________________
સ્તવન સંગ્રહ સુંદર, રસવતીઓ નિપજાવે પ્રેમ, ચકી ત્રણ લાખ સાથે જમે. શ્રી શાંતિ ૨૧. કોડ નવાણું મત્સુધિ આરે, ત્રણ કેડ હજુરદાર; લાખ નવા લેખો રે, અંગરક્ષક પરિવાર અંગરક્ષક પરિવાર તે જોઈ, કોડ નવાણું કાપડીઆ ભાઈ, કોડ નવાણું થયા તે ટેલી, કોડ નવાણું પાન તંબોલી. થી શાંતિ. ૨૨. માવત પાંડવ જાણજો રે, ક્રોડ નવાણું નવાણું; આઠ કોડ તે સામની રે, સીતેર કોડ વખાણું સીતેર કેડ વખાણું ગાડાં રૂડાં, લાખ ચોરાશી બે લે સુડા; કોડ નવાણું મીઠા બોલા, ત્રણ કોડ વાછત્ર મજલા. શ્રી શાંતિ. ૨૩. એમ અનેક ચકવતિની રે, બેલી રિદ્ધિ અપાર; તે છાંડીને તતખણ રે, લીધે સંજમ ભાર લીધે સંજમ ભાર તે સાર, જાણો એહ અથિર સંસાર; તીર્થંકર પદવી શ્રીકાર, ભેગવી શ્રી જિનરાજ ઉદાર. શ્રી શાંતિ) ૨૪. પચવીસ સહસ કુમાર અવસ્થા૫ણે રે, પચવીસ સહસ મંડલીક, પચવીસ સાહસ ચકવર્તિપણે રે, પચવીસ સહસ કૈવલીક, પચવીસ સહસ કૈવલીક તે સાર, સમેત શિખર ગિરિરાય ઉદાર; શલેસી કરણે સુખકાર, પામ્યા શિવ મંદિર જયકાર. શ્રી શાંતિ૨૫ તપગચ્છ નાયક વંદીએ રે, વિજયક્ષમા સૂરિરાય; કાંતિસાગર ૫ ડિતવરે, તાસ તણે સુપસાય; તાસ તણે સુપસાય કહાયા, સમરથ શાંતિ જિનેશ્વર વ્યાયા; જસવંતસાગર પંડિત રાયા શિષ્ય જિનેશ્વરસાગર ગુણ ગાયા. શ્રી શાંતિ ૨૬.
૧૧ સુણ દયાનિધિ ! તુજ પદપંકજ મુજ મન મધુકર લીને, તું તે રાત દિવસ રહે સુખભીને-સુણ પ્રભુ અચિરા માતાને જાયે, વિશ્વસેન ઉત્તમ કુળ પાયે એક ભવમાં દેય પદવી પા–સુણ૦ ૧. પ્રભુ ચકી જિનપદને ભેગી, શાંતિ નામ થકી થાય નીરોગી, તુજ સમ અવર નહિ દુજે યેગી-સુણ૦ ૨. પર્ ખંડ તણે પ્રભુ તું ત્યાગી, નિજ આત મદ્વિતણે રાગી તુજ સમ અવર નહિ વૈરાગી-સુણ૦ ૩. વડવીર થયા સંજમધારી, લહે કેવળદુગ કમળા સારી, તુજ સમ અવર નહિ ઉપકારી-સુણ૦ ૪. પ્રભુ મેઘરથભવ ગુણખાણું, પારેવા ઉપર કરુણ આણી; નિજ શરણે રાખ્યો સુખખાણી-સુણ. ૫. પ્રભુ કમકટક ભાવભય ટાળી, નિજ આતમ ગુણને અજુઆળી; પ્રભુ પામ્યા શિવવધૂ લટકાળી-સુણ૦ ૬. સાહેબ ! એક મુજ માનીને, નિજ સેવક ઉત્તમ પદ દીજે; રૂપ કીતિ કરે તુજ જીવવિજે-સુણ૦ ૭.
૧૨ શાંતિ જિનેશ્વર સાહિબા રે! શાંતિત દાતાર; અંતરજામી છ માહરારે, આતમના આધાર-શાંતિ. ૧. ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મળવાને કાજ; નયન ચાહે પ્રભુ નિરખવારે. દ્યો દરિશણુ મહારાજશાંતિ ૨. પલક ન વિસરે મન થકી, જેમ મારા મન મેહ; એક પખે કેમ રાખીએ રે, રાજ કપટને નેહ-શાંતિ. ૩. નેહ નજર નિહાળતાંરે, વાધે બમણે વાન; અખૂટ ખજાને પ્રભુ તાહરે, દીજીએ વંછિત દાન-શાંતિ. ૪. આશ કરે જે કઈ આપણી રે, નવી મૂકીએ નિરાશ; સેવક જાણીને આપણેરે, દીજીએ તાસ વિલાસ-શાંતિ, ૫ દાયકને દેતાં થકારે, ક્ષણ નવિ લાગે વાર; કાજ સરે નિજ દાસનાંરે, એ હેટો ઉપકાર–શાંતિ ૬. એવું જાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org