________________
સજજન સન્મિત્ર જગષણીરે, દિલમાંહિ ધર પાર રૂપવિજય કવિરાયનોરે મેહન જય જયકાર-શાંતિદ.
શાંતિ જિનેશ્વર સાહેબ વદે, અનુભવ રસને કરે રે, મુખને મટક ચન લટકે, મેહ્મા સુર નર વૃદે . શાંતિ. ૧. માંજરે દેખીને કોયલ ટોકે, મેઘઘટા જેમ મેરો રે, તેમ જિન પ્રતિમા નિરખી હરખું, વળી જેમ ચંદ કરે છે. શાંતિ. ૨. જિન પ્રતિમા શ્રી જિનવર ભાખી, સૂત્ર ઘણા છે સાખી રે; સુરનર મુનિવર વંદન પૂજા, કરતા શિવ અભિલાષી રે. શાંતિ. ૩. રાયપાસે પ્રતિમા પૂછ, સુરિઆભ સમકિતધારી રે; જીવાભિગમે પ્રતિમા પૂછ, વિજયદેવ અધિકારી રે. શાંતિ. ૪. જિનવર બિંબ વિના નવિ વંદુ, આણંદજી એમ બેલે રે, સાતમે અંગે સમકિત મૂલે, અવર નહિ તસ તેલે રે. શાંતિ, ૫. જ્ઞાતા સૂત્રે દ્રૌપદી પૂજા, કરતી શિવ સુખ માગે રે; રાય સિદ્ધારથે પ્રતિમા પૂછ, કપસૂત્રમાંહે રાગે છે. શાંતિ. ૬. વિદ્યાચારણ મુનિવરે વંદી, પ્રતિમા પાંચમે અંગે રે; અંધાચાર મુનિવરે વંદી, જિનપરિમા મનરંગે રે. શાંતિ૭. આર્ય સહસ્તી સૂરિ ઉપદેશે, ચા સંપ્રતિ રાય રે; સવા કેડિ જિનબિંબ ભરાવ્યાં, ધન્ય ધન્ય એહની માય રે. શાંતિ. ૮. મોકલી પ્રતિમા અભયકુમારે, દેખી આદ્રકુમાર રે; જાતિ સ્મરણે સમકિત પામી, વરીએ શિવસુખ સાર રે. શાંતિ. ૯. ઈત્યાદિક બહુ પાઠ કહ્યા છે, સૂત્ર માંહે સુખકારી રે; સૂત્રણે એક વણ ઉથાપે, તે કહ્યો બહલ સંસારી રે. શાંતિ. ૧૦. તે માટે જિણ આણાધારી, કુમતિ કાગ્રહ નિવારી રે; ભક્તિતણાં ફલ ઉત્તરાધ્યયને, બેથિ બીજ સુખકારી રે. શાંતિ. ૧૧. એક ભવે દેય પદવી પામ્યા, સેળમાં શ્રી જિનરાયા રે, મુજ મન મદિરીએ પધરાવ્યા, ધવલ મંગલ ગવરાયા છે. શાંતિ. ૧૨. જિન ઉત્તમ પદ રૂપ અનુપમ, કીતિ કમલાની શાળા રે જીવવિજય કહે પ્રભુજીની ભક્તિ, કરતા મંગલ માળા રે. શાંતિ. ૧૩.
૧૪ [ ધ્યાનમગ્નતા રાગ-સારંગ] હમ મગન ભયે પ્રભુ દયાનમે-બિસર ગઈ દુવિધા તન મનકી, અચિરાસુત ગુણ ગાન-હમ હરિ હર બ્રા પુરંદર કી અદ્ધિ, આવત નહિ કોઈ માનમેં; ચિદાનંદકી મજ મચી હૈ, સમતારસકે પાનમેં-હમ૦ ૧. ઇતને દિન તુમ નહિ પીછા, મેરો જન્મ ગમાયે અજાનમેં; અબ તે અધિકારી હેઈ બેઠે, પ્રભુગુણ અખચ ખજાનમેં-હમ૦ ૨. ગઈ દીનતા સબહિ હમારી, પ્રભુ તુમ સમકિત દાનમેં; પ્રભુગુણ અનુભવ રસકે આગે, આવત નહિ કેઉ માનમેં-હમ, ૩જિનહિ પાયા હિનહિ છિપાયા, ન કહે કેઉકે કાનમેં; તાલી લાગી જબ અનુભવકી, તબ સમજે કઈ સામે-હમ) ૪. પ્રભુ ગુણ અનુભવ ચંદ્રહાસ જયે, સો તે ન રહે મ્યાનમેં; વાચકયશ કહે મોહ મહા અરિ, છત લીયે હે મેદાનમેં-હ૦ ૫.
૧૫ [તેટક છન્દઃ] . સુરરાજ સમાજ નતાહિયુગ યુગપજજન જાત વિધ કરમ; કરણ દ્વિપ કુમ્ભ કઠેર હરિ, હરિણાંકિતમજુન તુય રુચિમ. ૧. રુચિરાગમ સર્જન શમ્ભસમ, સમાન વિલેક્તિ જત્ત્વગણમ ગણ નાયક મુખ્ય મુનીન્દ્ર નત, નત વાછિત પૂરણ ક૯૫ નગમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org