________________
સ્તવન સંગ્રહ નયણરે, શીખેશ્વર સાહિબ સાચે; બીજાને આશરે કચોરે, શંખે. ૧. દ્રવ્યથી દેવ દાનવ પૂજે; ગુણ સંચિત પણ લીજે; અરિહાપદ પયંવ છાજે, મુદ્રા પદ્માસન રાજેરે. શખે. બી. ૨. સવેગ તજી ધરવાસો, પ્રભુ પાસના ગણધર થાશે; તવ મુક્તિ પુરીમાં જાશો, ગુણ લોકમાં વયણે ગવાસરે. શંખે. બી. ૩. એમ. દાદર જિનવાણી, અષાઢી શ્રાવક જાણી; જિનવંદી નિજ ઘર આવે, પ્રભુ પાસની પ્રતિમા ભરાવેરે. શં, બી, ૪. ત્રણ કાલ તે ધુપ ઉવેખે. ઉપકારી શ્રી જિન સેવે; પછી તેહ વૈમાનિક થાવે, તે પ્રતિમા પણ તિહાં લાવેરે. શ૦ બી. ૫ ઘણુ કાલ પૂછ બહુમાને, વલી સૂરજ ચંદ્રવિમાને; નાગ લેકનાં કષ્ટ નિવાર્યા, જ્યારે પાશ્વ પ્રભુજી પધાર્યારે. શ૦ બી. ૬. યદુરાય રહ્યો રણઘેરી જીત્યા નવિ જાયે વૈરી, જરાસેને જરા તવ હેલી હરિ બલ વિના સઘલે ફ્રેલીરે. શ૦ બી. ૭. નેમીધર ચેકી વિશાલી, અઠ્ઠમ કરે વનમાલી તુદી પદ્માવતી બેલી, આપે પ્રતિમા ઝાકઝમા લિરે. શં૦ બી. ૮ પ્રભુ પાસની પ્રતિમા પૂછ, બલવંત જરા તવ ધ્રુજી; છંટકાવ હવણું જલ જેતી, જાદવની જરા જાય રેતીરે. શ૦ બી. ૯. શેખપૂરીને સહુને જગાવે, શંખેશ્વર ગામ વસાવે; મંદિરમાં પ્રભુ પધરાવે, શખેશ્વર નામ ધરાવેરે. શ. બી. ૧૦. રહે જે જિન રાજ હરે, સેવક મનવછિત પૂરે; એ ભેટણ પ્રભુજીને કાજે, શેઠ મોતીભાઈને રાજેરે. શ. બી. ૧૧. નાના માણેક કેરા નંદ, સંઘવી પ્રેમચંદ વીરચંદ; રાજનગરથી સંઘ ચલાવે, ગામોગામના સંઘ મિલાવેરે. શ૦ બી. ૧૨. અઢાર અઠેતેર વરશે, ફાગણ વદ તેરશ દિવસે જિન વંદીને આણંદ પાવે, શુભવીર વચન રસ ગાવેરે. શં૦ બી. ૧૩.
શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ જિન સ્તવન. મહારી ક૬૫ વેલડી મૂરતી શ્રી અંતરીક્ષ પાસની, મ્હારી કલ્પ વેલડી. એક સમય લકાપતિ રાવણ હુકમ આ૫ ફરમાવે; માલી સુમાલી વિદ્યાધર બે, કાય કારણ તસ જાવેરે. હારી૧. જાય વિમાન ઝડપથી તેહનું. જેમ ગગને ગુબારા; મધ્યાન્હ ભોજન વેળાએ. વિમાન હેઠે ઉતારારે. સ્વા ૨. તવ સેવક મન સંશય ઉપજે, પ્રતિમા ઘેર વિસારી; પ્રભૂ પૂજન વિના ભેજન ન કરે, મુજ સ્વામી ભાગ્યશાળી રે. હા. ૩. વેલમય મૂરતી નીપજાવી, કરી પૂજન તૈયારી; સ્વામીએ પૂજન કરી ભેજન, લીયા શરીર સુખકારી રે. વ્હા° ૪. જાતાં મૂરતીને પધરાવી,. સરેવરમાં ઊછરંગે; અધિષ્ઠાયક દેવે અખંડિત, રાખી તિહાં ઉગેરે. હા. ૫. એક દીન બિંગલપુરને રાજા, શ્રીપાલ કુછી આવે; હાથ મુખ પ્રમુખ અંગેને, પખાલી નિજ ઘર જાવેરે. મહા ૬. મુખડું નીરોગી દેખી રાણી, ફરી ત્યાં જાઈ નવરાવે, કંચન સમ કાયા રાજાની, જોઈ જોઈ અચરજ પાવે. મહા૦ ૭બેલી બકુલ નાખી પટરાણી, બે લી મધુરી વાણ; દેવી દેવ જે કંઈ હોય તે, ઘ દરશન હીત આણીરે. મહા. ૮. એમ કરી ઘર જઈને સુતી, સવને દેવી દીડી, પાર્શ્વ પ્રભુની પ્રતિમા બહાં છે, એમ વાણી સુણી મીઠીરે. મહા° ૯. રોગી રાજા નીરોગ થયે તે, જિન તણે પસાય; તે કારણ પ્રતિમા કાઢીને, ગાડે દીયે પધરાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org