ કાલમે' એમ પ્રભુની, મૂરતી અધર બિરાજે; તે કારણ અંતરીક્ષ પાસજી, નામ જગતમાં ગાજેરે. મ્હા॰ ૧૯. તે પ્રભૂતી યાત્રા કરવાને, અમલનેરથી આવે, રૂપચંદ મેાહનચ'દ પોતે, સંઘ લઇ શુદ્ધ ભાવેરે. મહા॰ ૨૦. સંવત એગણીસ છપ્પનકેરા, મહા શુદ દશમી સારી, લક્ષ્મીવિજય ગુરુરાજ પસાથે, હુ‘સ નમે વારવારીરે. મ્હા॰ ૨૧. ૮ [ મહારા પાસજી રેલે-એ દેશી]
જિ
જિનજી ત્રેવીશમે જિન પાસ, આશ મુજ પૂરને લા; માહરા નાથજી રે લેા, જિ॰ ઋતુ ભવ પરભવ દુઃખ દેહગ વિ ચુરવે ફ્ લેા મા‚ જિ આઠે પ્રતિહાય શું જગમાં તું જ ફ્ લા મા॰, જિ. તાહરા વૃક્ષ અશેાકથી, શાક દુરે ગયા ૨ લે મા॰ ૧. જિ. જાનુ પ્રમાણુ ગિર્વાણ, કુસુમ વૃષ્ટિ કરે રે લેા મા, જિ દિવ્યધ્વની સુર પૂર્વ કે, વાંસલીયે સ્વરે લે મા॰; જિ॰ ચામર કેરી હાર ચલંતી, એમ કહેરે લેા મા, જે નમે અમર પરે તે વિ, ઉર્ધ્વ ગતિ લહે રે લેા. મા૦ ૨. જિ॰ પાદપીડ સિહાસન, વ્યંતર વિરચિયે રે લેા મા, જિ॰ તિહાં બેસી જિનરાજ, ભવિક દેશના - યે ૨ લેા મા; જિ ભામડલ શિર પૂરું, સૂર્ય પરે તપે ૨ લે મા, જિ॰ નિરખી હરખે જે, તેહના પાતક ખપે TM àા. મા૦ ૩. જિ॰ દેવ દિનેના નાદ, ગભીર ગાજે ઘા રે લે. મા, જિ॰ ત્રણ છત્ર કહે તુજ કે, ત્રિભુવન પતિ તણા રે લે. મા; જિ॰ એ પૂરાઇ તુજ કે, ખીજે નોંઢુ ઘટે રે લે મા॰, જિ॰ રાગી દ્વેષી દેવ કે, તે ભવમાં અટે રે લેા. મા૦ ૪. જિ॰ પૂજક નિશ્વક દોય કે, તાહરે સમપણે રે લે। મા, જિ॰ કમઠ ધરણુ પતિ ઉપર, સમચિત્ત ગણે રે લે। મા; જિ॰ પણ ઉત્તમ તુજ પાદ, પદ્મ સેવા કરે રે લેા, મા, જિ॰ તેહ સ્વભાવે ભવ્ય કે, ભયસાયર તરે રે લેા. મા૦ ૫.
૯
અશ પૂરે સદા પરમેસરુ, દાસ પિર જાસ સુર સેવ સારે; ભીમ ભવસ ગરુ ધાર ભય આગરુ, વાઢુણુ પરે લેાકના થાક તારે. આશ૦ ૧. માત વામા સતી પુત્ર હુલરાવતી, નવ નવાં હાલરે ગીત ગાવે; રૂપ અદ્ભૂત નિજ પુત્રનુ
દેખતાં, આનદ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org