________________
સજજન સન્મિત્ર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન સ્તવન અંતરજામી સુણ અલસર, મહિમા ત્રિજગ તુમારેસાંભળીને આવ્યું તીરે, જન્મ મરણ દુઃખ વાર સેવક અજ કરે છે. રાજ, અમને શિવસુખ આપ. ૧. સહકેનાં મનવંછિત પૂરો, ચિંતા સહુની ચૂરે; એહવું બિરુદ છે રાજ તમારું, કેમ રાખે છે દરે. સેવક. ૨. સેવકને વલવલતે દેખી, મનમાં મહેર ન ધરશો; કરુણાસાગર કેમ કહેવાશો, જે ઉપગાર ન કરશે. સેવક. ૩. લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિશન દીજે; ધુંઆડે ધીજું નહિ સાહિબ, પટ પડ્યાં પતિએ સેવક૪. શ્રી શંખેશ્વર મંડણ સાહિબ, વિનતડી અવધારો; કહે જિન હષ મયા કરી મુજને, ભયસાયરથી તારો. સેવક. ૫.
મોહન મુજરો લેજો રાજ, તુમ સેવામાં રહીશું. વામાનંદન જગદાનંદન, જેહ સુધારસ ખાણી, મુખને મંટકે લોચનને લટકે, લોભાણું ઈંદ્રાણી. મેહન૧. ભવ પટ્ટણ ચિહું દિશી ચારે ગતિ, ચોરાશી લખ ચૌટા; ક્રોધ માન માયા લેભાદિક, ચેવટીયા અતિ ખોટા. મોહન૨. મિથ્યા મહેતા કુમતિ પુરોહિત, મદન સેનાને તેરે; લાંચ લઈ લખ લોક સંતાપે, મેહ કંદર્પ રે. મેહન૩. અનાદિ નિગોદ તે બંધીખાણે, તૃષ્ણા તેપે રાખે; સંજ્ઞા ચારે ચિકી મેલી, વેદ નપુંસક વાંક. મોહન૪. ભવસ્થિતિ કમ વિવર લઈ નાઠા, પુણ્ય ઉદય પણ વા, સ્થાવર વિકલે દ્રિયપણું ઓળંગી, પચેદ્રિય પણું લા. મોહન ૫. માનવ ભવ આ રજ ફળ સદગુરુ, વિમળ બેધ મળે મુજને ક્રોધાદિક સહુ શત્રુ વિણા સી, તેણે ઓળખાવ્યો મુજને મેહન. ૬. પાટણ માંહે પરમ દયાળુ, જગત વિભૂષણ ભેટ્યા; સત્તર બાણું શુભ પરિણામે, કમં કઠિન મેટ્યા, મોહન ૭. સમકિત ગજ ઉપશમ અંબાડી, જ્ઞાન કટક બળ કીધું; ખીમાવિજય જિના ચરણકરણ પસાથે, રાજ પોતાનું લીધું. મેહન૦ ૮.
પ્યારે પ્યારે રે હો વાલા મારા પાસનિણંદ મુને પ્યારે, તારો તારે રે વાલા મારા ભવના દુઃખડા વા. કાશીદેશ વણારસી નગરી, અશ્વસેન કુલ સેહીએ રે; પાસ જિર્ણદા વામાનંદા મારા વાલા; દેખીત જન મન મોહીએ પ્યારે. ૧. છપ્પન દીગકુમરી મીલી આવે, પ્રભુજીને હલરાવે છે. થેઈ થઈ નાચ કરે મારા વાલા, હરખે જિનગુણ ગાવે. યારો. ૨. કમઠ હઠ ગાળે પ્રભુ પાક, બળતા ઉગાર્યો ફણ નાગરે; દીઓ સાર નવકાર નાગકુ, ધરણદ્ર પદ પા. પ્યારો૩. દીક્ષા લઈ પ્રભુ કેવળ પા, સમવસરણમે સહારે; દીયે મધુરી દેશના પ્રભુ મુખ, ધર્મ સુણા. પ્યારે ૪. કમં ખપાવી શીવપુર જાવે, અજરામર પદ પારે જ્ઞાન અમૃતરસ ફરસે મારા વાલા, તીસે જીત મીલાવે. પ્યારે પ.
શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન નિત્ય સમ સાહેબ વયણ, નામ સુણતાં શીતલ વયણ ગુણ ગાતાં ઉલસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org