________________
સ્તવન સંગ્રહ
૪૧૩ હરિહરબ્રહ્મા કી ન નમ-મ૨ ૬.
૨૨. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન.. શ્રી મુનિસુવ્રત હરિકુલ ચંદા, દુરનય પંથ નિસાયે; ચાદ્વાદ રસ ગર્ભિત બાની, તત્વ સરૂપ જના. સુણ જ્ઞાની! જિન બાની, રસ પીજે અતિ સન્માની. ૧. બંધ મોક્ષ એકાંતે માની, મોક્ષ જગત ઉછે; ઉભય નયાત્મક ભેદ ગ્રહીને, તત્વ પદારથ વેદ-સુણ ૨. નિત્ય અનિત્ય એકાંત કહીને, અરથ યા સબ નાસે ઉભય સ્વરૂપે વસ્તુ બિરાજે, સ્યાદ્વાદ ઈમ ભાસે-સુણ ૩. કરતા ભુગતા બાહિર દ્રષ્ટ, એકાંતે નહી થાવે, નિશ્ચય શુદ્ધ નયાતમ રૂપે, કુણ કરતા ભુગતા-સુણ૦ ૪. રૂપ વિના ભય રૂપસ્વરૂપી, એક નયાતમ સંગી; તન વ્યાપી વિભુ એક અનેકા, આનંદઘન દુઃખરંગી-સુણ૦ ૫. શુદ્ધ અશુદ્ધ નાશ અવિનાશી, નિરંજન નિરાકારે સ્વાવાદ મત સગર નીકે, દુરનય પંથ નિવારે-સુણ૦ ૬. રસપ્તભંગી મતદાયક જિનજી, એક અનુગ્રહ કીજે; આતમ રૂપ જિસે તુમ લીધે, સો સેવકકું દીજે-સુણ૦ ૭.
૨૩ શ્રી નમિનાથ જિન સ્તવન પરમ રૂપ નિરંજન, જન મન રંજણે લલના ભક્ત વચ્છલ ભગવંત તુ, ભવ ભવ ભંજણે લલના; જગત જતુ હિતકારક, તારક જગધણુ લલના તુજ પદ પંકજ સેવ, હેવ મુજને ઘણી લલના. ૧. આવ્યો રાજ! હજુર, પૂરણ ભગતિ ભયેલલના-આપસેવના આપ, પાપ જિમ સવિ ટળે લલના-તુજ સરીખા મહારાજ મહેર જે નહિ કરે લલના–તો અમ સરીખા જીવનાં, કારજ કીમ સરે? લલના–૨. જગતારક જિનરાજ ! બિરુદ છે તુમ તણે લલનાઆપ સમકિતદાન પરાયા મત ગણે લલના-સમરથ જાણું દેવ, સેવના મે કરી લલના- તંહિ જ છે સમરત્વ, તરણું તારણ તરી લલના-૩. મૃગશીર સિત એકાદશી, દયાન શુલ ધરી લલના–ઘાતી કરમ કરી અંત કે, કેવલ-શ્રી વરી લલના–જગનિસ્તારણ કારણ, તીરથ થાપી લલના-આતમ સત્તા ધર્મ ભક્તોને આપી લલના-૪. અમ વેળા કિમ આજ, વિલંબ કરી રહ્યા ? લલના–જાણે છે મહારાજ ! સેવકે ચરણ રહ્યાં લલના-મન માન્યા વિના મારું, નવિ છેઠું કદી લલના-સાચો સેવક તેહ જે સેવ કરે સદા લલના-૫. વપ્રા માત સુજાત, કહા થું ઘણું? લલના-આપ ચિદાનંદ દાન, જનમ સફલો ગણું લલના-જિન ઉત્તમ પદ પદ્ધ, વિજય પદ દીજીયે લલના-રૂપવિજય કહે સાહિબ ! મુજ લીજીએ લલના-૬
૨૪ શ્રી નેમિનાથ સ્તવન
૧ [અજિત જિગુદશું પ્રીતડી–એ દેશી ] . પરમાતમ પૂરણ કલા, પૂરણ ગુણ હો પૂરણ જન આશ; પૂરણ દષ્ટિ નિહાલીયે ચિત્ત ધરિયે હો અમચી અરદાસ. ૫૦ ૧. સર્વ દેશ ઘાતી સહ, અઘાતી હે કરી ઘાત દયાળ; વાસ કીયે શિવ મંદિરે, મોહે વીસરી હો ભમતે જગજાળ. ૫૦ ૨. જગતારક પદવી લહી, તાર્યા સહી હે અપરાધી અપાર; તાત કહે મેહે તારતાં, કિમ ધની હે ઈશુ અવસર વાર. ૫૦ ૩. મેહ મહા મા છાકથી, હું છક હે નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org