________________
૪૧૨
સજન સન્મિત્ર ૨૧ શ્રી મલ્લિનાથ જિન-સ્તવન.
૧ [ પ્રથમ શેવાળ તણે ભવેજી-એ દેશી.] મિથીલા નયરી અવતજી, કુંભ નૃપતિ કુળભાણ; રાણી પ્રભાવતી ઉર ધર્યો છે, પચવીશ ધનુષ પ્રમાણે, ભવિક જન, વંદે મહિલજિણ દ, જિમ હોયે પરમ આનંદ, ભવિક જન) વં૦ ૧. લંછન કલશ વિરાજતજી, નીલ વરણ તનુ કાંતિ; સંયમ લીયે શત ત્રણફ્યુજી, ભાંજે ભવની ભ્રાંતિ. ભ૦ નં૦ ૨. વરષ પંચાવન સાહસનુંછ, પાળી પૂરણ આય; સમેતશીખર શિવ પદ લહ્યુંછ, સુર કિન્નર ગુણ ગાય. ભ૦ નં૦ ૩. સહસ પંચાવન સાહણીજી, મુનિ યાલીશ હજાર; વૈરેટયા સેવા કરેજી, યક્ષ કુબેર ઉદાર. ભ૦ વં૦ ૪. મૂરતિ મેહનવેલડીજી, મોહે જગજન જાણ; શ્રીનવિજય સુશિયને છ, દીયે પ્રભુ કેડી કલ્યાણ. ભ૦ નં૦ ૫.
૨ ( ગીરીરાજ કું સદા મેરી વંદના-એ દેશી). અરનાથ૬ સદા મેરી વંદના, જગનાથકું સદા મેરી વંદના–જ૦ જગ ઉપગારી ઘન જ વરસે, વાણી શીતલચંદના રેન્જ૧ રૂપે રંભા પણ શ્રીદેવી, ભૂપ સુદર્શન નંદના રેન્જ, ૨, ભાવ ભગતિશું અનેિશિ સેવે, દુરિત હરે ભવ કુંદના રે–જ૦ ૩. છ ખંડ સાધી ઠેધા કીધી, દુજય શત્રુ નિકંદના રેન્જ ૪. ન્યાયસાગર પ્રભુ-સેવા મેવા, માગે પરમાનંદના રેજ૦ ૫.
૩ (મે તે ન્યારા રહિસ્યાંજી-એ દેશી). હે તે આણ વહેયાંજી માહરારે સાહેબરી, હે તો આણું વહસ્યાંજી આણ વસ્યાં, ભકિત કરેસ્યાં, રહસ્યાં નયણ હજુર, અરજિન આગળ અજ કરંતા, લહેમ્યાં સુખ ભ પુર–મહે તે. ૧. એકને છડી, બેને ખંડી, ત્રણ સું જેડી નેહ, ચાર જણ શિર ચોટ કર્યું પણને આણું છે-હે તે. ૨. છત સત અડ નવ દશને ટાળી, અજવાળી અગ્યાર, બાર જણને આદર કર્યું, તેરો કરી પરિહાર-હે તે. ૩. પણ અડ નવ દશ સત્તર પાળી, સત્તાવીશ ધરી સાથ, પચવીશ જણનું પ્રીતિ કરેઢું, ચાર ચતુર કરી હાથ હે તો. ૪. બત્રીશ તેત્રીશ ને ચોરાશી, ઓગણીશ દૂર નિવારી, અડતાળીસને સંગ તજેર્યું, એકાવન દિલ ધારી-મહે ત૮ પ. વિશ આરાધી, બાવીશ બાંધી ત્રેવીશને કરી ત્યાગ, ચોવીશ જિનના ચરણ નમીને પામસું ભવજલ તાગ-હે તો૦ ૬. ધ્યાતા દયેય ને ધ્યાન સ્વરૂપે, તન મન તાન લગાય, ક્ષમા વિજય કવિ પદકજ મધુકર, સેવક જિન ગુણગાય મહે તે ૭.
૨ ( કૌન ભરે રી કૌન ભરે દલ બદલી પાણી કૌન ભરેએ દેશી)
કૌન રમે ચિત કી ન રમે, મલ્લિનાથજી વિના ચિત્ત કૌ ન રમે, માતા પ્રભાવતી રાણ જાયે, કુંભ નૃપતિ સુત કામ દમ-મ ૧. કામકુંભ જિમ કામિત પૂર, કુંભ લંછન જિન મુબ ગમે-મ૦ ૨. મિથિલા નારી જનમ પ્રભુકે, દશત દેખત દુઃખ શર્મ–મ૦ ૩. ઘેબર ભજન સરસાં પીરસ્યાં, કુકસ બાકસ કૌ ન જમે. મ. ૪. નીલ વરણ પ્રભુ કાતિ કે આગે, મરકત મણિ છબિ દૂર ભમે-મ૦ ૫. ન્યાયસાગર પ્રભુ જગને પામી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org