________________
સ્તવન સંગ્રહ
૪૧૧
૨. નગરાજ વિનિર્મિત જન્મ મહ', મહનીય ચરિત્ર પવિત્ર તનુમ; તનુકીકૃત ાંર નરેશ મદ, મદમત્ત ગજેન્દ્ર ત્ ગમનમ્. ૩. મન ઇહિત સૌખ્ય વિધાન પડું, પટુ વાણુ જનૌઘ કુત સ્તવનમ્ વન નેશ્વર સાદર પાણિ પદ, પદ પદ્મ વિલીન જગત્ કમલમ, ૪. મલ માન્ય વિમુક્ત પદ પ્રભવ, ભવ દુઃખ સુ દારુણુ દાન ઘનમ્; ઘનસાર સુગન્ધિ મુખ વસિત, સિત સમ શીલ રૈક વૃષમ્ ૫. વૃષ કાનન સેવન નીરધર' ધરણી ધર વન્દ મનિન્દ ગુમ્; ગુણુ વજનતા ઽશ્રિત સચરણ, રણ ર વિનિજિત દેવ નરમ. ૬. નરકા ઽદિક દુઃખ સમૂહ હર, હર હાર તુષાર સુ કીતિભરમાં ભરત ક્ષિતિ પા મિત બાહુ ખલ, ખલ શાસન શ‘સિત સાધુ જનમ્. ૭. જનકા ડડધનુરાગ વિધી વિમુખ, મુખ કાન્તિ વિનિર્જિત ચન્દ્ર કલમ્, કલના તિગ સિદ્ધિ સમૃદ્ધિ પર, પર ભક્તિજના ! નુત શાન્તિ નિમ્, ૮. જિન પુત્ર નાયક ! શિવ સુખ દાયક ! નત દેવેન્દ્ર મુનીન્દ્રવર ! - ત્રિભુવન જન અન્ધુર ! ભત્ર તરુ સિન્ધુર ! ભવ ભવિનાં ભવ ભીતિ હર, ૯. ૧૯ શ્રી કુંથુનાથ જિન–સ્તવન.
[ ઢાલ મરકલઢાની ]
ગજપુર નયરી સાહીયે જી, સાહીખ ગુણની; શ્રી કુંથુનાથ મુખ માહીયે જી, સાહીમ ગુણનીલે, સુર નૃપતિ કુલચા જી, સા॰ શ્રીન'દન ભાવે વઢ્ઢા જી॰ સા૦ ૧. અજ લછન વછીત પૂરે છ, સા॰ પ્રભુ સમરીએ સટ ચૂરે જી, સા॰ પાંત્રીશ ષનુષ તનુ માને જી, સા॰ વ્રત એક સહુસ અનુમાને જી, સા॰ આયુ વરષ સહસ પ ́ચાણુ જી, સા॰ તનુ સેન વાન વખાણું જી॰ સા॰ ૨. સમેતશીખર શિવ પાયા જી, સા॰ સાડ સહસ મુનીશ્વર રાયા જી॰ સા૦ ૩. ખટ શત વળી સાઠે હુંજાર જી, સા॰ પ્રભુ સાદેવીના પરિવાર જી, સા॰ ગધવ' ખળા અધિકારી જી, સા॰ પ્રભુ શાસન સાન્નિધ્યકારી જી॰ સા॰ ૪. સુખદાયક મુખને મટકે જી, સા૦ લાખેણે લેાયણુ લટકે જી, સા॰ બુધ શ્રી નયવિજય મુીં જી, સા॰ સેવકને ઢીએ આણું છ, સા૦ ૫.
૨૦ શ્રી અરનાથ જિન–સ્તવન.
૧ [સમર્યારે સાદ દિએરે દેવ-એ દેશી.]
અરજિન ગજપુર વર શિણગાર, તાત સુદર્શન દેવી મલ્હાર; સાહીખ સેવીયે, મેરા મનકા પ્યારે સેવીયે; ત્રીશ ધનુષ પ્રભુ ઉંચી કાય, વરષ સહસ ચારાશી આય. સા॰ ૧. નંદાવત્ત વિરાજે અક, ટાળે પ્રભુ ભવભવના આત; સા॰ એક સહસછ્યું સયમ શ્રીધ, કનક વરણ તનું જગત પ્રસિદ્ધ. સા૦ ૨. સમેતશિખર ગિરિ સખળ ઉછાહુ, સિદ્ધિવધૂના કરે વિવાહ; સા॰ પ્રભુના મુનિ પચાસ હજાર, સાઠે સહસ સાધ્વી પરિવાર. સા૦ ૩. યક્ષ ઇંદ્ર પ્રભુ સેવકાર, ધારિણી શાસનની કરે સાર; સા૦ (ત્ર ઉગે નાસે જિમ ચાર, તિમ પ્રભુના ધ્યાને કરમ કઠાર. સા૦ ૪. તું સુરતરૂ ચિંતામણી સાર, તુ પ્રભુ ભગતે મુગતિ દાતાર; સા॰ બુધ જવિજય કરે અરદાસ, દીઠે પરમાનંદ વિલાસ, સા॰ પુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org