________________
કર
સજ્જન સન્મિત્ર
મુદ્ગીતા મૈત્રી ભાવરે; વતે નિજ ચિત્ત મધ્યસ્થતા, કરુણામય શુદ્ધ સ્વભાવરે પ્રણમું ૩. નિજ સ્વરુપ ક૨ થીર ધરે, ન કરે પુદ્ગલની ખચરે; શાખી હુઈ વરતે સદા, ન કદા પરભાવ પ્રપ`ચરે. પ્રણમું૦ ૪. સહેજ દશા નિશ્ચય જંગે, ઉમ`ગે અનુભવ રસ રંગરે, રાચે નહિ પરભાવમાં, નિજ ભાવમાં રંગ અભગરે પ્રણમું ૫. નિજ ગુણુ સખ નિજમાં લખે, ન ચખે પરગુણની રેખરે; નીર ખીર વિવરા કરે, એ અનુભવ હુંસસુ પેખરે, પ્રણમું ૬. નિવિકલ્પ જે અનુભવે, અનુભવે અનુભવની રીતરે; એર ન કબહું લખી શકે, આનંદઘન પ્રીત પ્રતીતરે. પ્રસ્સું ૭.
૧૯
સાના રુપાકે સાઠે, સૈંયાં ખેલત બાજી, ઇંદ્રાણી મુખ દેખતે, હરિ હેત હૈ રાજી. ૧. એક દિન ગ ગા કે બિચે, સુર સાથ અહેારા; નારી ચકેારા અપ્સરા, મહાત કરત નિહારા. ૨. ગંગાકે જલ ઝીલતે, છાંડી ખાદલીયાં; ખાવન ખેલ ખેલાય કે, સવિ મંદિર વલીયાં. ૩. એઠે મદિર માલીયે, સારી આલમ દેખે; હાથ પૂજાપા લે ચલે, ખાન પાન વિશેષે. ૪. પૂછયા પડુત્તર દેત હું, સુના મેહુન મેરે; તાપસ ખદન ચલે, ઉઠી લેાક સવેરે. ૫. કમહ યાગી તપ કરે, પંચ અગ્નિકી જવાલા; હાથે લાલક દામણી, ગલે મેાહુનમાલા. ૬. પાસ કુંવર દેખણુ ચલે, તપસીપે આયા; એહી નાણું દેખકે, પીછે યાગી ખેલાયા. ૭ સુષુ તપસી સુખ લેનકું, જપે ફ્ેકટ માલે; અજ્ઞાનસે અગની બિચે, ચેાગ પરજાલે. ૮. કમઠ કડું સુણુ રાજવી, તુમે અશ્વ ખેલા; યેાગીકે ઘર હૈ ખડે, મત કો ખતલા. ૯. તેરા ગુરુ કાન હૈ ખડા, જિને' યાગ ધરાય!; નહિ લખાયા ધમ, તનુ કષ્ટ બતાયા. ૧૦. હુમ ગુરુ ધમ પિછાનતે, નહિ કવડી પાસે; ભૂલ ગયે દુનિયા દિશા, રહેતે વનવાસે. ૧૧. વનવાસી પશુ પંખિયા, એસે તુમ ચેગી; યાગી નહિ પણ ભાગીયા, સંસારકે સગી. ૧૨. સ`સાર બૂરા રકે, સુણુ હા લઘુ રાજા; યાગી જગલ સેવતે, લેઇ ધમ અવાજા. ૧૩. યા ધમ કેા મૂલ હૈ, કયા કાન ફુંકાયા; જીવદયા નહુ જાનતે, તપ ફેાકટ માયા, ૧૪. ખાત દયાકી દાખીયે, ભૂલ ચૂક હુમારા; એર એર કયા બેલણા, એસા ડાક ડમાલા. ૧૫. સાંઈ હુકમસે સેવર્ક, બડા કાષ્ટ ચીરાયા; નાગ નિકાલા એકીલા, પરજલતી કાયા. ૧૬. સેવક મુખ નવકારસે, ધરણેદ્ર બનાયા; નાગકુમારે દેવતા, બહુ ઋદ્ધિ પાયા. ૧૭. રાણી સાથે વસતમે, વન ભીતર પેઠે; પ્રાસાદ સુંદર દેખીને, ઉડ્ડાં જાકર બેઠે. ૧૮. રાજિતિકું છેકે, નેમ સજમલીના; ચિત્રામણ જિન જોવતે, વૈરાગે ભીના. ૧૯ લેાકાન્તિક સુર તે સમે, ખેલે કર જોડી; અવસર સ‘જમ લેનકા, અબ દૂર હૈ થારી, ૨૦. નિજ ઘર આયે નાથજી, પિયા ખિણુ ખિણુ રાવે; માતા પિતા સમજાયકે, દાન વરસી દેવે. ૨૧. દીન દુ:ખી સુખીયા કીયા, દારિદ્ર ચૂરે; શ્રી શુભ વીર હરી તિહાં, ધન સઘલા પૂરે. ૨૨.
૨૦ [મનડું કીમહી ન ખાજે ! કુંથુજિન-એ દેશી]
અનુભવ અમૃત વાણી હા, પાસ જિન! અનુભવ અમૃત વાણી; સુરપતિ ભા જે નાગ શ્રીમુખથી, તે વાણી ચિત્ત આણી હા. પા॰ ૧. સ્યાદ્વાદ મુદ્રા મુદ્રિત શુચિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org