________________
૪૦૮
સજજન સન્મિત્ર શ્રી શાંતિ. ૮. દેવ સાનિયે તવ ત્યાંહિ રે, મ્લેચછ છએ ત્રણ વાર; ચક્રીનાં દલ ઉપરે રે, વરસાવે જલધાર; વરસાવે જલધાર જે જેર, મુશલ ધારા દુર્દમ ઘેર; ધર્મ રત્ન ચકી વિસ્તાર, છત્ર રત્ન ઉપર ધારે. શ્રી શાંતિ૮. મેઘ વૃષ્ટિ કરતાં થકારે, થાક તે સુરરાય; ચક્રવતિ પુણ્યવતાને રે, વાળ ન વાંકે થાય; વાળ ન વાંકે થાય ત્યારે, મ્લેચ્છ છએ પ્રણમે તેણે વારે આણ મનાવી ચકી ચાલે, રિષભ કુટ નગરે નજર નિહાલે. શ્રી શાંતિ. ૧૦ કાંગાણી રયણ થકી લગે રે, ચકી આપણું નામ; ખંડ થકી પ્રભાત નિસરી ૨, ચક્રી આવે નિજ ઠામ, નિજ ઠામે છઍ વર્ષે આવે, ખટ ખંડ માંહે આણ મનાવે; કુરુજન પદમાં હથ્થીણુઉરવર રાજધાની ભેગવે વર ચકધર. શ્રી શાતિ. ૧૧. ચક્ર. વતિ પદવી ભેગવી રે, ત્રણે જીમ ડિ તેહ; રિદ્ધિ કહું હવે તેહની રે, સાંભલો ગુણ ગેહ, સાંભલજે ગુણ ગેહરે સાથી, લાખ ચોર્યાસી હયવર હાથી, છનું ફેડ પાયક દલ સુરા, ભરત ક્ષેત્ર ખટ ખંડ તે પૂરા. શ્રી શાંતિ. ૧૨. અશ્વ વેસર વિવિધ ધરાવે, સંખ્યા કેડી ચોવીશ; ગબરૂ મારૂ કાબલી રે, ઊંટ તે કેડ તેત્રીસ; ઊંટ તે કેડ તેત્રીસ પઠઈઆ, જોરાવર ત્રણ ફ્રેડ પિઠઈઆ એક લાખ જે ગાયનું દુધ, છરવે ચી દેહ વિશુદ્ધ. શ્રી શાંતિ. ૧૩. ચૌદ રત્ન નવનિધિ ભલારે, સહસ પચવીસ જક્ષ; ચૌદ સહસ મહામંત્રી રે, ત્રણ ક્રોડ મંત્રી દક્ષ, ત્રણ કોડ મંત્રી દક્ષ દીવાજા, બત્રીસ સહસ મુગટ બંધ રાજા, ચોસઠ સહસ અંતે ઉરનારી, વારાંગના બમણું વિસ્તારી. શ્રી શાંતિ૧૪, બત્રીશ સહસ નાટક ભલા રે, બત્રીસ સહસ સુદેશ ચૌદ સહસ જલપંથ ઉછેરા, ઈગવીસ સહસ સત્તિ વેશ; ઈગવીશ સહસ સન્નિવેશ, સુંદર ગામ, બત્રીશ સહસ વેલાઉલ ઠામ, સોળ સહસ રાજધાની જાણે, છપન અંતર દ્વીપ વખાણે. શ્રી શાંતિ૧૫ ગામ છ નુ ક્રેડ ગામડાં રે, કોડી ઓગણપચાસ; બાગ વાડી ઉદ્યાન તે રે, સહસ ઓગણપચાસ; સહસ ઓગણપચાસ કુરાજ કહાણા, સોળ સહસ મ્લેચછ કુરાજ કલાણું; એણે પેરે સેણું અઢાર અઢાર, એસી સહસ પંડિત સિરદાર. શ્રી શાંતિ૧૬. સાત કેડી કુટુંબિક રે, સેળ સહસ નિજ ગેહ; વર દ્રોણમુખ તે જાણજો રે, સહસ નવાણું તેહ સહસ નવાગે તે તે સંદર. ચોવીશ સડસ ખાધન પરવર: સહસ અડતાલીસ પા મોટા, ચોવીશ સહસ માંડવ સકેટા. શ્રી શાંતિ. ૧૭. કરબુર ખેડાં જાણજે રે, સહસ
વીસ વીસ; નવ વારી નગરી કહી રે, નિરુપમ સહસ બત્રીસ નિરુપમ સહસ બત્રીસ તે આગર, સોળ સહસ સંખ્યાએ ચાકરદ્વીપ તે સેળ સહસ જલ મગ, કુલ બત્રીસે સહસ પ્રસિદ્ધ. થી શાંતિ. ૧૮. ચકવતિ ચઢવા તણા રે, હયવર કેડી અઢાર, પાંચ ક્રેડી દીધી ધરારે, બત્રીસ કેડ અસ્વાર બત્રીસ ક્રોડ અસ્વાર તે ચાનક, ત્રણ કોડ જનનાં સ્થાનક પ્રવર૫તાકા દ્વાદશ કોડ, કોડ નવાણું માંડવીક જેડ. શ્રી શાંતિ૧૯ લાખ ચોરાશી દુંદુભી રે, લાખ ચેરમશી નિશાન; ત્રણ કેડ ભેગી કહ્યા રે, ત્રણ કોડ હળ ખેડાણ, ત્રણ કેડ હળ ખેડાણ એ જાસ, ક્રોડ નવાણું દાસીદાસ; ચોસઠ સહસ કલ્યાણકારક, કોડ નવાણું તે પટ તારક. થી શાંતિ ૨૦. વૈદ્ય શેઠ સારથ પતિ રે, એ સહુ ત્રણ ત્રણ કેડ, કોડ નવાણું શેઠીઆ રે, સેવ કરે કર જેડ, સેવ કરે કર જડ નિજ ઘર, ત્રણસે સાઠ સુપકાર તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org