________________
૧૪
સજન સન્મિત્ર શ લગાર; ઉચિત સહી ઈર્ણ અવસરે, સેવકની હ કરવી સંભાળ. ૫૦ ૪, મેહ ગયા જે તારશે, તિણ વેળા હે કહા હમ ઉપગાર; સુખ વેળા સજજન ઘણાં, દુઃખ વેળા હા વિરલા સસાર. પ૦ ૫. પણ તુમ દરિસન જેગથી, થયો હદયે હે અનુભવ પરકાશ; અનભવ અભ્યાસ કરે; દુઃખદાયી હો સહુ કમ વિનાશ. ૫૦ ૬. કમ કલમે નિવારીને, નિજ રુપે હે રમે રમતા રામ; લહત અપૂરવ ભાવથી, ઈણ રીતે હો તુમ પદ વિશ્રામ. ૫૦ છે. ત્રિકર, જેણે વિનવું, સુખદાયી હો શિવાદેવી નંt; ચિદાનંદ મનમેં સદા, તમે આ હે પ્રભુ! નાણ દિણંદ. ૫૦ ૮.
૨ [ આ જમાઈ પ્રાહુણા, જયવંતાજીએ દેશી]. નિરખે નેમિ જિણંદને અરિહંતાજી; રાજીમતી ક ત્યાગ, ભગવંતાજી પ્રદાચારી સંયમ ગ્રો અ૦ અનુક્રમે થયા વીતરાગ ભ૦ ૧. ચામર ચક્ર સિંહાસન અ. પાપીઠ સંયુક્ત ભ૦; છત્ર ચાલે આકાશમાં અ• દેવદુદુભિ વર ઉત્ત. ભ૦ ૨. સહસ જેયણ દવજ સહતે અ૦ પ્રભુ આગલ ચાવંત ભ૦; કનક કમલ નવ ઉપરે અo વિચરે પાય ઠવંત. ભ૦ ૩. ચાર મુખે દીયે દેશના અય ત્રણ ગઢ ઝાકઝમાલ ભ૦; કેશ રોમ મશ્ન નખા અન્ય વાઘ નહીં કે કાલ. ભ૦ ૪. કાંટા પણ ઉંધા હોય અ૦ પંચવિષય અનુકૂલ ભ૦; પટ રૂતુ સમકાલે ફલે અ વાયુ નહીં પ્રતિકૂલ ભ૧; ૫. પાણી સુગધ સુર કુસુમની અ૦ વૃષ્ટિ હાય સુસાલ ભપંખી દીયે સુપ્રદક્ષિણા અ. વૃક્ષ નમે અસરાલ. ભ૦ ૬. જિન ઉત્તમ પદ પદ્યની અન્ય સેવ કરે સુર કેડી ભ. ચાર નિકાયના જઘન્યથી અ. ચૈત્ય વૃક્ષ તેમ જેડી. ભ૦ ૭.
રહા રે યાદવ! તે ઘડીયા, રહે. બે ઘડીયાં, દે ચાર ઘડીયા-રહે રહા રે યાદવ! દો ઘડીયાં. શિવાકાત મલ્હાર નગીને, કયું ચલીએ હમ વિછડીયાં? રહો. યાદવવંશ વિભૂષણ સ્વામી! તમે આધાર છેઅડવડીયાં-રહે. ૧. તે બિન એરસે નેહ ન કીને, ઔર કરનકી આખડીયાં-રહે. ઈતને બીચ હમ છેડે ન જઈએ, હેત બુરાઈ લાજડીયાં–રહે. ૨. પ્રીતમ પ્યારે ! નેહ કર જાનાં, જે હેત હમ શિર બાંકડીયાં–રહા હાથસે હાથ મિલાદે સાંઇ ! ફૂલ બિછાઉં સેજડીયાં-રહો. ૩. પ્રેમકે ખ્યાલ બહુત મસાલે, પીવત મધુરે સેલડીયાં-રહે. સમુદ્ર વિજ્ય કુલ તિલક નેમિક, રાજલ ઝરતી આંખડીયા-રહે. ૪. રાજુલ ૭૨ ચલે ગિરનારે, નેમ યુગલ કેવલ વરીયા-રહે. રાજિમતી પણ દીક્ષા લીની, “ વિના રંગ રસે ચડીયાં-રહ૦ ૫. કેવલ લઈ કરી મુગતિ સિધાર, દંપતી મેહન વેલીયાં રહો. શ્રી શુભવીર અચલ ભાઈ જેડી, મેહરાય-શિર લાકડીયા-રહે. ૬.
દ્વારાપુરી નેમ રાજી, તજી છે જેણે રાજુલ જેવી નાર રે; ગિરનારી નેમ સંયમ લીધે છે બાળાવેશમાં. ૧. મંડપ રચ્યો છે મધ્ય ચેકમાં જોવા મળીયું છે દ્વારાપુરીનું લેક છે. ગિરનારી નેમ. ૨. ભાભીએ મેણું મારીયાં, પરણે હાલે શ્રીકૃષ્ણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org